Aanlyn Bybel

- Advertensies -

लूका 14 - ડાંગી નવા કરાર


ઈસવુના દિસી બેસ કરા

1 માગુન ઈસુ ઈસવુના દિસી ફરોસી લોકસે આગેવાન માસલે કને એકને ઘર ખાવલા ગે, અન ફરોસી અન મૂસાને નેમ સાસતરના સીકવનાર તેલા ઘાત કરુને ઈચારમા હતાત.

2 તઠ તેને સમુર એક માનુસ હતા, અન તેલા એક ઈસા રોગ હતા, કા તેના હાત પાય સુજી ગે હતાત.

3 તાહા ઈસુની મૂસાને નેમલા સીકવનાર અન ફરોસી લોકા સાહલા સોદના, કાય ઈસવુના દિસી મૂસાના નેમ પરમાને અજેરી સાહલા બેસ કરુલા બરાબર આહા કા નીહી?

4 પન તે ઉગા જ રહનાત, તાહા તેની તેલા હાત લાવીની બેસ કરા, અન જાવ દીદા.

5 અન તેહાલા સાંગના, “તુમનેમા ઈસા કોન આહા જેના પોસા નીહી ત બયીલ ઈહીરમા પડી જાયીલ તાહા તો તેલા ઈસવુના દિસી બાહેર નીહી કાડ કાય?”

6 તે લોકા યે ગોઠીસા કાહી જવાબ દી નીહી સકનાત.


પાહનાસા આવકાર

7 જદવ ઈસુની હેરા કા, જેહાલા પાહના બોલવજહ, તે પાહના લોકા કીસાક માનવાળી જાગા પસંદ કરીની બસી જાતાહા તાહા તેની એક દાખલા દીની તેહાલા સાંગા.

8 “જદવ કોની તુલા લગીનમા આમંત્રન દીની બોલવહ, ત માનવાળી જાગામા નોકો બીસસીલ, ઈસા નીહી હુય કા, તેની તુને કરતા પન કોની મોઠેલા બોલવા હવા.

9 જેની તુલા અન તેલા દોની જન સાહલા બોલવાહા, તો યીની તુલા સાંગ, ‘યેલા જાગા દે’ અન તુ લાજવાયજીની અખેસે મદી બુટે જાયી દુસરી જાગાવર બીસુલા પડ.

10 પન જદવ તુલા પાહના બોલવજીલ ત અખેસે મદી બુટે જાયી દુસરી જાગાવર બીસ કા જદવ જેની તુલા બોલવાહા તો યીલ અન તુલા સાંગીલ, ઓ દોસતાર, ‘પુડ યીની માનવાળી જાગાવર બીસ,’ તદવ તુને હારી બીસવાવાળાસે પુડ તુની મોઠવાય હુયીલ.

11 કાહાકા જો કોની પદરલા મોઠા બનવીલ તેલા બારીક કરુમા યીલ, અન જો કોની પદરલા બારીક કરીલ તેલા મોઠા બનવાયજીલ.”


ચાંગલે કામના ફળ

12 તાહા ઈસુની તેલા ખાવલા પાહના બોલવેલ તે ફરોસીલા સાંગના, “જદવ તુ દિસના કા રાતના ખાવલા બનવાડસીલ, ત તુને દોસતાર, ભાવુસ, કુટુંબવાળા સાહલા કા તુને નાંદેલ સેજારી સાહલા નોકો બોલવસ, ઈસા નીહી હુય કા તો બી તુલા બોલવ અન તુના બદલા ફીટી જા.

13 પન જદવ તુ ખાવલા બનવાડસીલ તદવ ગરીબ, લુલા, લંગડા અન આંદળા સાહલા બોલવ.

14 તાહા તુ આસીરવાદીત હુયસીલ, કાહાકા તેહાપાસી તેના બદલા દેવલા કાહી નીહી આહા. પન જદવ નેયી લોકા મરેલ માસુન જીતા હુયી ઉઠતીલ તાહા દેવ તુલા તેના બદલા દીલ.”


મોઠે જેવનના દાખલા
( માથ. 22:1-10 )

15 તેને હારી ખાવલા બીસેલ પાહના માસલા એક જનની યે ગોઠી આયકીની સાંગા, “જો દેવને રાજમા ખાવલા ભાગીદાર હુયીલ, તો આસીરવાદીત આહા.”

16 ઈસુની તેલા યો દાખલા દીની સાંગના, “એક મોઠે માનુસની ખુબ ખાવલા સાટી તયાર કરવા અન ખુબ લોકા સાહલા ખાવલા આમંત્રન દીની બોલવા.

17 જદવ ખાવલા બની ગે તદવ તેની તેને ચાકર સાહલા આમંત્રન દીયેલ લોકા સાહલા ખાવલા સાટી બોલવી લયુલા દવાડા, કા યે આતા ખાવલા તયાર હુયી ગેહે.

18 પન તે અખા માફી માંગુલા લાગનાત, પુડલેની તેલા ઈસા સાંગા, ‘મા નવા ખેત ઈકત લીનાહાવ, અન માલા તી હેરુલા સાટી આતા જાવલા જ પડીલ, મા તુલા વિનંતી કરાહા, માલા માફ કરી દે.’

19 દુસરેની સાંગા, ‘મા પાંચ જોડી નવા બયીલ ઈકત લીનાહાવ, અન તે પારખુલા સાટી મા જાહા, મા તુલા વિનંતી કરાહા, માલા તુ માફ કરી દે.’

20 અન વાયલે એકની સાંગા, ‘મા આતા જ લગીન કરનાહાવ તે સાટી મા નીહી યી સકા.’

21 તે ચાકરની યે ગોઠી તેને માલીકલા સાંગી દાખવેત. તાહા ઘરના માલીકની રગવર યીની તેને ચાકર સાહલા સાંગના, ‘સાહારને બજારમા અન ગલી સાહમા લેગજ જાયીની ગરીબ, લુલા, લંગડા અન આંદળા સાહલા અઠ લી યે.’

22 ચાકરની માગુન સાંગા, ‘ઓ માલીક, જીસા તુ સાંગનેલ તીસા જ કરનાવ. તરી પન જાગા બાકી રહી ગહય.’

23 માલીકની ચાકરલા સાંગા, ‘સડક સાહલા, ગલી સાહમા આજુ ધાવા અન લોકા સાહલા રાવને કરી લયા કા માના ઘર ભરી જા.

24 કાહાકા મા સાંગાહા, શુરુઆતમા જેહાલા મા ખાવલા સાટી બોલવનેલ તેહા માસલે કોની પન મા ખાવલા બનવાડનાહાવ તે માસુન ખાવલા નીહી પડ.’ ”


ઈસુના ચેલા કોન બનીલ?
( માથ. 10:37-38 )

25 જદવ લોકાસી મોઠી ભીડ તેને હારી જા હતી, તાહા ઈસુની માગ ફીરીની તેહાલા સાંગા.

26 “જો કોની માપાસી યીલ, અન તેને આયીસ, બાહાસ, બાયકો, પોસા, ભાવુસ, બહનીસ પદરને જીવલા પન સોડી નીહી સક તો માના ચેલા નીહી બની સક.”

27 જો કોની માને સાટી કુરુસ ઉચલુલા તયાર નીહી હવા ત તો માના ચેલા નીહી બની સક.

28 “તુમને માસુન ઈસા કોન આહા જો બુરુજ બનવુલા માગહ., અન પુડ બીસી ન અખા ખરસની ગનતરી નીહી કર, કા તેલા પુરા કરુલા સાટી તેને પાસી પુરતા પયસા આહાત કા નીહી.

29 કદાસ તો ઈસા નીહી કર ત, પાયા બાંદી ન માગુન તી પુરા નીહી કરી સકનાર તાહા અખા હેરવાવાળા યી સાંગીની તેલા હસી કાડતીલ.

30 યો માનુસ બનવુલા ત ચાલુ કરનેલ પન તેલા પુરા નીહી કરી સકીલ!

31 માગુન, જો એક રાજા દસ હજાર સિપાય સાહલા લીની દુસરે રાજાને હારી લડાય કરુલા નીંગહ અન તેને ઈરુદવાળા પાસી વીસ હજાર સિપાય આહાત, ત તો અખેસે પુડ બીસીની યે ગોઠના ઈચાર કરીલ કા, કાય યો દુસરે રાજાના સામના કરુલા સાટી પુરે રીતે શક્તિવાળા આહા કા નીહી.

32 નીહી ત તો તેહને પાસુન દુર રહીલ તાહા જ તો તેને જાગલ્યાલા દવાડીની તેને હારી સમાધાન કરુલા સાટી ઈચારીલ.

33 તે જ રીતે તુમને માસુન જો કોની પદરના અખા જ સોડી નીહી દે ત તો માના ચેલા નીહી બની સક.”


ખારટ નીહી ઈસે ગારા
( માથ. 5:13 ; માર્ક 9:50 )

34 “ગારા ત બેસ આહાત પન જદવ ગારા સવાદ વગરને હુયી જાતેહે ત તેલા કીસાક કરી ખારાસ કરી સકાયજીલ? તેલા બાહેર ટાકી દેતીલ.

35 તી જમીનને અન ખાતરને સાટી કામમા નીહી યે: તેલા લોકા બાહેર ટાકી દેતાહા. જો કોની માના આયકહ તી તુમી સમજીની તેવર ઈચાર કરા.”

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies