Aanlyn Bybel

- Advertensies -

માથ્થી 17 - ડાંગી નવા કરાર


ઈસુને રુપ બદલાયનેલ
( માર્ક 9:2-13 ; લુક. 9:28-36 )

1 ઈસુ સવ દિસ માગુન પિતર, યાકુબ અન તેના ભાવુસ યોહાનલા હારી લીની એક ડોંગરવર ચડી ગે. તઠ તેહને સીવાય દુસરા કોની નીહી હતા.

2 તેહને મોહર તેલા હેરા તદવ દેવની ઈસુના રુપ બદલી દીયેલ હતા. તેના ટોંડ દિસને સારકા તીગાગુલા લાગના અન તેના ફડકા મોઠા ઉજેડને સારકા ધવળા જ હુયી ગેત.

3 અન ઈસુને હારી મૂસા અન એલિયાલા હેરનાત અન તે ઈસુને હારી ગોઠી લાવ હતાત.

4 તાહા પિતરની ઈસુલા ઈસા જવાબ દીની સાંગા, “ઓ પ્રભુ, અઠ રહુલા આપલે સાટી બેસ આહા. તુની મરજી હવી ત, મા તીન પ્રાર્થના કરુના માંડવા સાવુલી સાટી બનવીન એક તુને સાટી, એક મૂસાને સાટી, અન એક એલિયાને સાટી.”

5 તો ઈસા સાંગ તાવ ત એક ઊજળા આબુટની તેહવર સાહુલી પાડી અન તે આબુટ માસુન ઈસા એક જાબ અાયકના કા, “યો માના માયાના પોસા આહા યેવર મા ખુશ આહાવ. યેના તુમી આયકજા.”

6 ચેલા તી આયકીની ઉબડા પડનાત અન પકા બીહી ગેત.

7 ઈસુ તેહને પાસી યીની તેહાલા હાત લાવના અન તેની સાંગા: ઉઠા, બીહા નોકો.

8 તાહા તે ચારી ચંબુત હેરનાત, અન તેહને હારી ઈસુ સીવાય દુસરા કોનાલાહી નીહી હેરનાત.

9 તે ડોંગર વરહુન ઉતરનાત તાહા ઈસુની તેહાલા આજ્ઞા દીદી કા, “જદવ પાવત મા, માનુસના પોસા મરેલ માસુન જીતા નીહી હુય તાવ પાવત તુમી જી કાહી હેરનાહાસ તી કોનાલા નોકો સાંગસે.”

10 માગુન તેના ચેલા ઈસુલા યી સાંગી સોદત, “સાસતરી લોકા કાહા યી સાંગતાહા કા, ખ્રિસ્ત યેવલા તેને પુડ એલિયાલા યેવલા પડ યી જરુરી આહા?”

11 ઈસુની તેહાલા જવાબ દીદા, “દેવ એલિયાલા ખરા જ પુડ દવાડીલ અન અખા લોકાસે મનલા તયાર કરીલ.

12 પન મા તુમાલા ખરા જ સાંગાહા કા, એલિયા ત પુડજ યી ગેહે, નકી જ તેહી તેલા નીહી વળખેલ અન જીસા તેને બારામા લીખેલ અન તેની જી કાહી મરજી હતી તીસાજ તેને હારી હુયના. તેને જ ગત માનુસના પોસા પન તેહને હાતકન દુઃખ સહન કરીલ.”

13 તાહા ચેલા સમજી ગેત કા, ઈસુ બાપ્તિસ્મા દેનાર યોહાનની ગોઠ સાંગ હતા.


ઈસુ એક પોસા માસુન ભૂત કાડનેલ
( માર્ક 9:14-29 ; લુક. 9:37-43 )

14 ઈસુ અન તેના ચેલા લોકસી ભીડ હતી તઠ પરત આનાત, તાહા એક માનુસ ધાવંદત આના. તેની ઈસુલા પાયે પડીની સાંગા.

15 “ઓ, પ્રભુ, માને પોસાવર દયા કર, જદવ વેટ ભૂત તેનેમા ભરાયજહ તદવ તી તેલા ઘડઘડે ઈસતોમા અન પાનીમા પાડી ટાકહ.

16 મા તુને ચેલા સાહલા સાંગનાવ તે તેને માસુન કાહડી નીહી સકનાત.”

17 યી આયકીની ઈસુની તેહાલા જવાબ દીની સાંગા, “ઓ ભરોસા વગરના લોકા મા કદવ પાવત તુમને હારી રહુ? અન કદવ પાવત તુમના સહન કરુ? પોસાલા માને પાસી લયા.”

18 ઈસુની ભૂતલા ઝગડીની સાંગા કા, “ઓ ભૂત તે પોસા માસુન નીંગી ધાવ,” અન તાહા લેગજ પોસા તેજ સમયલા બેસ હુયના.

19 માગુન, ઈસુના ચેલા એખલા જ હતા તાહા તેહી ગુપીતમા જ તેલા સોદા, “આમી તે વેટ આત્માલા કાહા નીહી કાહડી સકુ?”

20 તાહા ઈસુની તેહાલા સાંગ: કાહાકા તુમના વીસવાસ વાય આહા, મા તુમાલા ખરા જ સાંગાહા જર રાયને દાના હોડા જ વીસવાસ હવા ત, કોની યે ડોંગરલા ઈસા સાંગીલ કા, અઠુન સરકી ધાવની દરેમા જાયની પડ, અન પદરને મનમા શક નીહી કર પન વીસવાસ કરીલ કા, જી મા સાંગાહા તી હુયીલ, તી સરકી જાયીલ. કાહી પન નીહી હુય ઈસા કાહી જ નીહી આહા.

21 પન પ્રાર્થના ન ઉપાસ વગર ઈસા જાતના ભૂત નીહી કાડાયજત


ઈસુ દુસરે વખત તેને મરનની ગોઠ સાંગ
( માર્ક 9:30-32 ; લુક. 9:43-45 )

22 અખા ચેલા ગાલીલ વિસ્તારમા જ હતાત તાહા ઈસુ તેહાલા સાંગ: “માનુસના પોસાલા દુશ્મનને હાતમા ધરી ન સોપી દેતીલ.

23 અન તે તેલા મારી ટાકતીલ. અન તો તીસરે દિસી મરન માસુન જીતા ઉઠીલ.” તી આયકીની ચેલા સાહલા પકા દુઃખ લાગના.


મંદિરના ફાળા
( માર્ક 9:30-32 ; લુક. 9:43-45 )

24 ઈસુ અન તેના ચેલા કફરનાહુમ સાહારલા આનાત. તાહા મંદિરના કર લેનારસી પિતર પાસી યીની સોદા, “કાય તુમના ગુરુજી મંદિરના કર નીહી ભર કા?”

25 પિતરની સાંગા તો ભરહ, જદવ પિતર ઘરમા આના, તાહા તેને સાંગુલાને પુડ ઈસુ તેલા સોદના. સિમોન, મા તુલા એક સવાલ સોદુલા આહાવ. યે દુનેના રાજા લોકા કોના પાસી કર લેતાહા? તેહને પોસા પાસુન કા પારકે લોકા પાસુન?

26 પિતર સાંગના, “પારકે લોકા પાસી.” ઈસુની તેલા સાંગા, “બરાબર આહા તાહા પોસા સાહલા કર દેવલા જરુર નીહી આહા.”

27 પન આમા સહુન ઈસા નીહી હુયુલા પડ કા યે લોકા આમને લીદે હયરેન હુયત. તે સાટી તુ દરેને મેરાલા જાયીની ગળ ટાક, પુડ લાગીલ તી માસુ બાહેર કાડીની તેને ટોંડમા હેરજોસ. તેમા એક ચાંદીના સિક્કા હેરસીલ. તો ચાંદીના સિક્કા માને ન તુમને સાટી મંદિરના કર ભરુલા દી દીજોસ.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies