लूका 7 - ડાંગી નવા કરારઅમલદારના વીસવાસ ( માથ. 8:5-13 ; યોહ. 4:43-54 ) 1 જદવ તો અખે લોકા સાહલા તેની અખી ગોઠ લાવી દાખવના, તેને માગુન તો કફરનાહુમ સાહારમા આના. 2 કનાએક અમલદારના ચાકર જો તેલા ખુબ ગમ હતા, અજેરીકન મરુલા જીસા હુયેલ હતા. 3 તેની ઈસુને બારામા આયકી ન યહૂદી લોકાસા થોડાક વડીલ લોકા સાહલા તે પાસી ઈસી વિનંતી કરુલા દવાડા કા, તો યીની માને ચાકરલા બચવ. 4 તે ઈસુ પાસી યીની તેલા ખુબ વિનંતી કરીની સાંગુલા લાગનાત, “યો માનુસ તુને મદતને યોગ્ય આહા. 5 કાહાકા તો આમને જાતિવર માયા રાખહ, અન તેની આમના પ્રાર્થના ઘર બનવી દીદાહા.” 6 ઈસુ તેહને હારી હારી ચાલુલા લાગના, પન જદવ તો ઘરને આગડ આના, ત અમલદારની થોડાક દોસતાર સાહલા તે પાસી સાંગી દવાડા, “હે પ્રભુ તુ માને ઘર યેસીલ ઈસા મા યોગ્ય નીહી આહાવ, તુ ખાલી હુકુમ કરજો, તાહા માના ચાકર બેસ હુયી જાયીલ. 7 તે સાટી મા પદરલા તેને યોગ્ય નીહી સમજનેલ, કા મા તુ પાસી યી સકા, પન તુ ફક્ત શબદ સાંગ ત માના ચાકર બેસ હુયી જાયીલ. 8 મા પન અમલદારસે આધીન આહાવ. સિપાય માને આધીન આહાત અન એકલા જાવલા સાટી સાંગાહા ત તો જાહા, દુસરેલા યેવલા સાટી સાંગાહા ત તો યેહે, અન મા એખાદ સેવકલા સાંગાહા કા યી કર તાહા તો કરહ.” 9 યી આયકીની ઈસુલા નવાય લાગની, અન ઈસુની તેને માગ યેનાર લોકાસી ભીડ સવ ટોંડ ફીરવીની તેહાલા સાંગના, “મા તુમાલા સાંગાહા કા, ઈસરાયેલ દેશમા માલા એક પન ઈસા માનુસ નીહી મીળનેલ.” 10 અમલદારની દવાડેલ દોસતાર જદવ ઘર આનાત ન તે ચાકરલા હેરનાત ત તો બેસ હુયેલ હતા. મરેલલા જીતા કરના 11 થોડાક દિસ માગુન ઈસુ નાઈન નાવને સાહારલા ગે, તેના ચેલા અન લોકાસી મોઠી ભીડ પન તેને માગુન જા હતી. 12 જદવ તો સાહારને દાર પાસી જાયી પુરના, ત હેરા કા એક મરેલ માનુસલા થોડાક લોકા બાહેર લી જા હતાત. જો તેને આયીસના એકના એક પોસા હતા, અન તી વિધવા હતી. અન સાહારના ખુબ લોકા તેને હારી હતાત. 13 તીલા હેરીની પ્રભુલા દયા આની, અન તેની સાંગા, “રડસ નોકો.” 14 તદવ તો આગડ યીની માળલા હાત લાવના. અન ઉચલનાર ઊબા રહી ગેત, તાહા તેની સાંગા, “ઓ જુવાન, મા તુલા સાંગાહા, ઉઠ!” 15 તાહા તો મુરદા ઉઠી બીસના, અન બોલુલા લાગના, અન તેની અન ઈસુની તેલા તેને આયીસલા સોપી દીના. 16 તી હેરીની અખે સાહલા ભેવ ભરાયજી ગે, અન તે દેવલા વાનત બોલનાત, “આપલે મદી એક મોઠા દેવ કડુન સીકવનાર ઊબા હુયનાહા, અન દેવ તેને લોકાસી મદત કરુલા સાટી યી ગેહે.” 17 અન ઈસુની યી અખી ગોઠ અખે યહૂદિયા વિસ્તારમા અન ઈકુનલે તીકુનલે અખે દેશસાહમા ફયલી ગય. બાપ્તિસ્મા દેનાર યોહાનના સવાલ ( માથ. 11:2-19 ) 18 અન યોહાનલા તેના ચેલાસી યે કામાસી ગોઠી લાવી દાખવેત. 19 તદવ યોહાનની તેને ચેલા સાહમાસુન દોન જન સાહલા બોલવીની ઈસુ પાસી ઈસા સોદુલા દવાડા, “કાય યેવલા આહા તો તુ જ આહાસ કા આમી દુસરે કોનાની વાટ હેરુ?” 20 તે ઈસુ પાસી યીની સાંગનાત, “યોહાન બાપ્તિસ્મા દેનારની આમાલા તુ પાસી યી સોદુલા સાટી દવાડાહા કા, કાય યેવલા આહા તો તુ જ આહાસ કા આમી દુસરે કોનાની વાટ હેરુ?” 21 તે સમયમા તેની ખુબ લોકા સાહલા તેહને અજેરી માસુન, રોગ માસુન અન ભૂતા પાસુન સોડવના, અન ખુબ આંદળા હેરુલા લાગનાત. 22 અન તેની તેહાલા સાંગા, “જી કાહી તુમી હેરા, અન આયકાહા, તી યોહાન પાસી જાયીની સાંગજા આંદળા હેરતાહા, લંગડા ચાલતાહા, કોડી બેસ હુયતાહા, બીહરા આયકતાહા, મરેલ જીતા હુયતાહા અન ગરીબ સાહલા બેસ ગોઠના પરચાર કરુમા યેહે. 23 જો માને બારામા ઠેસ નીહી ખા તો આસીરવાદીત આહા.” 24 જદવ યોહાનની દવાડેલ ચેલા નીંગી ગેત, તાહા ઈસુ યોહાનને બારામા લોકા સાહલા સાંગુલા લાગના, “તુમી કાસલા હેરુલા રાનમા ગયલા, વારાકન હીલહ તે રાનલા હેરુલા કા? 25 ત દુસરા કાય હેરુલા તુમી ગયલા, માહાગ ભારી માસલા ફડકા પોવેલ માનુસલા હેરુલા ગયલા? કાહાકા માહાગ ભારી માસલા ફડકા પોવેલ માનસા ત રાજાસે માડી સાહામા રહતાહા. 26 ત મગ કાય હેરુલા ગયલા? કાય કોની દેવ કડુન સીકવનારલા? હય, મા તુમાલા સાંગાહા, દેવ કડુન સીકવનાર કરતા પન મોઠા આહા તેલા. 27 યો તોજ આહા જેને બારામા લીખેલ આહા, ‘મા માને જાગલ્યાલા તુને પુડ પુડ દવાડાહા, જો તુને પુડ મારોગ નીટ કરીલ.’ 28 મા તુમાલા સાંગાહા કા, જો બાયકો પાસુન જલમ લીનાહા તેહનેમા યોહાન કરતા કોની મોઠા નીહી આહા પન જો કોની દેવના રાજમા બારીકમા બારીક આહા, તો તેને કરતા પન મોઠા આહા.” 29 જદવ અખે લોકાસી ઈસુની ગોઠ આયકી અન કર લેનારસી બી બોલનાત કા દેવ નેયી આહા કાહાકા તે યોહાનને હાતકન બાપ્તિસ્મા લીનાત. 30 પન ફરોસી લોકા અન મૂસાને નેમલા સીકવનાર યોહાન પાસી બાપ્તિસ્મા નીહી લેતીલ અન દેવની યોજનાલા તે નકાર કરનાત. 31 “યે આતાને પીડીને લોકા સાહલા કાસને સારકા ગનુ, તે કોનાને સારકા આહાત? 32 યે તે પોસાસે સારકા આહાત જે બજાર ભરહ તઠ બીસેલ થોડાક પોસા દુસરલે પોસા સાહલા હેરીની ઈસા સાંગતાહા કા, તુમને સાટી આમી પાવા વાજવનાવ પન તુમી નાચસાલ નીહી, આમી દુઃખી હુયનાવ પન તુમી રડસાલ નીહી. 33 કાહાકા યોહાન બાપ્તિસ્મા કરવાવાળા ભાકર ખાતા નીહી આનેલ કા દારીકાના રસ કદી પેનાર જ નીહી, અન તુમી સાંગતાહાસ કા, તેનેમા ભૂત આહા. 34 માનુસના પોસા ખાતા પેતા આનાહા, અન તુમી સાંગતાહાસ કા, હેરા ખાવડી અન પીદોડ માનુસ, કર લેનાર અન પાપી લોકાસા દોસતાર. 35 પન અકલવાળા કોન આહા તી તેને કામા સાહવરુન માહીત પડહ.” સિમોનના ઘરી પાપી બાયકોલા માફી દીદી 36 તાહા ફરોસી લોકા માસલા કોની એકની તેલા વિનંતી કરી કા, માને હારી જેવન કરુલા યે. તાહા તો તે ફરોસી લોકને ઘરમા જાયીની ખાવલા બીસના. 37 તે સાહાર માસલી એક વેટ જીવન જગવાવાળી બાયકોલા યી માહીત પડના કા, તો ફરોસી લોકાસે ઘરમા ખાવલા બીસનાહા, તાહા તી સુગંદી અત્તરની ખુબ કિંમતી એક સીસી લી ન આની. 38 અન ઈસુને પાય પાસી રડત ઊબી રહની, તીને આસોળાકન તેના પાય ભીજવુલા અન તીને ડોકીને કેશાકન પુસુલા લાગની, અન તેને પાયલા ઘડેઘડે મુકા દીની સુગંદી અત્તર ચોપડુલા લાગની. 39 જે ફરોસી લોકાની ઈસુલા બોલવેલ તો યી હેરીની પદરને મનમા ઈચારુલા લાગના કા, જો યો દેવ કડુન સીકવનાર રહતા ત યો જાની જાતા કા યી બાયકો જી તેલા હાત લાવી રહનીહી કોન આહા, અન કીસીક આહા, કાહાકા તી ત વેટ જીવન જગવાવાળી આહા. 40 ઈસુની તેના ઈચાર જાની ન તેલા સાંગા, સિમોન મા તુલા કાહી તરી સાંગુલા માગાહા. તો સાંગના, “ઓ ગુરુજી સાંગ.” 41 તાહા ઈસુની યો દાખલા દીદા, “એક સાવકારના દોન કરજદાર હતાત, એકવર પાંચસો અન દુસરેવર પનાસ દીનાર કરજા હતા. 42 જદવ તેહાપાસી પરત દેવલા સાટી કાહી પન નીહી હતા, તાહા તેની દોની જન સાહલા કરજા માફ કરી દીદા. ત તે દોની જન સાહમાસુન કોન વદારે માયા તેવર કરીલ?” 43 સિમોનની તેલા જવાબ દીદા, “માને સમજ પરમાને જેના વદારે માફ કરા તો.” તેની તેલા સાંગા, “તુ બરાબર સાંગનાસ.” 44 તાહા તે બાયકો સવ ફીરીની તેની સિમોનલા સાંગા, “યે બાયકોની જી કાહી કરા તી કાય તુ હેરનાસ કા? મા તુને ઘરમા આનાવ પન આપલે રીવાજ પરમાને તુ માલા માના પાય ધવુલા પાની પન નીહી દેસી. પન યીની માના પાય આસોળાકન ભીજવાત અન તીને કેશાકન તે પુસાત.” 45 તુ માલા મુકા દીની આવકાર નીહી કરસીલ, પન જઠુન પાસુન મા આનાહાવ તઠુન તી માને પાય સાહલા મુકા દેવલા લાગનીહી. 46 તુ માને ડોકીલા તેલ નીહી ચોપડસી, પન તી યીની માને પાયલા માહાગ અત્તર ચોપડનીહી. 47 “તે સાટી મા તુલા સાંગાહા કા, ખુબ પાપ જે તીની કરાહાત, તે માફ હુયી ગેત, કાહાકા તીની પકી માયા કરીહી, પન જેહના વાય પાપ માફ હુયનાહાત, તો વાયજ માયા કરીલ.” 48 અન તેની તે બાયકોલા સાંગા, “તુના પાપ માફ હુયનાત.” 49 તાહા જે લોકા તેને હારી ખાવલા બીસલા તે પદર પદરને મનમા ઈચારુલા લાગનાત કા, યો કોન આહા, જો પાપલા બી માફ કરહ, જો ફક્ત દેવ જ કરી સકહ? 50 પન તેની તે બાયકોલા સાંગા, “તુ બચી ગયીહીસ કાહાકા તુ માવર વીસવાસ કરનીહીસ, શાંતિ હુયી ધાવ.” |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation