Aanlyn Bybel

- Advertensies -

યહૂદા 1 - ડાંગી નવા કરાર


સલામ

1 મા યહૂદા, તુમાલા યી કાગદ લીખી રહનાહાવ, મા ઈસુ ખ્રિસ્તના એક સેવક અન યાકુબના બારીક ભાવુસ આહાવ. જેલા દેવની તેનેવર વીસવાસ કરુને સાટી બોલવેલ આહા, આપલા દેવ તુમાવર માયા કરહ અન તુમાલા ઈસુ ખ્રિસ્તને મારફતે સુરક્ષિત રાખહ.

2 મા પ્રાર્થના કરાહા કા દેવ તુમાલા દયા, શાંતિ અન માયા ખુબ દેત રહ.


ખોટા સીકવનાર

3 હે માયાના ભાવુસહો, માની ઈચ્છા આહા કા તુમાલા તે તારનને બારામા લીખા, જેમા આપલે સામેલ આહાવ. તે સાટી આતા માલા યી લીખુલા જરુરી લાગના કા મા તુમાલા તે વીસવાસના રક્ષનના પ્રયત્નને સાટી પ્રોત્સાહન કરા. જી દેવની તેને પવિત્ર લોકાસે સાટી યો વીસવાસ એક જ વખત કાયીમને સાટી દી દીદાહા અન તો વીસવાસ કદી નીહી બદલ.

4 મા તુમાલા યે સાટી લીખી રહનાહાવ કાહાકા થોડાક લોકા ખોટા સીકસન દી રહનાહાત, તે દપીની ખ્રિસ્તી મંડળીમા ભરાયજી ગેહેત. તે આપલે દેવને કૃપાલા ખોટે બારામા બદલી દેતાહા, અન આપલા એકમાત્ર માલીક અન પ્રભુ ઈસુ ખ્રિસ્તના નકાર કરતાહા. યે તે લોકા આહાત જેહને બારામા દેવની પુડ પાસુન પવિત્ર સાસતરમા સાંગેલ હતા કા તો તેહાલા સજા દીલ.

5 આતા તુમી યે ગોઠલા જાની લીનાહાસ, તરીપન તુમાલા મા યે ગોઠલા આઠવ કરી દેવલા માગાહા, કા પ્રભુની મિસર દેશમા ઈસરાયેલ લોકા સાહલા ગુલામ બનવેલ તે માસુન બચવનેલ અન તેહાલા મિસર દેશ માસુન બાહેર લી આના. પન તેને માગુન તેની તે અખે લોકા સાહલા મારી ટાકા, જેહી રનમા તેનેવર ભરોસા નીહી કરા.

6 માગુન જે દુતસી પદરને સ્થાનલા ટીકવી નીહી રાખતીલ મજે જી દેવની તેહાલા દીયેલ હતા અન સરગમા તેહને ઘરલા સોડી દીનાત. દેવની તેહાલા ખાલ આંદારામા કાયીમની શિક્ષાને સાકળાકન બાંદી દીદા, જઠ તો તેહાલા તે નેયને દિસને સાટી રાખી ઠેવનાહા.

7 યે ઈસરાયેલ લોકા અન દેવદુતસે જીસા, તે લોકા સાહલા બી આઠવ રાખા જે સદોમ અન ગમોરા અન તેહને આજુબાજુને સાહરા સાહમા રહ હતાત કા તેહને હારી કાય હુયનેલ. તે લોકા સીનાળી કરનાર હુયી ગે હતાત અન તે દુસરે લોકાસે હારી સીનાળી કરુલા પસંદ કર હતાત. તે સાટી દેવની તેહાલા ઈસતોકન નાશ કરી દીના. તેહને હારી જી કાહી હુયના તી ખોટા સીકવનારસે સાટી એક ચેતવની બની ગેહે, કા તેહાલા બી કાયીમને ઈસતોકન દંડ દીજીલ.

8 યે રીતે, યે અધર્મી લોકા દાવા કરતાહા અન યી સાંગત રહતાહા કા દેવની તેહાલા દરશનમા દાખવેલ આહા. તે ખોટે રીતે જીવન જગીની તેહને પદરને શરીરલા ભ્રષ્ટ કરી સકતાહા, અન તેહાલા કોનાને અધિકારમા રહુલા જરુર નીહી આહા, અન તે મહિમાવાળા દેવદુતસે બારામા ખોટા બોલતાહા.

9 પન હોડે સુદી કા જો મિખાયેલની પન જો દેવના મુખ્ય દેવદુત માસલા એક આહા તેની સૈતાનના અપમાન નીહી કરા, જદવ સૈતાનની મિખાયેલ હારી યે ગોઠવર વિવાદ કરા, કા તે દોની માસુન કોનાલા દેવ કડુન સીકવનાર મૂસાને શરીરલા દાટુલા અધિકાર આહા. તાહા મિખાયેલ પાસી સૈતાન કરતા ખુબ વદારે અધિકાર આહા, તરીપન તેની સૈતાનલા વેટ ગોઠ નીહી કરના કા તેનેવર દોસ નીહી લાવીલ. પન તેની ફક્ત હોડાક સાંગા, “પ્રભુ તુલા ઝગડીલ.”

10 પન યે લોકા તે ગોઠીસે ઈરુદ અપમાનને રીતે બોલતાહા, જે તે નીહી સમજત. પન જે ગોઠી સાહલા તે સમજતાહા અન તેહાલા સ્વભાવિક રીતે ગેન વગરના જાનવરાસે જીસા કરતાહા, ત યી તે પાપવાળા કામા કરુને મારફતે તે પદરલા નાશ કરી દેતાહા.

11 તેહાલા હાય! તેહી આદમના પોસા કાઈનને સારકા દુષ્ટતાકન વેવહાર કરનાત જેની તેને ભાવુસલા મારી ટાકા. તેહી તી જ ભુલ કરીહી, જી બલામની ધન મેળવુલા સાટી દુસરે લોકા સાહલા પાપસવ લી ગે હતા. જે રીતે મૂસાને ઈરુદ તેને ભાનગડને કારને કોરાહના નાશ હુયી ગે, તે જ પરમાને યે લોકાસા બી નાશ હુયી જાયીલ, કાહાકા તે બી પ્રભુને ઈરુદ ભાનગડ કરી રહનાહાત.

12 જદવ યે લોકા પ્રભુને માયાલા આઠવ કરીની તુમને હારી માયાને જેવનમા જેવન કરતાહા, ત તે દરેને ખાલ દપેલ તે ખતરનાખ ખડકને જીસા આહાત. જે તુમને બુડવુના કારન બની સકતાહા. તે તે લાજ વગરના બાળદી જીસા આહાત, જે ફક્ત પદરની ચિંતા કરતાહા. તે તે આબુટને સારકા આહાત, જે જમીનવર વરસત નીહી ફક્ત ગરજતાહા. યે ઈસે ઝાડાસે સારકા આહાત, જે પીકને સમયે ફળ નીહી દેત, જે દોનવાર મરી ગેહેત અન મુળા પાસુન ઉપટી ટાકેલ આહાત.

13 જીસા દરેની મોઠલે લાફા વેટ ફૂગા બનવહ, તીસા જ ખોટા સીકસન દેનાર લોકા લાજવાળા કામ કરતાહા. તે થોડાક ચાંદનીને સારકા આહાત, જો નીટ વાટલા નીહી ચાલત, અન તે ખરા મારોગ નીહી દાખવત. પ્રભુની તેહને સાટી એક જાગા રાખેલ આહા, જી પુરે રીતે આંદારા આહા, જઠ તેહાલા કાયીમને સાટી રહુલા પડીલ.

14 આદમ પાસુન યીયેલ સાતવા માનુસ હનોખની યે અધર્મી લોકાસે બારામા ભવિષ્યવાની કરેલ હતી. તેની સાંગા, “આયકા! દેવ નકી જ તેને ગનાયજ નીહી ઈસે પવિત્ર દેવદુતસે હારી,

15 અખે લોકાસા નેય કરુલા સાટી યી રહનાહા. જેથી લોકાસી જી પાપ કરેલ આહાત, તેહાલા તે કામાસે સાટી અન તેહી જે દેવની ઈરુદ ખોટા વચના બોલેલ આહાત, તેને સાટી સજા દીલ.”

16 યે ખોટા સીકસન દેનાર લોકા દેવને ઈરુદ બોલતાહા અન દુસરે લોકાસાહમા ભુલ ગવસતાહા. તે હમેશા વેટ કામા કરતાહા જે તેહના મન કરુલા માગહ. તે પદરને બારામા અભિમાનકન દાવા કરતાહા અન પદરના લાભ મેળવુલા સાટી દુસરે લોકા સાહલા વાનતાહા.


પ્રયત્નશીલ બની રહા

17 પન હે માયાના ભાવુસહો, તુમી તે ગોઠી સાહલા આઠવ રાખા, જે આપલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાસ ચેલાસી ખુબ પુડ સાંગી દીયેલ આહા.

18 તે તુમાલા સાંગે કર હતાત, આપલે પ્રભુ ઈસુને ફીરી પરત યેવલા તેને પુડ, ઈસા લોકા હુયતીલ જે પ્રભુ અન તેને લોકાસા મજાક ઉડવતીલ. યે તે જ લોકા આહાત જેહને જીવનવર તેહની પદરની વેટ મરજી સાહમા બાંદાયજેલ આહાત.

19 યે તે જ લોકા આહાત જે તુમનેમા એકતા નીહી હુયુદેત પન આપલે મદી ફૂટ પાડતાહા. તે પદરને સ્વભાવને મરજી પરમાને વેવહાર કરતાહા અન તેહનેમા દેવના આત્મા નીહી આહા.

20 હે માયાના ભાવુસહો, તુમી એક દુસરેલા દેવને ગોઠમા વદુલા સાટી સહાય કરત રહુલા પડ. જેથી તે પવિત્ર ખરેપનામા જેનેવર તુમી વીસવાસ કરતાહાસ, તેમા વદી સકા, અન તુમાલા પવિત્ર આત્માના સામર્થ્યકન આગેવાની મેળવીની પ્રાર્થના કરુલા પડ.

21 જીસા કાયીમના જીવનને સાટી આપલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની મોઠી આશાકન વાટ હેરતાહાસ. તુમી યી જાનીની જગુલા ચાલુ રાખા કા દેવ તુમાલા માયા કરહ.

22 જે વીસવાસમા મજબુત નીહી આહાત તેહાલા વારંવાર સમજવરા.

23 અન દુસરે સાહલા પુડ જાયીની નેયને ઈસતો માસુન કાહડી લે અન દુસરેસે સાટી દયા દાખવા. યે પાવત કા તે કપડા સાહલા પન નફરત કરા જેહનેવર તેહી તેહને પાપવાળા કામા પાસુન ડાગ લાવેલ આહા.


દેવની સ્તુતિ

24 આતા જી તુમાલા પડુ પાસુન બચવી સકતાહા, અન તેને મહિમાવાળે હાજરીમા તુમાલા મહાન આનંદને હારી નિર્દોષ કરીની રજુ કરી સકતાહા.

25 આપલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારફતે આપલે બચાવ કરનાર તે એક જ દેવની મહિમા, વૈભવ, પરાક્રમ અન અધિકાર પુડ પાસુન આતા પાવત અન કાયીમ ન કાયીમ જ રહ. આમેન.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies