યાકુબ 2 - ડાંગી નવા કરારભેદભાવને ઈરુદ ચેતવની 1 હે માના ભાવુસહો, તુમી આમને મહિમાવાળા પ્રભુ ઈસુ ખ્રિસ્તવર વીસવાસ રાખતાહાસ. તે સાટી તુમનેમા ભેદભાવ નીહી રહુલા પડ. 2 માની લે કા જો એક ગોહો સોનાની મુંદી અન ચાંગલા કપડા પોવીની તુમને ભક્તિસભામા યેહે અન ગરીબ બી ચીરાયજેલ અન જુના કપડા પોવીની યેહે. 3 અન જેથી તુમી ચાંગલા કપડા પોવેલલા પકા માન દીની સાંગસે, “તુમી અઠ બેસ જાગાવર બીસા,” અન તે ગરીબલા સાંગસે, “તુ તઠ ઊબા રહય,” “માને પાય પાસી બુટે બીસ.” 4 ત કાય તુમી અઠ ભેદભાવ નીહી કરનાસ? કાય તુમી ખોટે ઈચાર કન કાયદા કરનાર નીહી બનનાસ? 5 હે માના માયાના ભાવુસહો, આયકા; દેવની તે લોકા સાહલા પસંદ કરેલ આહા, જે દુનેને નદરમા ગરીબ આહાત, જેથી તે વીસવાસમા ધનવાન હુયી જા અન તે રાજ્યના વારીસ બનત, જેલા તેની તેના માયા કરનાર સાહલા દેવ વાયદા કરનાહા. 6 પન તુમી તે ગરીબના અપમાન કરનાસ. તુમાલા માહીત આહા કા યે જ ધનવાન લોકા આહાત જે તુમાવર જુલમ કરતાહા; અન તે યે જ આહાત જે તુમાલા બળજબરી કરી કચેરીમા લી જાતાહા. 7 તે યે જ આહાત જે ઈસુ ખ્રિસ્તને ઉત્તમ નાવને ઈરુદ ખોટી ગોઠી કરતાહા જેહનેહારી તુમી સબંદ રાખતાહાસ! 8 જો તુમી પવિત્ર સાસતરમા લીખેલ ખાસ નેમલા પુરા કરતાહાસ: ત તુને પડોશીલા તુમી યે રીતે માયા કરા, જે રીતે તુમી પદરલા કરતાહાસ, ત તુમી ઠીક કરતાહાસ. 9 પન જો તુમી ભેદભાવ કરતાહાસ, ત પાપ કરતાહાસ; અન નેમ સાસતર તુમાલા ગુનેગાર ઠરવહ. 10 કાહાકા જો કોની દેવના અખા નેમ સાસતર પાળ હવા તરી એક જ નેમ તોડીલ ત તો દેવના અખા નેમ સાહમા દોસી ગનાયજહ. 11 યે સાટી કા જેની યી સાંગા, “તુ સીનાળી નોકો કરસી,” તેની જ યી સાંગા, “તુ ખૂન નોકો કરસી” યે સાટી જો તુય સીનાળી નીહી કરસ, પન ખૂન કરનાસ તરી પન તુ નેમ સાસતરલા તોડનાર બનનાસ. 12 તુમી તે લોકાસે ગત બોલા અન વેવહાર કરા, જેહના નેય નેમ સાસતર પરમાને કરજીલ જી આપાલા સ્વતંત્ર કરહ. 13 કાહાકા જો તુમી દુસરેને સાટી દયાળુ નીહી આહાસ, ત દેવ બી તુમને સાટી દયાળુ નીહી હુયનાર, જદવ તો નેય કરીલ. દયા નેયવર જય મેળવીલ! વીસવાસ અન કામ 14 હે માના ભાવુસહો, જો કોની સાંગ કા માલા પ્રભુ ઈસુ ખ્રિસ્તવર વીસવાસ આહા પન ચાંગલા કામ નીહી કર, ત તેનેકન તેલા કાય ફાયદા? કાય ઈસા વીસવાસ કદી તેના તારન કરી સકહ? 15 જો કોની વીસવાસી ભાવુસ અન બહનીસલા કપડાની જરુર હવી, અન તેહાપાસી રોજના ખાવલા ભાકર નીહી હવી, 16 અન તુમને માસુન કોની તેલા સાંગ, “શાંતિથી ધાવ, ગરમ કપડા પોવા અન પોટ ભરીની ખા,” પન જી વસ્તુ શરીરલા જરુરી આહા, તી વસ્તુ જો તુમી તેલા નીહી દે ત તેના કાય ફાયદા? 17 તીસાજ વીસવાસ બી, જો ચાંગલે કામ હારી નીહી હવા ત, તો જીવ વગરના આહા. 18 પન કોનીએક સાંગી સકતાહા, “તુલા વીસવાસ આહા, અન મા બેસ કામા કરાહા.” પન મા સાંગાહા, કા તુ તુના વીસવાસ ચાંગલા કામ કરે વગર માલા દાખવ, અન મા માના વીસવાસ માને ચાંગલે કામા મારફતે તુલા દાખવીન. 19 તુલા વીસવાસ આહા, કા એક જ દેવ આહા; ત તુ બેસ કરહસ; ભૂતા બી તીસાજ વીસવાસ કરતાહા, અન બીહી ન થથરતાહા. 20 પન હે અકલ વગરના માનુસ, કાય તુલા યી બી માહીત નીહી આહા, કા ચાંગલે કામા વગર વીસવાસ ઈરબીર આહા? 21 જદવ આપલા વડીલ ઈબ્રાહિમની તેના પોસા ઈસાહાકલા વેદીવર ચડવા, ત કાય તો તેની કરેલ કામવાની નેયી નીહી ઠરનેલ? 22 તુમાલા માહીત આહા કા વીસવાસની તેને કામાસે હારી મીળી ન અસર કરીહી અન તેની જી કરેલ આહા તેને મારફતે તેના વીસવાસ પુરા હુયના. 23 અન પવિત્ર સાસતરના યી વચન પુરા હુયના, “ઈબ્રાહિમની દેવવર વીસવાસ કરા, અન તેના વીસવાસને કારન દેવ તેલા એક નેયી માનુસને રુપમા સ્વીકાર કરના,” અન તો દેવના દોસતાર સાંગાયના. 24 તુમી હેરી લીનાસ કા ફક્ત માનુસ વીસવાસ કન જ નીહી, પન તો તેને બેસ કામા સાહકન નેયી માનુસ ગનાયજહ. 25 તીસાજ રાહાબ વેશ્યા પન જદવ તીની યહોશુઆની દવાડેલ જાગલ્યા સાહલા તીને ઘરમા રહુલા સગવડ કરની, અન દુસરે વાટલાહુન દવાડી દીની, તાહા તી તીને ચાંગલે કામ મારફતે જ તી નેયી બાયકો ગનાયની. 26 જીસા શરીર સુવાસ વગર મરેલ આહા તીસાજ વીસવાસ પન ચાંગલે કામ વગર મરેલ આહા. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation