लूका 1 - ડાંગી નવા કરાર1 માનનીય થિયોફીલ, આપલે મદી જે ઘટના હુયેલ આહાત તેના ઈતિહાસ લીખુલા સાટી ખુબ લોકાસી કોસીસ કરીહી. 2 તેહી બરાબર તી જ લીખાહા જી આપાલા તે લોકા સહુન સાંગેલ હતા, જેહી તેલા ઈસુની સેવાની સુરુવાત પાસુન હેરેલ હતા, અન માગાઠુન દેવને વચનના સેવક હુયલા. 3 યે સાટી હે માનવાળા થિયોફીલ, મા પન યે ગોઠી સાહલા ધેન દીની અભ્યાસ કરનાહાવ અન માલા યી બેસ લાગનાહા કા મા તુમને સાટી યે ઘટના સાહલા એક માગ એક જીસા પુડ પાસુન હુયનેહેત તેજ પરમાને લીખાહા. 4 મા યે સાટી કરાહા કા, તુલા યે અખે ગોઠીની ખરાઈ માહીત પડ, જી લોકાસી તુલા સાંગેલ આહા. જખાર્યા અન એલિસાબેત 5 જદવ હેરોદ રાજા યહૂદિયા વિસ્તારવર રાજ કર હતા, તે સમયમા અબીયાહને નાવની બનેલ યાજકસી ટુકડીમા જખાર્યા નાવના એક દેવના યાજક હતા, અન તેની બાયકોના નાવ એલિસાબેત હતા અન તી પન ઈસરાયેલના પુડલા યાજક હારુનને વંશ માસલી હતી. 6 તે દોની દેવને પુડ નેયી હતાત, અન તે પ્રભુની અખે આજ્ઞા અન વિધિલા પુરે રીતે પાલન કર હતાત. 7 પન તેહાલા પોસા નીહી હતાત, કાહાકા એલિસાબેત વાંજુરટી હતી અન તે દોની ડવરા હુયી ગયલા. દેવદુતની યોહાનને જલમની ગોઠ સાંગી 8 એક દિસ યાજક જખાર્યા તેને ટુકડીને વારી પરમાને યરુસાલેમ મંદિરમા દેવને સમુર યાજકના કામ કર હતા. 9 યાજકસે રીત પરમાને યાજક જખાર્યાના નાવની ચીઠી નીંગની, કા તો મંદિરમા જાયીની વેદીવર ધૂપ બાળ. 10 અન ધૂપ બાળુને સમયમા લોકાસી અખી મંડળી મંદિરને આંગનમા પ્રાર્થના કર હતી. 11 તદવ પ્રભુના એક દેવદુત, વેદીને જેવે સહુન ઊબા રહેલ તેલા દીસના. 12 તેલા હેરીની જખાર્યા ઘાબરી અન પકા બીહી ગે. 13 પન દેવદુતની તેલા સાંગા, “હે જખાર્યા બીહસ નોકો, કાહાકા તુની પ્રાર્થના દેવ આયકનાહા અન તુની બાયકો એલિસાબેત તુને સાટી એક પોસાલા જલમ દીલ, અન તુ તેના નાવ યોહાન ઠેવજોસ. 14 તુલા આનંદ અન ખુશી હુયીલ, અન તેને જલમને કારને ખુબ લોકા સાહલા ખુશી હુયીલ. 15 કાહાકા તો પ્રભુને પુડ મોઠા હુયીલ, તો દારુ અન દારીકાના રસ કદી પેનાર જ નીહી, તેને જલમને પુડ પાસુન પવિત્ર આત્માકન ભરપુર હુયી જાયીલ. 16 તો ખુબ ઈસરાયેલ લોકા સાહલા તેહને પ્રભુ દેવને સવ ફીરવીલ. 17 યોહાન એક ઈસા માનુસ હુયીલ જો દેવ કડુન બોલનાર એલિયાના આત્માકન અન શક્તિકન ભરપુર હુયીલ. તો દેવના મારોગ તયાર કરીલ. પોસાસે સવ બાહાસાસ મન ફીરવીલ, અન આજ્ઞા નીહી માનનાર સાહલા ધર્મને સમજ સવ લયીલ, અન દેવને સાટી એક ચાંગલી પરજા તયાર કરીલ.” 18 જખાર્યાની દેવદુતલા સોદા, “મા કીસાક કરી ભરોસા કરુ કા આમને હારી ઈસા હુયીલ? કાહાકા મા ડવર હુયી ગેહેવ, અન માની બાયકો પન ડોસી હુયી ગહય.” 19 તાહા દેવદુતની તેલા સાંગા, “મા ગાબ્રિયેલ આહાવ, જો દેવને પુડ ઊબા રહાહા, અન તુલા યી ગોઠ કરુલા અન યી બેસ ગોઠના પરચાર કરુલા સાટી માલા દવાડાહા. 20 હેર, જે દિસ પાવત યી ગોઠ પુરી નીહી હુય તે દિસ પાવત તુ મુકા હુયી જાસીલ અન બોલાયનાર નીહી. કાહાકા તુ માને ગોઠીવર વીસવાસ નીહી કરસી, જી ખરે સમયવર પુરી હુયીલ.” 21 તાહા મંદિરને આંગનમા જે લોકા જખાર્યાની વાટ હેર હતાત, તે નવાય કરુલા લાગનાત કા તેલા મંદિરમા હોડી ખોટી કજ હુયની. 22 જાહા તો બાહેર આના તાહા લોકાસે હારી બોલી નીહી સકના, તાહા તેહાલા માહીત પડી ગે કા મંદિરમા તેલા કાહી તરી દરશન હુયનાહા, તો તેહાલા ઈસારા કરત રહના, અન તો મુકા જ રહના. 23 જાહા મંદિરમા એક યાજકને રુપમા તેની સેવાના આઠોડા પુરા હુયના, તાહા તો યરુસાલેમ સાહાર માસુન માગાજ તેને ઘર ગે. 24 થોડાક દિસ માગાઠુન તેની બાયકો એલિસાબેતના મીહના રહનાત, અન પાંચ મીહના પાવત તી દુસરે પાસુન દુર રહી ન ઘર જ રહની. 25 અન ઈસા સાંગની, “પ્રભુની માલા પોસા હુયુલા મદત કરીહી, તો માવર દયા કરનાહા, અન લોકાસે પુડ માના વાંજુરટાપનલા દુર કરનાહા.” દેવદુત મરિયમલા દરશન દીના 26 જદવ એલિસાબેતના સવ મીહના હુયનાત તાહા દેવની ગાબ્રિયેલ દેવદુતલા ગાલીલ વિસ્તારના નાસરેથ ગાવમા, 27 એક કુંવારી પોસી પાસી દવાડા, તીલા યૂસફ નાવના દાવુદ રાજાને વંશના એક જુવાન હારી બોલપેન પીયેલ હતી, તે કુંવારીના નાવ મરિયમ હતા. 28 દેવદુતની તીપાસી યીની સાંગા, “તુની જય અન ખુશી હુય, તુવર દેવની મોઠી કૃપા હુયનીહી, પ્રભુ તુને હારી આહા!” 29 જદવ તી તેની સલામ આયકની તાહા તી ખુબ ઘાબરી ગય, અન ઈચારુલા લાગની કા, યી સલામના કાય અરથ હવા. 30 દેવદુતની તીલા સાંગા, “ઓ મરિયમ, બીહસ નોકો, કાહાકા દેવની કૃપા તુવર હુયનીહી. 31 આયક, તુના મીહના રહતીલ, અન તુલા એક પોસા હુયીલ, જેના નાવ તુ ઈસુ ઠેવજોસ. 32 તો મોઠા હુયીલ, અન પરમપ્રધાન દેવના પોસા સાંગાયજીલ અન પ્રભુ દેવ તેલા તેને વડીલ દાવુદ રાજાનેગત રાજા બનવીલ. 33 તો યાકુબને વંશને લોકા સાહવર કાયીમ રાજ કરીલ, અન તો કાયીમને સાટી એક રાજાનેગત રાજ કરત રહીલ.” 34 મરિયમની દેવદુતલા સાંગા, “યી કીસાક કરી હુયીલ? માની ત કને પન ગોહો હારી પેન નીહી હુયનેલ.” 35 દેવદુતની તીલા જવાબ દીદા, “પવિત્ર આત્મા તુવર ઉતરીલ, અન દેવના સામર્થ્ય તુવર સાહુલી કરીલ, તે સાટી જો પોસા તુલા જલમીલ તો પવિત્ર હુયીલ, અન તો પરમપ્રધાન દેવના પોસા ગનાયજીલ. 36 અન યી પન આયક, તુની સગાવાળી એલિસાબેતલા લોકા વાંજુરટી સાંગત, પન તીલા ડોસપનમા મીહના રહનાત, આતા તીલા સવ મીહના હુયનાહાત. 37 કાહાકા દેવને સાટી કાહી પન કઠીન નીહી આહા.” 38 મરિયમની સાંગા, “હેર મા પ્રભુની દાસી આહાવ, જીસા તુય સાંગાહાસ તે પરમાને માને હારી હુયુદે,” તાહા દેવદુત તી પાસુન નીંગી ગે. મરિયમ એલિસાબેતલા મીળુલા ગય 39 થોડાક દિસ માગાઠુન મરિયમ તયાર હુયી ન લેગજ યહૂદિયા વિસ્તારને ડોંગરાળ જાગાને એક ગાવમા ગય. 40 જખાર્યાના ઘરમા જાયીની એલિસાબેતલા સલામ સાંગની. 41 જીસી એલિસાબેત મરિયમની સલામ આયકની, તીસાજ તીને પોટમા પોસા ઉડના, અન એલિસાબેત પવિત્ર આત્માકન ભરપુર હુયની. 42 અન તી મોઠલેન આરડીની સાંગની કા, “બાયકા સાહમા તુ નસીબવાળી આહાસ, અન તુલા જો પોસા હુયીલ તો ધન્ય આહા. 43 મા તુલા અઠ હેરી ન પદરલા આસીરવાદીત સમજાહા, કાહાકા માને પ્રભુની આયીસ માલા મીળુલા આનીહી. 44 કાહાકા હેર, જીસા તુને સલામલા મા આયકનેવ, તીસા જ માને પોટ માસલા પોસા ખુશ હુયી ઉડના. 45 તુ નસીબવાળી આહાસ કાહાકા તુ વીસવાસ કરનીસ, કા પ્રભુની જે ગોઠી તુલા સાંગેહેત તે તો પુરા કરીલ.” મરિયમ દેવના મહિમા કરહ 46 તાહા મરિયમની સાંગા, “મા પ્રભુલા વાનાહા. 47 મા માને તારનાર દેવમા આનંદમા આહાવ. 48 કાહાકા તેની માવર, તેની દાસીની નમ્રતાવર નદર કરીહી, તે સાટી, હેર આતા પાસુન અખે પીડીના લોકા માલા ધન્ય સાંગતીલ. 49 કાહાકા તે પવિત્ર દેવની માને સાટી મોઠ મોઠલા કામા કરાહાત, અન તેના નાવ પવિત્ર આહા. 50 જો કોની તેના ભેવ રાખહ તેવર તેની દયા પીડુન-પીડે રહહ. 51 તો તાકતવાળા કામ કરુલા સાટી તેને મોઠે બળના ઉપેગ કરહ, અન જો પદરને મનમા અભિમાન કરહ તેલા ઈકડ તીકડ પીરી ટાકનાહા. 52 તો રાજ કરનારસી સતા દુર કરી દીનાહા, અન ગરીબ સાહલા માનપાન દીનાહા. 53 તેની ભુકે સાહલા ચાંગલી વસ્તુકન પોટ ભરનાહા, અન નાંદેલ સાહલા રીતે હાતી કાહડી દીનાહા. 54 તેની આપલા વડીલસે હારી કરેલ વાયદા સાહલા આઠવ કરના અન તેના સેવક, ઈસરાયેલના મદત કરુલા આનાહા. 55 તેની ઈબ્રાહિમલા અન પુરે વંશલા તો કાયીમ દયા કરુલા સાટી આઠવ કરનાહા.” 56 મરિયમ લગભગ તીન મીહના પાવત તીને હારી રહની માગુન પદરને ઘર ગય. બાપ્તિસ્મા દેનાર યોહાનના જલમ 57 તાહા એલિસાબેતલા બાળાતીન હુયુના સમય યી ગે, અન તીલા પોસા હુયના. 58 તેહના પડોશી અન કુટુંબવાળાસી યી આયકા, કા પ્રભુની તેહાવર મોઠી દયા કરીહી, તાહા તે તેહને હારી ખુશ હુયનાત. 59 ઈસા હુયના કા આઠ દિસવર તે પોસાની સુન્નત કરુલા આનાત અન તે તેના નાવ તેને બાહાસને નાવને જીસા જખાર્યા રાખુલા માગ હતાત. 60 તેની આયીસ એલિસાબેતની સાંગા, “નીહી. પન તેના નાવ યોહાન ઠેવુલા આહા.” 61 તાહા તેહી એલિસાબેતલા સાંગા, “તુમને કુટુંબમા ઈસા કોનાના યી નાવ નીહી આહા.” 62 તાહા તેહી પોસાને બાહાસલા ઈસારા કરીની સોદા કા તુ પોસાના નાવ કાય ઠેવુલા માગહસ? 63 તેની લીખુલા સાટી પાટી માંગવી ન તેમા લીખના “યેના નાવ યોહાન આહા.” તાહા અખે સાહલા નવાય લાગની. 64 તાહા તેના ટોંડ અન જીબ ઉગડી ગેત અન તો ફીરી બોલુલા લાગના અન દેવની સ્તુતિ કરુલા લાગના. 65 અન તેહને યીકુન તીકુનલે અખે રહનાર સાહમા પકા ભેવ ભરાયજી ગે, અન તે અખે ગોઠીસી ચર્ચા યહૂદિયા વિસ્તારને અખે ડોંગરાળ જાગામા ફયલી ગય. 66 જે અખા આયકનાહાત તે પદર પદરને મનમા ઈચાર કરુલા લાગનાત કા, “યો પોસા કીસાક હુયીલ?” કાહાકા પ્રભુના સામર્થ્ય તેને હારી હતા. જખાર્યાની ભવિષ્યવાની 67 તેના બાહાસ જખાર્યા પવિત્ર આત્માકન ભરપુર હુયી ગે, અન પ્રભુની તેલા જી સાંગુલા લાવેલ તી તેની સાંગા. 68 “પ્રભુ, ઈસરાયેલના દેવની સ્તુતિ કરા, કાહાકા તો પદરને લોકા સાહલા મીળુલા આનાહા. અન તેહાલા સોડવનાહા. 69 જો તેના ચાકર, દાવુદ રાજાને વંશ સાહમા આપલે સાટી એક શક્તિવાળા તારનારલા દવાડાહા. 70-71 ખુબ પુડ, પ્રભુની તેને પવિત્ર દેવ કડુન સીકવનારસે સહુન સાંગેલ હતા કા તો આપાલા આપલે દુશ્મન પાસુન અન તેહને અખેસે શક્તિ પાસુન બચવીલ, જે આપાવર રગ કરતાહા. 72 અન આપલે વડીલ સાહવર દયા કરીની તેને પવિત્ર કરારલા આઠવ કરા, 73 અન તો કરાર જે આપલે વડીલ ઈબ્રાહિમ હારી કરેલ હતા, 74 કા તો આપાલા આપલે દુશ્મન પાસુન બચવીલ, 75 તેને પુડ પવિત્ર હુયી અન નેયી હુયી, જાવ સુદી જીતા રહજન તાવ પાવત આમી ભેવ વગર દેવની સેવા કરી સકજહન. 76 ઓ પોસા તુ પરમપ્રધાન દેવના પોસા, દેવ કડુન સીકવનાર સાંગાયસીલ, કાહાકા તુ દેવના મારોગ તયાર કરુલા સાટી તેને પુડ-પુડ ચાલસીલ. 77 તો પદરને લોકા સાહલા પાપની માફીકન તારનના ગેન દીલ. 78 યી આપલે દેવની મોઠી દયાકની હુયીલ, જીસા દિસ આપાલા ઉજેડ દેવલા તીગાગહ, તીસા જ ખ્રિસ્ત પન આપલે પાસી સરગ માસુન યીલ. 79 કા જે પાપમા જગતાહા અન કાયીમને મરનને ભેવમા આહાત, તેહાલા ઉજેડ મીળી સક, યો ઉજેડ આપાલા જીવનમા દોરવની દીલ જો આપાલા દેવને હારી શાંતિ દેહે.” 80 પોસા યોહાન, મોઠા હુયના અન આત્માને શક્તિકન બળવાન હુયના, અન તો ઈસરાયેલને લોકાસે મદી પરચાર કર તે દિસ પાવત તો રાનમા રહના. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation