યાકુબ 5 - ડાંગી નવા કરારધનવાન સાહલા ચેતવની 1 હે ધનવાનો આયકી ત લે; તુમી તુમનેવર યેવલા આહા તે દુઃખ સાહવર આરડી આરડી ન રડા. 2 તુમના ધન નાશ હુયી ગે અન તુમના કપડા ઉદી ખાયી ગેત. 3 તુમના સોના ચાંદીમા કાટ લાગી ગેહે; અન તી કાટ તુમને ઈરુદ એક સાક્ષી હુયીલ, અન તુમને શરીરલા ઈસતોને જીસા પેટવીની નાશ કરી દીલ. તુમી સેલે દિસસાહમા ધન ગોળા કરાહા. 4 હેરા, જે મજુરસી તુમના ખેત કાપનાત, તે મજુરસી તુમને ઈરુદ દેવને પુડ આરડતાહા જેહનેહારી તુમી મજુરી દેવલા દગા કરનાહાસ, અન તે મજુરસી ફીરાદ સેનાના પ્રભુને કાન પાવત જાયી પુરનીહી. 5 તુમી ધરતીવર ફક્ત મોજમજામા જગનાહાસ, અન પકા સુખ ભોગવનાસ, ઈસા કરીની તુમી તે જનાવરાસે ગત આહાસ, જેહાલા મારીની ખાવલા તેને પુડ મોઠલા અન તાજા-તવાના કરતાહા, તીસા જ તુમાલા બી યી માહીત નીહી આહા કા તુમના નેય હુયુલા આહા. 6 તુમી નિર્દોષ માનુસલા દોસી ગની ન મારી ટાકા; તો તુમના કાહી ઈરુદ નીહી કરના. ધીર રાખુલા 7 યે સાટી હે ભાવુસહો, પ્રભુ યેવલા આહા તાવ પાવત ધીર રાખા. જીસા સેતકરી તેને ખેતીમા કિંમતી પીક યીલ તેની વાટ હેરી રહહ. તો ધીર રાખી ન પુડલા અન માગલા પાની યીલ તેની વાટ હેરહ. 8 તેને જ ગત તુમી પન ધીર રાખા, અન આશા નોકો સોડા, કાહાકા પ્રભુ લેગ યી રહનાહા. 9 હે ભાવુસહો, એક દુસરેવર દોસ નોકો લાવા જેથી તુમાવર બી દોસ નીહી લાવત, હેરા, નેયધીસ ખુબ જ આગડ, યેવલા તયાર આહા. 10 ઓ ભાવુસહો, જે દેવ કડુન સીકવનારસી પ્રભુને નાવી બોલનાત, તેહાલા દુઃખ સહન કરુલા અન ધીર રાખુલા એક નમુના સમજા. 11 હેરા, આમી ધીર રાખનાર સાહલા ધન્ય સાંગજહન. તુમી અયુબને ધીરને બારામા આયકેલ આહા, અન પ્રભુ સહુન જી તેના ફળ મીળનાહા તેલા બી જાની લીદાહા, જેકન પ્રભુની ખુબ કરુના અન દયા પરગટ હુયહ. 12 પન હે માના ભાવુસહો, અખે સાહમા મહત્વની ગોઠ યી આહા કા સપત નોકો લેસા; સરગ અન ધરતીની નીહી, અન કનેપન વસ્તુની નીહી, અન તુમની ગોઠ હય ત હય, અન નીહી ત નીહી સાંગુલા પડ, જેથી તુમી દેવ સહુન ગુનેગાર નીહી ગનાયજા. પ્રાર્થનાની શક્તિ 13 જો કોની તુમનેમા દુઃખી આહા, ત તેની પ્રાર્થના કરુલા પડ; જો કોની આનંદમા આહા, ત તેની સ્તુતિના ગાના લાવુલા પડ. 14 જો કોની તુમનેમા અજેરી આહા, ત તેની મંડળીને વડીલ સાહલા બોલવુલા પડ, અન તે પ્રભુને નાવી તેલા તેલ લાવીની તેને સાટી પ્રાર્થના કરતીલ. 15 અન વીસવાસ હારી કરેલ પ્રાર્થના મારફતે અજેરી માનુસ બચી જાયીલ, અન પ્રભુ તેલા બેસ કરીલ; જો તેની કાહી પાપ કરેલ હવા, ત દેવ તેલા માફ કરીલ. 16 યે સાટી તુમી તુમનેમા એક દુસરેને પુડ પદર-પદરને પાપ સાહલા કબુલ કરા; અન એકદુસરે સાટી પ્રાર્થના કરા, જેને કારને તુમી બેસ હુયી જા; નેયી માનુસની પ્રાર્થનાકન ખુબ મોઠી અસર હુયી સકહ. 17 એલિયા દેવ સહુન બોલનાર બી ત આપલે સારકા દુઃખ-સુખ ભોગનાર માનુસ હતા; અન તેની તેને પુરા મનકન પ્રાર્થના કરી; કા પાની નીહી વરસુલા પડ; અન સાડા તીન વરીસધર ધરતીવર પાની નીહી વરસનેલ. 18 માગુન તેની પ્રાર્થના કરી, ત આકાશ માસુન પાની વરસુલા લાગના, અન જમીનવર પીક આના. 19 હે માના ભાવુસહો, જો તુમને માસુન કોની વીસવાસી દેવને ખરે સીકસનલા નીહી પાળ, અન જો કોની તેલા પસ્તાવા કરુલા સહાય કર, 20 ત તુમાલા યી માહીત રહુલા પડ કા, જો કોની યે વીસવાસીલા જો દેવના સીકસન નીહી પાળ હવા તેલા માગાજ ફીરવીલ, તો એક ભાવુસને જીવલા મરન માસુન બચવીલ, અન દેવ તેને પકે પાપ સાહલા માફ કરી દીલ. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation