Aanlyn Bybel

- Advertensies -

लूका 22 - ડાંગી નવા કરાર


ઈસુલા મારી ટાકુલા સાટી યોજના
( માથ. 26:1-5 , 14-16 ; માર્ક 14:1-2 , 10-11 ; યોહ. 11:45-53 )

1 પાસખાના સન સાંગાયજહ તો આગડ હતા.

2 અન મોઠલા યાજક લોકા અન સાસતરી લોકા યે ગોઠને સોદમા હતાત, કા ઈસુલા કીસાક કરી ઠગીની ધરીની મારી ટાકુ પન તે લોકા સાહલા હેરી બીહ હતાત.


યહૂદા ઈશ્કારિયોત વીસવાસઘાત કરના

3 માગુન સૈતાન યહૂદા ઈશ્કારિયોતમા ભરાયના, તો બારા ચેલા સાહમા ગનાયજ હતા.

4 તો યીની મોઠલા યાજક અન અમલદારસે હારી ચર્ચા કરના, ઈસુલા કને પરકારે તેહને હાતમા ધરવી દીલ.

5 તે ખુશ હુયનાત, અન પયસા દેવલા વચન દીનાત.

6 તો માની લીના, અન તક ગવસુલા લાગના, કા જાહા લોકા નીહી રહનાર તાહા તેલા તેહને હાતમા ધરી દેવ.


કાપનીની તયારી
( માથ. 26:17-25 ; માર્ક 14:12-21 ; યોહ. 13:21-30 )

7 તાહા પાસખાના સનના દિસ આના, તેમા પાસખાના બલિદાન દેવલા ખુબ જરુરી હતા.

8 અન ઈસુની પિતરલા અન યોહાનલા યી સાંગી દવાડના, “જાયીની આપાલા પાસખાના સન ખાવને સાટી જેવન તયાર કરા.”

9 તેહી તેલા સોદા, “તુને સાટી જેવનની તયારી કઠ કરુ?”

10 તેની તેહાલા સાંગા, “હેરા, સાહારમા જાતા જ એક માનુસ પાની ભરેલ ઘાગર લી જાતા મીળીલ, તુમી તેને પાઠીમાગ ચાલત જાયજા,

11 અન તે ઘર ધનીલા સાંગજા, કા ગુરુજી સોદહ, કા માને સાટી પાહનાની ખોલી કઠ આહા કા જઠ મા માને ચેલાસે હારી પાસખાના સન પાળુ?

12 તો તુમાલા માડીવર એક સાજવેલ અન તયાર કરેલ મોઠી ખોલી દાખવીલ, તઠ તુમી તયારી કરજા.”

13 તે ગેત અન તેહાલા જીસા ઈસુની તેહાલા સાંગેલ હતા, તીસાજ તેહાલા મીળના, અન પાસખાના સનના જેવન તયાર કરનાત.


ઈસુના સેલા જેવન
( માથ. 26:16-30 ; માર્ક 14:22-26 ; 1 કોરિં. 11:23-25 )

14 જદવ સમય યી પુરના તાહા તો ખાસ ચેલાસે હારી ખાવલા બીસના.

15 અન ઈસુ તેહાલા સાંગના, “માલા પકી ઈચ્છા હતી કા, દુઃખ સહન કરુને પુડ મા તુમને હારી પાસખાના સનના જેવન કરા.

16 કાહાકા મા તુમાલા સાંગાહા, કા, જાવ પાવત યી દેવને રાજમા પુરા નીહી હુય તાવ પાવત યી મા કદી ખાનાર નીહી.”

17 તાહા ઈસુ દારીકાને રસના પેલા લીની આભાર માનના અન સાંગના, “યો પેલા લે અન અખા જન તે માસુન વાટી પે.

18 કાહાકા મા તુમાલા સાંગાહા કા, જાવ પાવત દેવના રાજ નીહી યે તાવ પાવત દારીકાના રસ મા નીહી પે.”

19 માગુન ઈસુ ભાકર લીના, અન આભાર માનીની મોડના, અન તેહાલા યી સાંગીની દીના, “યી માના શરીર આહા, જી તુમને સાટી દીદાહા. માલા આઠવ કરુલા સાટી યી કરે કરા.”

20 યે રીતે ઈસુની ખાવને માગુન પેલા બી યી સાંગીની દીના, “યો પેલા માને રગતકન ઠરવેલ નવા કરાર આહા જો તુમને સાટી ઉબરી દેવામા યી રહનાહા.

21 પન હેરા, માલા ધરી દેનારના હાત જેવનને ટેબલવર માને હારીજ આહા.

22 મા, માનુસના પોસાને બારામા જીસા ઠરવેલ આહા, તીસા તો આહા, પન તે માનુસલા મોઠામા મોઠી શિક્ષા હુયીલ જો માલા દગા દેહે.

23 તાહા તે એક દુસરેલા સોદુલા લાગનાત, કા આપલે માસુન કોન આહા, જો યી કામ કરીલ?”


કોન મોઠા ગનાયજીલ?

24 તેહનેમા યે ગોઠની ચર્ચા પન હુયની કા, આપલે માસુન કોન મોઠા ગનાયજહ.

25 તેની તેલા સાંગા, “જે લોકા યે દુનેવર સતાવાળા ગનાયતાહા, તે તેહને લોકા સાહવર સતા ચાલવતાહા, તે મદત કરનાર ગનાયતાહા.

26 પન તુમને મદી ઈસા નોકો હુયસે, જો તુમનેમા મોઠા આહા તેની બારીક બનુલા પડ, અન જો અમલદાર આહા તેની ચાકર બનુલા પડ.

27 કાહાકા મોઠા કોન આહા, જો ખાવલા બીસહ તો કા ત જો સેવા કરહ તો? જો ખાવલા બીસનાહા તો મોઠા આહા પન મા તુમને મદી ચાકરને જીસા આહાવ.”

28 “પન તુમી તે આહાસ જે માને દુઃખમા કાયીમ માને હારી રહતાહાસ.

29 અન જીસા માને બાહાસની માને સાટી એક રાજ નકી કરેલ આહા, તીસા જ મા બી તુમને સાટી નકી કરનાહાવ.

30 જેથી તુમી માને રાજમા માને હારી ખાસેલ પેસાલ અન તુમી બારા ચેલાહી રાજગાદીમા બીસીની ઈસરાયેલ બારા કુળના નેય કરસેલ.”


પિતર નકાર કરીલ તેની ભવિષ્યવાની
( માથ. 26:31-35 ; માર્ક 14:27-31 ; યોહ. 13:36-38 )

31 સિમોન, ઓ સિમોન, હેર, સૈતાનની દેવ પાસુન પરવાનગી લી લીદીહી, કા તુમાલા અખે સાહલા પારખ, કા વેટ માસુન બેસલા વાયલા પાડ, જીસા સેતકરી ગહુ માસુન ભુસા ઉડવીની વાયલા પાડહ.

32 પન મા તુને સાટી વિનંતી કરનાવ, કા તુના વીસવાસ નીંગી નીહી જા અન જદવ તુ પસ્તાવા કરનાસ, ત તુને વીસવાસી ભાવુસ સાહલા બી વીસવાસમા મજબુત કરજોસ.

33 પિતરની તેલા સાંગા, “હે પ્રભુ, મા તુને હારી ઝેલમા જાવલા, અન મરુલા પન તયાર આહાવ.”

34 ઈસુની તેલા સાંગા, “ઓ પિતર મા તુલા સાંગાહા, કા આજ કોંબડા આરવીલ તેને પુડજ, તુ તીન વાર ઈસા સાંગીની માલા નકાર કરસીલ કા મા તેલા નીહી વળખા.”


દુઃખ સહન કરુની તયારી

35 અન ઈસુની ચેલા સાહલા સાંગા, “જદવ મા તુમાલા પાકીટ, ઝોળી અન પાયમા ચપલા વગર દવાડનેલ તાહા તુમાલા કાહી વસ્તુની ખોટ પડનેલ કા?” તેહી સાંગા, “કાહી વસ્તુની નીહી.”

36 તેની તેહાલા સાંગા, “પન આતા લોકા આપલે ઈરુદમા આહાત તે સાટી જે પાસી પાકીટ આહા તો તી લીલે, અન તીસા જ ઝોળી પન, અન જે પાસી તલવાર નીહી હવી તો તેના કપડા ઈકીની તી ઈકત લીલે.

37 કાહાકા મા તુમાલા સાંગાહા કા, યી જી પવિત્ર સાસતરમા લીખાહા, કા તો ગુનેગારસે હારી ગનાયજીલ, તી માનેમા પુરા હુયુલા જરુરી આહા, કાહાકા માને બારામા જે ગોઠી લીખેલ આહાત તે પુરી હુયુલા આહાત.”

38 તે ચેલાસી સાંગા, “ઓ પ્રભુ હેર, અઠ દોન તલવાર આહાત.” તેની તેહાલા સાંગા, “યે ખુબ આહાત.”


જયતુન ડોંગરવર ઈસુની પ્રાર્થના
( માથ. 26:36-46 ; માર્ક 14:32-42 )

39 તાહા તો બાહેર નીંગીની ન પદરને રીત પરમાને જયતુન ડોંગરવર ગે, અન ચેલા તેને માગ ગેત.

40 તે જાગવર જાયીની તેની તેહાલા સાંગા, “અન પ્રાર્થના કરતા રહા કા તુમી પરીક્ષામા નીહી પડા.”

41 અન ઈસુ તેહા પાસુન સેંબર ફૂટ દુર ગે, અન ગુડગે ટેકવીની પ્રાર્થના કરુલા લાગના.

42 “ઓ બાહાસ, જો તુની મરજી હવી ત યે દુઃખના પેલાલા મા પાસુન દુર કર, તરી બી માની નીહી પન તુની જ મરજી પુરી હુય.”

43 તાહા સરગ સહુન એક દેવદુત તેલા દિસના જો તેલા બળ પુરા પાડ હતા.

44 અન તો ખુબ જ દુઃખી હુયીની વદારે કળવળીની પ્રાર્થના કરુલા લાગના, અન તેના ઘામ રગતના મોઠલા ટીવા સારકા ભુયવર ગળ હતા.

45 તાહા તો પ્રાર્થના કરીની ઉઠના અન તેને ચેલાસાહપાસી યીની હેરના ત તે નીરાસાને લીદે નીજી ગયેલ હતાત.

46 અન તેહાલા સાંગા, કાહા નીજતાહાસ? ઉઠા, અન પ્રાર્થના કરા કા, તુમી પરીક્ષામા નીહી પડા.


ઈસુલા ધરી લીદા
( માથ. 26:47-56 ; માર્ક 14:43-50 ; યોહ. 18:3-11 )

47 જદવ ઈસુ ઈસા બોલ જ હતા, કા હેરા લોકાસી ભીડ યી પુરની. બારા ચેલા માસુન એક જેના નાવ યહૂદા ઈશ્કારિયોત હતા તો તેહને પુડ-પુડ યે હતા, તો ઈસુ પાસી આના, કા તો તેલા મુકા દી સક.

48 ઈસુની તેલા સાંગા, “ઓ યહૂદા ઈશ્કારિયોત, કાય તુ મુકા દીની માનુસને પોસાલા ધરી દેહેસ?”

49 તેને હારીને યેહી જદવ હેરા કા કાય હુયુલા આહા, ત સાંગનાત, “હે પ્રભુ, કાય આમી તલવાર ચાલવુ કા?”

50 અન તેહા માસુન એકની અખેસે કરતા મોઠા યાજકને ચાકરવર તલવારકન તેના જેવા કાન કાપી ટાકા.

51 યેવર ઈસુની સાંગા, “આતા બસ કરા.” અન તેના કાનલા હાત લાવી ન તેલા બેસ કરના.

52 તાહા ઈસુની મોઠલા યાજક સાહલા અન મંદિરના ચોકીદારસે અમલદાર અન, વડીલ લોકા જે તેવર ચડી યીયેલ હતાત, તેહાલા તેની સાંગા, “કાય તુમી માલા ડાકુ સમજી ન ધરુલા સાટી તલવાર અન ડેંગારા લીની નીંગનાહાસ?

53 જદવ મા રોજદિસ મંદિરમા તુમને હારી હતાવ, તદવ તુમી માનેવર હાત નીહી ટાકસા, પન યો તુમના સમય આહા, અન આંદારાના અધિકાર આહા.”


પિતર ઈસુના નકાર કરહ
( માથ. 26:57-58 , 69-75 ; માર્ક 14:53-54 , 66-72 ; યોહ. 18:12-18 , 25-27 )

54 માગુન તે તેલા ધરીની લી ગેત, અન અખેસે કરતા મોઠા યાજકસે ઘરમા લયનાત અન પિતર દુર-દુરહુન તેને માગ માગ ચાલ હતા.

55 અન જદવ તે આંગનમા ઈસતો પેટવી ગોળા હુયી બીસલા, તાહા પિતર બી તેહને મદી બીસના.

56 અન એક દાસી તેલા ઈસતોને ઉજેડમા બીસેલ હેરી અન તેને સવ હેરી જ રહીની સાંગુલા લાગની, “યો પન તેહને હારી હતા.”

57 પન પિતરની ઈસા સાંગીન નકાર કરા, “ઓ બાઈ, મા તેલા નીહી વળખા.”

58 થોડાક સમય માગાઠુન દુસરેની પિતરલા હેરીની સાંગા, “તુ બી તેહા માસલા આહાસ.” પિતરની સાંગા, “ઓ માનુસ, મા તેહા માસલા નીહી આહાવ.”

59 થોડાક સમયને માગાઠુન એક આજુ માનુસ ખાતરી હારી સાંગુલા લાગના, “નકી જ યો બી તેને હારી હતા, કાહાકા યો બી ત ગાલીલ વિસ્તારના આહા.”

60 પિતરની સાંગા, “હે માનુસ માલા નીહી માહીત કા તુ કાય સાંગહસ?” તો બોલ જ હતા કા લેગજ કોંબડા આરવના.

61 તાહા પ્રભુ પિતર સવ ફીરી હેરના, અન પિતરલા પ્રભુની ગોઠ આઠવ આની જી તેની સાંગી હતી, “આજ કોંબડા દોનદા આરવીલ તેને પુડ તુ તીન વાર માના નકાર કરસીલ.”

62 અન તો બાહેર નીંગીની સાતી ઝોડી ઝોડી ન રડુલા લાગના.


ઈસુની મશ્કરી
( માથ. 26:67-68 ; માર્ક 14:65 )

63 જે માનસાસી ઈસુલા ધરેલ તે તેના મશ્કરી કરી ન ઝોડુલા લાગનાત.

64 અન તેના ડોળાલા બાંદીની તેલા સોદનાત, “આતા આમાલા સાંગ, તુલા કોન ઝોડના.”

65 અન તેહી પકી જ આજુ વદારે ટીકાને ગોઠી તેને ઈરુદ કરનાત.


ઈસુલા ન્યાયસભામા લી ગેત
( માથ. 26:59-66 ; માર્ક 14:55-64 ; યોહ. 18:19-24 )

66 જદવ દિસ નીંગના તાહા લોકસા વડીલ લોકા, મોઠલા યાજક, અન સાસતરી લોકા ગોળા હુયનાત, અન તેલા તેહની યહૂદીસી મોઠી સભામા લયીની સોદનાત,

67 “જો તુ ખ્રિસ્ત આહાસ ત આમાલા સાંગી દે,” તેની તેહાલા સાંગા, “જો મા તુમાલા સાંગીન ત તુમી વીસવાસ નીહી કરા,

68 અન જો મા તુમાલા સવાલ સોદીન, ત તુમી જવાબ નીહી દે.

69 પન આતા પાસુન મા માનુસના પોસા અખે શક્તિવાળા દેવને જેવે સહુન બીસી રહીન.”

70 યી આયકીની અખેસી સાંગા, “ત કાય તુ દેવના પોસા આહાસ?” તેની તેહાલા સાંગા, “તુમી પદર જ સાંગતાહાસ, કાહાકા મા તો આહાવ.”

71 તાહા તેહી સાંગા, “આતા આપાલા સાકસીની કાય ગરજ આહા. કાહાકા આમી તુને ટોંડના આયકી લીનાહાવ.”

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies