Aanlyn Bybel

- Advertensies -

लूका 8 - ડાંગી નવા કરાર


બાયકા પન ઈસુને ચેલા

1 તેને માગુન તો સાહાર-સાહાર અન ગાવ-ગાવ દેવને રાજની બેસ ગોઠના પરચાર કરત અન આયકવત હીંડના અન તે બારા ચેલા તેને હારી હતાત.

2 અન થોડેક બાયકા પન હતેત જેહાલા ભૂતા પાસુન અન અજેરી માસુન સોડવેલ હતા, તેમા જેને માસુન સાત ભૂતા કાહાડલા તી મરિયમ જી મગદલા ગાવની હતી.

3 અન હેરોદ રાજાના કારભારી ખુજાની બાયકો યોહાન્ના અન સુસાન્ના અન ઈસે ખુબ બાયકા જે તેહને ધન દવલતકન ઈસુની અન તેને ચેલાસી સેવા કર હતેત.


પીરનારના દાખલા
( માથ. 13:1-17 ; માર્ક 4:1-12 )

4 જદવ પકી લોકાસી ભીડ હુયની, સાહાર સાહાર સાહમાસુન લોકા તે પાસી યે હતાત, તાહા તેની તેહાલા એક દાખલા દીની સાંગા.

5 “એક સેતકરી બી પીરુલા સાટી નીંગના, પીરતી વખત થોડાક બી મારોગને મેરાલા પડનાત, જે પાય ખાલી રવંદાયજી ગેત અન આકાશના લીટકા યીની ઈચી ખાયનાત.

6 અન થોડાક બી દગડાવાળી જમીનવર પડનાત, તે ઉંગનાત પન તેહાલા વલ નીહી મીળની તાહા તે વાળી ગેત.

7 થોડાક બી કાંટાળા ઝુરડા સાહમા પડનાત, અન ઝુરડા વાહડી ન તેહાલા દાબી ટાકનાત.

8 થોડાક બી ચાંગલી જમીનવર પડનાત, અન તે ઉંગનાત સેંબર દાના પીક આના.” અન ઈસુની યી સાંગા, “જો કોની માના આયકહ તી તુમી સમજીની તેવર ઈચાર કરા.”


દાખલાના હેતુ
( માથ. 13:18-23 ; માર્ક 4:13-20 )

9 તેને ચેલાસી તેલા સોદા, “યે દાખલાના અરથ કાય આહા?”

10 તેની સાંગા તુમાલા દેવના રાજને ભેદની સમજ દેવાયનીહી, દુસરે સાહલા દાખલા દીની સાંગવામા યેહે, યે સાટી કા, તે હેરતાહા પન તી તેહાલા કાહી દિસ નીહી, તે આયકતી પન તી તેહાલા કાહી સમજ નીહી પડ.


પીરનારને દાખલાના અરથ
( માથ. 13:18-23 ; માર્ક 4:13-20 )

11 “દાખલાના અરથ યો આહા, બી ત દેવના વચન આહા.

12 થોડાક લોકા તે મારોગને મેરા જીસા આહાત, જેહી આયકા તદવ સૈતાન યીની જી તેહી આયકેલ હતા તી તેહને મન માસુન પુસી ટાકહ, કા ઈસા નીહી હુય કા તે વીસવાસ કરીની તેહના તારન હુય.

13 થોડાક લોકા તે ખડકાળ જમીનને જીસા આહાત, તી ઈસા આહા જી વચન આયકીની લેગજ ખુશી હુયી સ્વીકાર કરી લેતાહા. પન તેહને મજાર દેવના વચનરુપી મુળા નીહી રહુને કારન તી વચન થોડાક જ સમય સુદી રહહ, તેને માગુન જદવ વચનને કારને તેહાવર પરીક્ષા યેહે, તદવ તે લેગજ વીસવાસ માસુન નીંગી જાતાહા.

14 તીસા જ થોડાક લોકા ઈસા કા, જે કાંટાળા ઝુરડાવાળી જમીનવર પડેલ બી સારકા આહાત, તે દેવના વચન આયકતાહા ખરા, પન ધરતીવર જી જીવન જગતાહા તેની ચિંતા, અન ધન-દવલતની માયા, અન લોભ-લાલચ જીસા દેવને વચનલા દાબી ટાકહ અન તાહા તે ફળ નીહી દેત.

15 પન થોડાક લોકા તે બેસ જમીનને ગત આહાત, જે વચન આયકીની સ્વીકાર કરતાહા અન ફળ લયતાહા.”


દીવાના દાખલા
( માર્ક 4:21-25 )

16 “કોની દીવા પેટવીની બાસન ખાલી નીહી ઢાંકત કા ખાટલા ખાલી નીહી થવત, પન દીવાલા પેટવીની તેની ઠેવુને જાગાવર ઠેવી દીજહન, કા જઠુન તેના ઉજેડ અખે સાહલા મીળી સક.

17 તેને જ જીસા જી કાહી દપાયજેલ આહા તી ઉગડા કરુમા યીલ, અન જી ગુપીત આહા તી નકી જ ઉઘાટ પડી જાયીલ.

18 તે સાટી સંબાળી રહા કા, તુમી કને રીતે આયકતાહાસ? કાહાકા જેલા સમજુલા ઈચ્છા આહા, દેવ તેલા વદારે ગેન દીલ, અન જેને પાસી સમજુલા ઈચ્છા નીહી આહા કા મા કાય સીકાહા, તે પાસી જી કાહી પન ગેન આહા તી તેને પાસુન દેવ લી લીલ.”


ઈસુના ખરા કુટુંબ
( માથ. 12:46-50 ; માર્ક 3:31-35 )

19 ઈસુની આયીસ અન તેના બારીકલા ભાવુસ આનાત, પન લોકાસી ભીડને કારને તેલા તે મીળી નીહી સકનાત.

20 અન તેલા સાંગી દવાડા કા, “તુલા મીળુલા સાટી તુની આયીસ અન તુના બારીકલા ભાવુસ બાહેર ઊબા આહાત.”

21 તેની તેહને જવાબમા તેહાલા સાંગા, “માની આયીસ અન માના ભાવુસ યે આહાત! કાહાકા જો કોની દેવની ઈચ્છા પરમાને ચાલતાહા.”


દરેને તોફાનલા શાંત પાડના
( માથ. 8:23-27 ; માર્ક 4:35-41 )

22 માગુન તો અન તેના ચેલા હોડીમા બીસનાત, અન તેની ચેલા સાહલા સાંગા, “આપલે ગાલીલના દરેને તેહુનલે મેરાલા જાવ,” તાહા તે બાંદેલ હોડીલા સોડી દીનાત.

23 પન જદવ હોડી પાનીવર જા હતી તદવ તો હોડીમા નીજી પડના, અન પકી વાયદુન હુયની, અન દરેના પાનીને મોઠલે લબકન હોડે જોરમા હોડીલા લાગનેત કા, હોડી પાનીકન ભરાયજુલા લાગની, અન હોડી બુડુલા કર હતી.

24 તાહા તે પાસી યીની તેલા ઉઠવા અન સાંગા, “પ્રભુ! પ્રભુ! આમના નાશ હુયી રહનાહા,” તદવ તો ઉઠી ન વાયદુનલા અન પાનીને મોઠલે લબકનલા ધમકવના અન તે બંદ હુયી ગેત અખે જ શાંતિ હુયી ગય.

25 તદવ તેની તેહાલા સાંગા, “તુમના વીસવાસ કઠ ગે?” પન તે બીહી ગેત, અન ઈચારમા પડીની એક દુસરેલા હેરી સાંગુલા લાગનાત, “યો કીસાક માનુસ આહા? વાયદુન અન દરેના પાની પન તેના હુકુમ માનતાહા.”


ભૂત લાગેલ માનુસલા ઈસુ બેસ કરનેલ
( માથ. 8:28-34 ; માર્ક 5:1-20 )

26 જદવ ઈસુ ગેરસાની લોકાસે વિસ્તારમા જાયી પુરના, જી ગાલીલ વિસ્તારને તીકુનલે મેરાલા આહા.

27 જદવ તો મેરાલા ઉતરના, ત તે સાહારના એક માનુસ તેલા મીળના, જેનેમા ભૂતા હતાત, અન તો ખુબ દિસ પાસુન કપડા નીહી પોવ કા ઘરમા નીહી રહ પન મસાનમા રહ હતા.

28 તો ઈસુલા હેરીની આરડના અન તેને પુડ ઉબડા પડીની મોઠલેન આરડીની સાંગના, “હે સર્વશક્તિમાન દેવના પોસા ઈસુ, માના તુને હારી કાય લેવા-દેવા આહા? મા તુલા વિનંતી કરાહા કા માલા દુઃખ નોકો દેસ.”

29 કાહાકા તો ભૂતા સાહલા તે માનુસ માસુન નીંગુલા હુકુમ દે હતા, કાહાકા તો તેનેમા ઘડઘડે યે હતા, અન જો કદાસ લોકા તેલા સાકળકન બાંદત અન બેડી ભરત તરી તી બાંદેલ તો તોડી ટાકી દે હતા અન ભૂતા તેલા રાનમા લી પોળ હતાત.

30 ઈસુની તેલા સોદા, “તુના નાવ કાય આહા?” તેની સાંગા, “માના નાવ સેના આહા,” કાહાકા તે ખુબ ભૂતા તેનેમા માહાયજી હતાત,

31 અન ભૂતા ઈસુલા વિનંતી કરનાત કા, “આમાલા નરક કુંડમા જાવલા નોકો હુકુમ કરસ.”

32 તઠ ડોંગરવર ડુકરાસા મોઠા ટોળા ચર હતા. તાહા તેહી તેલા વિનંતી કરી કા, “આમાલા તે ડુકરાસે ટોળામા ભરાયજુદે”

33 તાહા ભૂતા તે માનુસ માસુન નીંગી ન ડુકરાસે ટોળામા ભરાયજી ગેત અન ડુકરાસા ટોળા ધસ કડલે મેરા સવ ધાવંદનાત અન દરેમા બુડી ન મરી ગેત.

34 બાળદી જી હુયના તી હેરીની પોળનાત, અન સાહારમા અન ગાવાસે વિસ્તારમા જાયીની તી ગોઠ સાંગી દાખવનાત.

35 અન લોકા જી હુયનેલ તી હેરુલા સાટી નીંગનાત, ઈસુ પાસી યીની જેનેમા ભૂતા હતાત તેલા ઈસુને પાય પાસી અન કપડા પોવેલ અન ઉગા જ બીસેલ હેરનાત તાહા તે બીહી ગેત.

36 અન યી અખા હેરા હતા તેહી સાંગા કા, ભૂતા જેલા હયરેન કર હતાત તો માનુસ કને રીતે બચી ગે.

37 તાહા ગેરસાનીને વિસ્તારના ઈકુન તીકુનલા અખા લોકા યીની ઈસુલા વિનંતી કરુલા લાગનાત કા, આમને વિસ્તાર માસુન નીંગી ધાવ કાહાકા આમાલા પકા ભેવ આનાહા. તાહા તો હોડીમા બીસીની પરત ફીરના.

38 જે માનુસ માસુન ભૂતા નીંગલા તો ઈસુલા વિનંતી કરુલા લાગના કા, માલા તુને હારી રહુંદે અન તુના ચેલા બનવ, પન ઈસુની તેલા માગાજ દવાડી દીની સાંગા.

39 “તુને ઘર પરત ધાવ અન લોકા સાહલા સાંગ કા દેવની તુને સાટી કીસાક મોઠા કામ કરાહા,” તો જાયીની સારે સાહારમા પરચાર કરુલા લાગના કા, ઈસુની માને સાટી કોડાક મોઠા કામ કરાહા.


પગરવાળી બાયકોલા બેસ કરના અન મરેલ માસુન પોસીલા જીતા કરના
( માથ. 9:18-26 ; માર્ક 5:21-43 )

40 જદવ ઈસુ માગાજ આના તાહા, લોકા તેલા ખુશી હારી આવકાર કરનાત, કાહાકા તે અખા તેની વાટ હેર હતાત.

41 અન યાઈર નાવના એક માનુસ જો પ્રાર્થના ઘરના આગેવાન હતા, તો આના, ઈસુને પાયે પડીની તેલા વિનંતી કરુલા લાગના, “માને ઘર ચાલ.”

42 કાહાકા તેલા બારા વરીસની એકની એક પોસી હતી, અન તી મરી જાવલા હતી, ઈસુ જા હતા તાહા લોકા તેવર પડાપડી કર હતાત.

43 અન એક બાયકો તીલા બારા વરીસ પાસુન પગરની અજેરી હતી, અન તીની અખા કમાવેલ તી અજેરી માગ ખરસી ટાકનેલ તરી પન કોનાને પન વખદ કન બેસ નીહી હુયનેલ.

44 તી ઈસુને પાઠીમાગ યીની તેને આંગડાલા હાત લાવની, અન લેગજ તીની પગરની અજેરી બેસ હુયી ગય.

45 તાહા ઈસુની સાંગા, “માને આંગડાલા કોન હાત લાવના?” તાહા અખેસી નીહી, ઈસા સાંગા, તાહા પિતર અન તેના ચેલાસી તેલા સાંગા, “ઓ પ્રભુ, તુલા ત લોકાસી ભીડ દાબી રહનીહી અન તુવર પડાપડી હુયી ગહય.”

46 પન ઈસુની તેલા સાંગા, “માલા કોની તરી હાત લાવનાહા, કાહાકા માલા માહીત પડી ગેહે કા માને માસુન બેસ કરુના સામર્થ્ય નીંગનાહા.”

47 જદવ તે બાયકોની હેરા કા માલા આતા દપાયજ ઈસા નીહી આહા ત તી ઈસુ પાસી થથરત આની અન ગુડગે ટેકવની અખે લોકસે દેખત તીની સાંગા કા મા કજ તુલા હાત લાવનેવ, અન કીસાક કરી બેસ હુયી ગયેવ.

48 ઈસુની તીલા સાંગા, “બુયુ તુય માવર ભરોસા ઠેવાહાસ યે ગોઠની તુલા બચવાહા, શાંતિથી ધાવ.”

49 તો યી સાંગ જ હતા કા, કોની તરી પ્રાર્થના ઘરના આગેવાન યાઈરને ઘરના યીની સાંગના, “તુની પોસી મરી ગય, આતા ગુરુજીલા દુઃખ નોકો દેસ.”

50 ઈસુની યી આયકીની જવાબ દીના, “બીહસ નોકો, ફક્ત વીસવાસ થવ, ત તી બચી જાયીલ.”

51 ઘરમા યીની તેની પિતર, યોહાન, યાકુબ અન પોસીને આયીસ બાહાસને વગર તેહને હારી કોનાલા બી નીહી યેવદીલ.

52 અન અખા તીને સાટી રડત અન દુઃખી હુય હતાત, પન તેની સાંગા, “રડસે નોકો, તી મરી નીહી ગયેલ, પન તી ત નીજહ.”

53 તી મરી ગહય ઈસા જાનીની તે ઈસુલા હેરી હસુલા લાગનાત.

54 પન ઈસુની તીના હાત ધરા અન મોઠલેન આરડીની સાંગના, “ઓ પોસી ઉઠ.”

55 તાહા તીના જીવ માગાજ આના અન તી લેગજ ઉઠની, માગુન તેહાલા હુકુમ દીના કા, તીલા કાહી ખાવલા સાટી દે.

56 પોસીના આયીસ-બાહાસલા નવાય લાગની, પન તેની તેહાલા ચેતવની દીદી કા, અઠ જી હુયનાહા, તી કોનાલા પન સાંગસે નોકો.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies