Aanlyn Bybel

- Advertensies -

लूका 6 - ડાંગી નવા કરાર


ઈસુ ઈસવુના દિસના પ્રભુ આહા
( માથ. 12:1-8 ; માર્ક 2:23-28 )

1 ઈસવુના દિસી ઈસુ અન તેના ચેલા ખેત માસુન જા હતાત, અન ચાલતા-ચાલતા કનસા તોડીની હાતવાની મસળી ન ખા હતાત.

2 તાહા ફરોસી લોકા માસુન થોડાક જન સાંગુલા લાગનાત, “જી ઈસવુના દિસી કરુલા યોગ્ય નીહી આહા તી કામ તુના ચેલા કાહા કરતાહા?”

3 ઈસુની તેહાલા જવાબ દીદા, “કાય તુમી નેમને ચોપડામા યી નીહી વાંચલા કા, જદવ દાવુદ રાજા અન તેને હારીના ભુકવાયલા ત તેહી કાય કરલા?

4 તો કીસાક કરી દેવને હાજરીના માંડવમા ગે, ન દેવલા અરપન કરેલ ભાકર લીની ખાયના, જી ફક્ત યાજક સાહલા તી ભાકર ખાવલા સુટ હતી, અન તેને હારીને સાહલા પન દીદી.”

5 અન તેની તેહાલા સાંગા, “મા માનુસના પોસા, ઈસવુના દિસના પન પ્રભુ આહાવ.”


ઈસવુના દિસી રોગી માનુસલા બેસ કરા
( માથ. 12:9-14 ; માર્ક 3:1-6 )

6 અન ઈસા હુયના કા એક ઈસવુના દિસી તો પ્રાર્થના ઘરમા જાયીની પરચાર કરુલા લાગના, અન તઠ એક માનુસ હતા જેના જેવા હાત વાળી ગે હતા.

7 સાસતરી અન ફરોસી લોકા તેલા ફસવુલા સાટી તક ગવસ હતાત, કા હેરુ ઈસવુના દિસી તો બેસ કરીલ કા નીહી.

8 પન તો તેહના ઈચાર જાન હતા, તે સાટી વાળી ગયેલ હાતવાળા માનુસલા સાંગા, “ઉઠ, મદી ઊબા રહય,” તાહા તો ઉઠના અન ઊબા રહના.

9 ઈસુની તેહાલા સાંગા, “મા તુમાલા યી સોદાહા કા ઈસવુના દિસી કાય બેસ આહા, દેવ લોકા સાહલા બેસ કરુલા નેમ દેહે કા, વેટ કરુલા? કાય તો આપાલા કોનાના જીવલા બચવુના નેમ દેહે કા, તેલા મારી ટાકુના?”

10 અન તેની ચારી ચંબુત હેરીની તે વાળી ગયેલ હાતવાળા માનુસલા સાંગા, “તુના હાત લાંબા કર,” તેની તીસા જ કરા, તાહા તેના હાત દુસરે હાતને સારકા બેસ હુયી ગે.

11 પન તે રગમા યીની એક દુસરેને હારી ઈચાર કરુલા લાગનાત કા આપલે ઈસુલા કીસાક કરી મારી ટાકુ.


બારા ચેલા
( માથ. 10:1-4 ; માર્ક 3:13-19 )

12 તે દિસસાહમા ઈસુ ડોંગરવર પ્રાર્થના કરુલા સાટી નીંગના, અન દેવની પ્રાર્થના કરુલા અખી રાત કાડી.

13 જદવ દિસ નીંગના ત તેની તેને ખાસ ચેલા સાહલા બોલવી તેહા માસુન બારાજન સાહલા નીવડના, અન તેહાલા પસંદ કરેલ ચેલા ઈસા સાંગના.

14 અન તે યે પરમાને આહાત, સિમોન જેના નાવ તેની પિતર પન પાડા, અન પિતરના બારીક ભાવુસ આન્દ્રિયા, ઝબદીના પોસા યાકુબ અન યોહાન, ફિલિપ, બરથોલમી,

15 અન માથ્થી, થોમા, અલફીના પોસા યાકુબ અન સિમોન (જેલા રગીટ) પન સાંગાય જ હતા.

16 અન યાકુબના પોસા યહૂદા, અન યહૂદા ઈશ્કારિયોત જો ઈસુલા માગુન દુશ્મનસે હાતમા ધરી દેનાર હતા.


ઈસુ લોકા સાહલા સીકવ અન બેસ કર
( માથ. 4:23-25 ; 5:1-12 )

17 તાહા તો તેહને હારી ડોંગર વરહુન ઉતરી ન મયદાનમા યીની ઊબા રહના, અન તેના ચેલાસી મોઠી ભીડ અન અખે યહૂદિયા વિસ્તાર માસુન, યરુસાલેમ સાહાર માસુન, તૂર અન સિદોન સાહારને મેરા સવલા પકા લોકા,

18 જે તેના આયકુલા અન તેહને રોગ માસુન બેસ હુયુલા સાટી તે પાસી યીયેલ હતાત, તે તઠ હતાત, અન ભૂતાસે ત્રાસવાળા લોકા સાહલા બી ઈસુ બેસ કર હતા.

19 અન અખા તેલા હાત લાવુલા સાટી તેહની પડાપડી હુયી ગયેલ, કાહાકા તેને માસુન બેસ કરુની શક્તિ નીંગ હતી તેકન પકા લોકા સાહલા બેસ કર હતા.


આસીરવાદના વચન
( માથ. 5:1-12 )

20 તાહા તેની તેને ચેલાસે સવ હેરીની સાંગા, “મનમા જે આત્મિક રીતે ગરીબ આહાત તે અસલ ધન્ય આહાત કાહાકા દેવના રાજ તેહના આહા.

21 જેહાલા ચાંગલા જીવન જગુની ભુક અન તીસ આહા તે અસલ ધન્ય આહાત કાહાકા દેવ તેહની ભુક તીસ મીટવીલ. જે આતા રડતાહા તે અસલ ધન્ય આહાત કાહાકા તે હસતીલ.

22 તુમાલા ધન્ય આહા, જદવ માનુસને પોસાને લીદે લોકા તુમના નિંદા કરતીલ, અન તુમાલા કાહડી દેતીલ, અન તુમના અપમાન કરતીલ, અન તુમના નાવ વેટ આહા ઈસા કરી તુમાલા કાડી દેતીલ.

23 તે દિસી આનંદમા યીની ખુશીમા ઉડે મારજા, કાહાકા હેરા, તુમને સાટી સરગમા મોઠા ઈનામ મીળુલા આહા, કાહાકા તેહના વડીલપન દેવ કડુન સીકવનારસે હારી બી તીસા જ કર હતાત.


દુઃખના વચન

24 પન નાંદેલ કોડાક મોઠા દુઃખ તુમને સાટી વાટ હેરી રહનાહા, કાહાકા તુમી તુમના આરામ ભોગવી ટાકનાહાસ.

25 તુમાલા હાય-હાય આહા જેહને પાસી અખા જ જી લાગહ તી આહા, કાહાકા તુમી ભુક હુયસે. તુમાલા હાય-હાય આતા તુમી હસતાહાસ, કાહાકા માગુન શોક કરસેલ અન પકા રડસે.

26 જદવ અખા લોકા તુમાલા બેસ સાંગતીલ તદવ તુમાલા હાય! હાય! આહા. કાહાકા તુમના વડીલસી પન ખોટા સીકવનાર સાહલા બેસ ગન હતાત.


દુશ્મનવર માયા કરા
( માથ. 5:38-48 ; 7:12 )

27 પન મા તુમી આયકનાર સાહલા સાંગાહા, તુમી જે તુમના ઈરુદ કરતાહા તેહાલા તુમી માયા કરા અન તેના બેસ કરા.

28 જો તુમાલા સરાપ દેહે તેલા તુમી આસીરવાદ દે. જો તુમના અપમાન કરહ તેને સાટી પ્રાર્થના કરા.

29 જો કોની તુને જેવે ગાલવર થાપડીકન દીલ તાહા ડાવા ગાલ પન ધરજોસ, અન જો તુના આંગડા લી લીલ તેલા તુના ફડકાહી લેતા અટકવરસી નોકો.

30 જો કોની તુ પાસી માંગહ તેલા તુ દીજો અન જો તુની વસ્તુ હીસકી લીલ તે પાસુન નોકો માંગસી.

31 જીસા તુમી ઈચાર કરતાહાસ કા લોકા તુમને હારી કરત તીસા જ ત તુમી પન તેહને હારી કરા.

32 જે તુમાવર માયા કરતાહા તેહાવર જ તુમી માયા કરસે તાહા દેવ પાસુન તુમાલા કાય બદલા મીળીલ? કાહાકા પાપી પન તેહનેવર માયા રાખનાર સાહવર માયા રાખતાહા.

33 જો તુમી તુમના ચાંગલા કરવાવાળા સાહલા જ ચાંગલા કરસે ત તેમા તુમી કાય મોઠા કામ કરનાહાસ? કાહાકા પાપી પન તીસા જ કરતાહા.

34 અન જો તુમી તેહાલા ઉસના દેતાહાસ જેહા પાસુન માગાજ મીળતીલ ઈસી આશા રાખતાહાસ, ત દેવ તુમાલા વાનીલ? નીહી. કાહાકા પાપી લોકા બી દુસરે પાપી લોકા સાહલા ઉદાર દેતાહા, કા તેહાલા તોડાજ પરત મીળત.

35 પન તુમી તુમને દુશ્મનવર માયા રાખા, અન ચાંગલા કરા, અન માગાજ મીળીલ ઈસી આશા રાખી ઉસના નોકો દે. તાહા તુમને સાટી મોઠા ઈનામ મીળીલ, અન તુમી પરમપ્રધાન દેવના પોસા ગનાયસેલ, કાહાકા જે દેવલા મહિમા નીહી દેત, અન વેટ લોકા આહાત, તેહાવર પન તો દયાળુ આહા.

36 જીસા તુમના બાહાસ દયાળુ આહા, તીસા જ તુમી પન દયાળુ બના.


ભુલ નોકો કાડા
( માથ. 7:1-5 )

37 દુસરેલા દોસ નોકો દે, તાહા દેવ તુમાલા પન દોસ નીહી દેનાર, કોનાલા દોસી નોકો ગના ત તુમાલા પન કોની દોસી નીહી ગનનાર, માફ કરા ત તુમાલા પન માફ કરજીલ.

38 દુસરેલા દેસા ત તુમાલા પન દીજીલ, લોકા દાબી-દાબી ન, હીલવી-હીલવી ન ઉબરાય જ ઈસા તુમને આગડ લયી દેતીલ, કાહાકા જોડાક તુમી માના સીકસન ધેન દીની આયકસે તોડાક વદારે દેવ તુમાલા સમજ દીલ.”

39 માગુન તેની તેહાલા એક દાખલા સાંગા, “કાય આંદળા આંદળાલા વાટ દાખવી સકહ કા? કાય દોની ખાડામા નીહી પડનાર?

40 ચેલા ગુરુ કરતા મોઠા નીહી, પન જો કોની સીકસનલા પુરા કરી લીનાહા, તો ગુરુને સારકા હુયીલ.

41 તુ તુને ભાવુસની વાય બારીક ભુલ કજ હેરહસ, જી વાય બારીક કચરાને ગત આહા, અન તુની પકી મોઠી ભુલ તી તુલા નીહી દેખાય જ કાય?

42 જો તુ તુની મોઠી ભુલ જ તુ નીહી હેરી સકસ, ત તુને ભાવુસની બારીક ભુલલા કીસાક કરી સાંગી સકહસ કા એ બાબા, ઊબા રહય, તુની બારીક ભુલ જી કચરાને ગત આહા તી મા કાડી ટાકાહા, અરે કપટી, પુડ તુની મોઠી ભુલ સુદાર તાહા તુલા તુને ભાવુસની બારીક ભુલ સુદારી સકાયજીલ.


ફળ વરહુન ઝાડ વળખાયજહ
( માથ. 7:17-20 ; 12:34-35 )

43 કના પન બેસ ઝાડ ઈસા નીહી આહા કા તી વેટ ફળ દે, અન કના પન વેટ ઝાડ ઈસા નીહી આહા જી બેસ ફળ દે.

44 દરેક ઝાડ તેને ફળ વરહુન વળખાયજહ, કાહાકા લોકા કાંટાળા ઝુરડાને વરહુન અંજીર નીહી તોડી સકત, અન ઝુરડા વરહુન દારીકા નીહી ખુડી સકત.

45 બેસ માનુસ તેને બેસ મન માસુન બેસ ગોઠી કાડહ, અન વેટ માનુસ તેને વેટ મન માસુન વેટ ગોઠી કાડહ, કાહાકા મનમા જી ભરેલ આહા તીજ ટોંડ માસુન નીંગીલ


ઘર બાંદનાર દોન માનસા
( માથ. 7:24-27 )

46 જદવ તુમી માના સાંગેલ નીહી માના, ત કજ માલા નકામના ‘ઓ પ્રભુ, પ્રભુ,’ ઈસા સાંગતાહાસ?

47 જો કોની માપાસી યેહે, માના વચન આયકીની તે પરમાને કરહ, મા તુમાલા સાંગાહા કા તો કોનાને ગત આહા?

48 તો તે બુધ્ધિવાળા માનુસને સારકા આહા, જેની વંડા ખની ન ખડકવર પાયા ટાકા, અન જદવ પુર આના, ત નયને પાનીના સપાટા તેલા લાગના, પન તી નીહી હીલીલ, કાહાકા તી પાકા બનેલ હતા.

49 પન જો આયકીની તે પરમાને નીહી વાગ, તો યે મુરખ માનુસને સારકા આહા, જેની જમીનવર પાયા ટાકે વગર ઘર બનવા, અન જદવ પુર આના, ત નયને પાનીના સપાટા તેલા લાગના, ત તી લેગજ ભસકાયજી પડના, અન તેના સત્યનાશ હુયી ગે.”

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies