Aanlyn Bybel

- Advertensies -

માથ્થી 12 - ડાંગી નવા કરાર


ઈસવુના દિસ પાળુના સવાલ
( માર્ક 2:23-28 ; લુક. 6:1-5 )

1 માગુન, એક ઈસવુના દિસી ઈસુ અન તેના ચેલા ખેત માસુન જા હતાત. અન તેને ચેલા સાહલા ભુક લાગનેલ તાહા ચાલતા-ચાલતા કનસા તોડીની ખાવલા લાગનાત.

2 ફરોસી લોકાસી હેરીની સાંગા, “હેર, યે ઈસવુના દિસમા તુના ચેલા જી આમને નેમને ઈરુદ આહા તી કામ કરતાહા.”

3 તાહા ઈસુની તેહાલા સાંગા કા, “કાય તુમી નીહી વાંચલા, કા દાવુદ રાજા અન તેને હારીના જદવ ભુક હતાત ત તેહી કાય કરલા?

4 તો કીસાક કરી દેવને હાજરીના માંડવમા ગે, અન અરપન કરેલ ભાકર તી મૂસાને નેમ પરમાને ફક્ત યાજક સાહલા ખાવલા સુટ આહા તી તેની ખાદી અન તેને હારીને સાહલા પન દીદી.”

5 કાય તુમી મૂસાને નેમ સાસતરમા યી નીહી વાચેલ કા, યાજક ઈસવુના દિસી મંદિરમા ઈસવુના નેમલા તોડ તરી પન તો દોસી નીહી બન?

6 પન મા તુમાલા સાંગાહા કા, અઠ યો આહા જો મંદિર કરતા પન મોઠા આહા.

7 તુમાલા માહીત આહા કા, પવિત્ર સાસતરમા યે શબદના અરથ કાય આહા, “માને સાટી બલિદાન ચડવુને બદલે, માના ઈચાર આહા કા તુમી દુસરેને સાટી દયાળુ બના, જો તુમી જાનતાસ કા યેના કાય અરથ આહા, તો તુમી માને યે દોસ વગરને ચેલાસી નિંદા નીહી કરતાસ.

8 કાહાકા, મા માનુસના પોસા, ઈસવુના દિસના પન પ્રભુ આહાવ.”


વાળી ગયેલ હાતવાળા માનુસ
( માર્ક 3:1-6 ; લુક. 6:6-11 )

9 ઈસુ તઠુન નીંગીની એક પ્રાર્થના ઘરમા આના.

10 તઠ એક માનુસ હતા, જેના હાત વાળી ગે હતા અન ઈસવુના દિસી ઈસુ તેલા બેસ કરીલ કા કાય? તે સાટી ફરોસી લોકાહી ઈસુલા સોદનાત, યે સાટી કા તે ઈસુલા ફસવુલા સાટી ગુનેગાર ઠરવત.

11 તાહા ઈસુની તેહાલા સાંગા, તુમનેમા ઈસા કોન આહા, જેના એક મેંડા હવા અન તો ઈસવુના દિસી ઈહીરમા પડી જાયીલ ત તો તે મેંડાલા ધરીની બાહેર નીહી કાહાડનાર?

12 મેંડાને કરતા માનુસ પકા કિંમતી આહા! યે સાટી ઈસવુના દિસ આપલે બેસ કરુલા પડ.

13 તાહા વાળી ગયેલ હાતવાળા માનુસલા ઈસુની સાંગા, તુના હાત લાંબા કર અન તો હાત લાંબા કરના તાહા તેના હાત દુસરે હાતને સારકા બેસ હુયી ગે.

14 તાહા ફરોસી લોકા બાહેર જાયની હેરોદ રાજાના લોકાસે હારી મીળી તેને ઈરુદ ઈચાર કરીની ઉપાય ગવસુલા લાગનાત કા યેલા કીસાક કરી ન મારી ટાકુ.


દેવલા ગમ તીસા સેવક

15 ઈસુ તી જાનીની તઠુન નીંગી ગે અન મોઠી ભીડ તેને પાઠીમાગ ગેત. તે માસલે પકે અજેરી લોકા સાહલા તેની બેસ કરા.

16 ઈસુની ભૂત લાગેલ લોકા સાહલા કડક ચેતવની દીની સાંગા કા, મા કોન આહાવ તી લોકા સાહલા તુમી નોકો સાંગા.

17 દેવ કડુન સીકવનાર યશાયા સહુન દેવની જી સાંગી થવેલ તી પુરા હુય યે સાટી કા,

18 “હેરા, યો માના ચાકર આહા, યેલા મા પસંદ કરનાહાવ, યો માને મયેના આહા અન યેકન મા ખુશ આહાવ, યેવર માના આત્મા દવાડીન અન યો બિન યહૂદી લોકા સાહલા નેયના પરચાર કરીલ.

19 તો ભાનગડ નીહી કર કા આરડનાર નીહી અન તો લોકાસે ટોળામા અભિમાનકન ભરેલ પરચાર કરનાર નીહી અન કોની તેના આયકનાર નીહી.

20 જાવ સુદી સેલે નેયલા જીતમા નીહી ફિરવ, તાવ સુદી ભસકેલ કાઠીલા મોડી નીહી ટાક, અન ઢુકટ કાડહ તે બતીલા તો હોલવી ટાકીલ.

21 બિન યહૂદી જાતિના લોકા તેવર આશા થવતીલ.


ઈસુ અન સૈતાન
( માર્ક 3:20-30 ; લુક. 11:14-23 ; 12:10 )

22 માગુન થોડાક લોકા વેટ ભૂત લાગેલ એક આંદળા અન મુકા માનુસલા ઈસુ પાસી લયા, ઈસુની ભૂતલા બાહેર કાડા, તાહા તો બોલુલા લાગના અન દેખતા હુયના.

23 તી હેરીની અખે લોકા સાહલા નવાય લાગના અન તેહી સાંગા, કાય યો દાવુદ રાજાને વંશમા યેનાર પોસા આહા.

24 પન ફરોસી લોકાસી આયકીની ઈસા સાંગનાત કા, યો તો ભૂતાસા સરદાર સૈતાનને મદતકન ભૂતા સાહલા કાડહ.”

25 તેહને મનના ઈચાર જાનીની ઈસુ સાંગના એક દુસરેને હારી ભાનગડ કરતીલ ત તી રાજના નાશ હુયી જાહા, કને પન સાહારમા કા, ઘરમા એક દુસરેહારી ભાનગડ હુયહ ત તેના નાશ હુયી જાહા.

26 તે સાટી જો સૈતાન પદરના જ ઈરુદમા રહી ન પદરને જ ભૂતના આત્માને હારી ભાનગડ કરીલ, ત તો પદરના જ નાશ કરી લીલ. તાહા તેના રાજ કીસાક કરી ટીકીલ?

27 તુમી સાંગતાહાસ તીસા જો મા સૈતાનને મદતકન ભૂતા સાહલા કાડાહા ત, તુમના પોસા કોનાને મદતકન કાહાડતાહા? તાહા ન્યાયધીસ જ તુમના નેય કરતીલ.

28 પન જો દેવને આત્માના સહાયકન મા ભૂતા સાહલા કાડાહા, તાહા દેવ તુમાવર રાજ કરુલા યી ગે, તી તુમી જાની લીજાસ.

29 કોની પન ભૂતને શક્તિને જીસા શક્તિવાળા માનુસને ઘરમા ભરાયજીની તેના ધન દવલત કીસાક કરી લુંટી સક? પન તદવ કા, જાવ પાવત તો તે શક્તિવાળે માનુસલા નીહી બાંદ, માગુન જ તેને ઘરલા લુંટી સકહ.

30 જો માને સાટી કામ નીહી કર તો માને ઈરુદ કામ કરહ, અન જો માને હારી નીહી ગોળા કર તો તેલા ઉદળી ટાકહ.

31 તાહા મા તુમાલા સાંગાહા લોકાસે અખે પાપની માફી મીળીલ, અન દેવને ઈરુદ જી કાહી પાપ અન ટીકા કરીલ દેવ તેલા માફ કરીલ પન પવિત્ર આત્માને ઈરુદ ટીકા કરતીલ ત તે પાપની માફી નીહી જ મીળનાર.

32 જો માનુસના પોસાને ઈરુદમા પાપ અન ટીકા કરીલ તી તેલા માફ હુયીલ. પન જો માનુસ પવિત્ર આત્માને ઈરુદમા ખોટા સીકસન દીલ તેલા કદી પન માફી નીહી મીળનાર. પન દેવ તેલા કાયીમને સાટીના ગુનેગાર ગનીલ.


જીસા ઝાડ તીસા ફળ
( લુક. 6:43-45 )

33 જર ઝાડ બેસ હવા ત તેના ફળહી બેસ રહતીલ, પન ઝાડ વેટ હવા ત તેના ફળહી વેટ રહતીલ, કાહાકા ઝાડ તેને ફળ વરહુન વળખાયજહ.

34 તુમી જહરીલે સાપને પીલાસે સારકા વેટ આહાસ, કીસાક કરી તુમી બેસ બોલસે? કાહાકા મનમા જી ભરેલ આહા તીજ ટોંડ માસુન નીંગીલ.

35 બેસ માનુસ તેને મન માસુન બેસ ગોઠી કાડહ, વેટ માનુસ તેને મન માસુન વેટ ગોઠી કાડહ.

36 મા તુમાલા સાંગાહા માનસા જે-જે હલકટ બોલતાહા તે અખે ગોઠીસા હિસાબ નેયને દિસી દેવલા પડીલ.

37 કાહાકા તુની જી સાંગેલ ગોઠીકન તુલા દેવ નિર્દોષ અન તુય બોલેલ ગોઠી તુલા દોસી ઠરવીલ.


ઈસુ પાસી નિશાનીની માંગની અન નકાર
( માર્ક 8:11 , 12 ; લુક. 11:29-32 )

38 સાસતરી લોક અન ફરોસી લોકા ઈસુ પાસી યીની તેને હારી વાદ-વિવાદ કરુલા લાગનાત, અન તેલા પારખુલા સાટી તેને પાસી સરગ માસુન ચમત્કારની નિશાની માંગનાત.

39 તાહા ઈસુ તેહાલા સાંગ, તુમી દેવ વગરના વેટ અન સીનાળકી કરનાર લોકા તુમી નિશાની ગવસતાહા પન દેવ કડુન સીકવનાર યૂનાલા જી હુયના તી નિશાની સીવાય દુસરી તુમાલા નીહી દેવાયજ.

40 જીસા દેવની ગોઠ સાંગનાર યૂના મોઠા માસુને પોટમા તીન દિસ અન તીન રાત હતા, તીસા જ માનુસના પોસા જમીનમા તીન દિસ અન તીન રાત રહીલ.

41 નીનવે સાહારના લોક નેયને દિસી યે પીડીને લોકસે હારી ઉઠી ન, તેહાલા ગુનેગાર ઠરવતીલ, કાહાકા તેહી યૂનાના પરચાર આયકીની પસ્તાવા કરનાત અન અઠ યો આહા જો યૂના કરતા પન મોઠા આહા.

42 દક્ષિનની રાની નેયને દિસ યે પીડીને લોકાસે હારી ઉઠી ન, તેહાલા ગુનેગાર ઠરવીલ, કાહાકા તી સુલેમાન રાજાની અકલની ગોઠે આયકુલા સાટી તીને દેશલાહુન પકા દુર યહૂદી દેશલા આનેલ, અન હેરા અઠ જો આહા તો સુલેમાન કરતા પન મોઠા આહા.


ભૂત પરત આના
( લુક. 11:24-26 )

43 જદવ ભૂત એક માનુસ માસુન નીંગી જાહા, તદવ તો રહુલા સાટી સુને ફાડીની જાગામા ફીરહ પન તેલા જાગા નીહી મીળ.

44 તાહા તો સાંગહ કા, મા જઠુન નીંગનેલ તે માને ઘરમા પરત ફીરી જાહા. અન તો યીની ઘરલા હેરહ ત ઝાડ-ઝુડ કરેલ સજવેલ-ધજવેલ નદર પડહ.

45 તદવ તો જાયીની તેને કરતા ખુબ વેટ ઈસા સાત ભૂતા સાહલા હારી લી યેહે, અન તે તેમા ભરાયજી જાતાહા, તાહા તે માનુસની પુડલી કરતા માંગલી દશા પકી જ વેટ હુયી જાહા. તીસાજ યે પીડીને વેટ માનસા સાહલા પન ઈસા જ હુયીલ.


ઈસુની આયીસ અન ભાવુસ
( માર્ક 3:31-35 ; લુક. 8:19-21 )

46 ઈસુ લોકાસે ભીડલા ઈસા સાંગ હતા હોડેકમા, તેની આયીસ અન તેના બારીકલા ભાવુસ બાહેર ઊબા હતાત. તેને હારી ગોઠ લાવુલા અન મીળુલા હતાત.

47 એખાદની તેલા સાંગા, “હેર, તુની આયીસ અન તુના ભાવુસ બાહેર ઊબા આહાત, તુલા મીળુલા અન ગોઠ કરુલા આનાહાત.”

48 યી આયકીની તેલા સાંગનાર સાહલા જવાબ દીદા, “માની આયીસ અન માના ભાવુસ કોન આહાત?” અન તે જાગાવર ઈકડુન તીકડુન બીસેલ હતાત.

49 તાહા તેની ચેલાસે સવ હાત દાખવી ન સાંગના કા, “હેરા, માની આયીસ અન માના ભાવુસ યે આહાત!

50 કાહાકા જો કોની સરગ માસલે માને બાહાસની ઈચ્છા પરમાને ચાલહ, તેજ માના બારીકલા ભાવુસ, બહનીસ અન આયીસ આહાત.”

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies