હિબ્રૂ 9 - ડાંગી નવા કરારદુનેના માંડવ 1 પુડલે કરારમા દેવની ઈસરાયેલને લોકા સાહલા આરાધનાને બારામા અન યે દુનેમા બનવતીલ તે માંડવને બારામા નેમ દીયેલ હતા. 2 યો મીળુના માંડવ જાનવરસે કાતડાના બનેલ હતા. તે માંડવને મદી, તેહી એક પડદા ટાંગી દીદા અન દોન ખોલે બનવી દીદેત. પુડલે ખોલીમા એક ધૂપદાની હતી જેલા સાત ફાટા હતાત. તઠ એક ટેબલ હતા જેનેવર દેવલા ચડવત તે ભાકરી ઠેવ હતાત. યે ખોલીલા પવિત્ર જાગા સાંગાય જ હતા. 3 દુસરી ખોલી જી પડદાને માગ હતી, તેલા પરમપવિત્ર જાગા સાંગાય જ હતા. 4 યે ખોલીમા, સોનાની ધૂપ વેદી હતી, જેના ઉપેગ ધૂપ બાળુલા સાટી કર હતાત. તઠ એક પેટી હતી જી મદીહુન અન બાહેરહુન સોનાકન મઢેલ હતી, તેલા કરારની પેટી સાંગાય જ હતી. યે પેટીને મદી તીન વસ્તુ હતી. અખેસે પુડ સોનાના બાસન હતા જેમા ખાસ જેવન હતા જેલા “માના” સાંગાય જ હતા. તેનેમા હારુનની કાઠી બી હતી જેમા પાના ફૂટેલ હતાત. અન દેવની લીખેલ દસ નેમના દગડને પાટી હતેત, જી મૂસાલા દીયેલ હતેત. 5 સોનાને પેટીનેવર દોન મહિમાવાળા કરુબ હતાત, જે યે ગોઠના ઈસારા હતા કા દેવ તઠ હતા. તેહના ઉગડેલ પાંખ પેટીને વરલે હીસાલા ઢાંક હતાત. પન યે અખેસા વિસ્તારથી વરનન કરુલા શક્ય નીહી આહા. દુનેની સેવાની સીમા 6 યે રીતે અખા તયાર કરા માગુન, યાજક આરાધના કરુને માંડવને પુડને ખોલીમા જા હતા અન તેની રોજની વિધિ સાહલા કર હતા. 7 પન પરમપવિત્ર જાગામા અખેસે કરતા મોઠા યાજક વરીસમા ફક્ત એક જ વખત જા હતા. રગત લીયે વગર તેમા નીહી જાવાયજ હતા તાહા, તો તેને હારી જનાવરાસા રગત લીની જા હતા જેકન તો તેને સાટી અન લોકાસે પાપસે સાટી જે તેહી તેહાલા જાનેવગર કરેલ હતાત તેને સાટી પ્રાયશ્ચિતને સાટી ચડવ હતાત. 8 યે વિધિસે મારફતે પવિત્ર આત્મા આપાલા યી સમજવહ કા જાવ પાવત યે દુનેમા મીળુના માંડવ અન તેની વિધિલા પાલન કરવામા યેહે. તાવ પાવત સરગમા દેવને પરમપવિત્ર મંદિરમા જાવની વાટ નીહી ખુલ. 9 યો પુડલા માંડવ આતાને સમયને સાટી દાખલા આહા. તઠ જી ભેટ અન બલિદાન ચડવજહ, તે ભક્તિ કરનાર હૃદયલા નિર્દોષ નીહી બનવી દે હતા. 10 કાહાકા તી જુના નેમ ફક્ત તે વિષય સાહવર આદારિત આહા, મતલબ કા એક માનુસલા કાય ખાવલા-પેવલા પડ અન દુસરે શુદીકરને બારામા. યે વિધિસા મનને હારી કાહી લેવા દેવા નીહી આહા. યે નિયમ સાહલા તાવ પાવત અભ્યાસમા રાખાયના જાવ પાવત દેવ એક નવા સમાધાન નેમ સાસતરની સ્થાપના નીહી કરી દે. સરગના માંડવ 11 પન જદવ ખ્રિસ્ત આપલા અખેસે કરતા મોઠા યાજક બની આના, ત તો તે બેસ-બેસ વસ્તુ સાહલા બી લી આના જે મીળી સકતેહે. જે માંડવમા તો સેવા કરહ તો મોઠા અન સિધ્ધ માંડવ આહા. યો માંડવ માનુસને હાતી બનવેલ માંડવ નીહી આહા, અન યો માંડવ દેવ મારફતે બનવેલ યે દુને માસલા આહા. 12 ખ્રિસ્તની પરમપવિત્ર જાગામા ફક્ત એક વખત અન કાયીમને સાટી પ્રવેશ કરના. તો તઠ તેને હારી પાળેલ જનાવર બકરી અન વાસરુસા રગત લીની નીહી ગયેલ. પન તેના પદરના બલિદાન અન તેના પદરના રગત હતા, અન તેને મારફતે તેની આપાલા પાપ સાહપાસુન કાયીમને સાટી સોડવી લીદા. 13 કાહાકા જુના નેમ સાસતર પરમાને, તે લોકા જે વિધિ પરમાને અશુદ હતાત, તેહાલા શુદ કરુલા સાટી બકરા અન બયીલસા રગત વાસરીની રાખ તેહનેવર સાટીની તેહાલા શુદ કર હતાત. 14 ત મગ ખ્રિસ્તના રગત, જેની પદરલા કાયીમને આત્માકન નિર્દોષ બલિદાનને રુપમા દેવલા અરપન કરા. તો આપલે અંતકરનલા મરેલ કામા પાસુન શુદ કરીલ જેથી આપલે જીવતા દેવની સેવા કરી સકજન. 15 તે સાટી ખ્રિસ્ત એક નવા કરારના મધ્યસ્થ આહા. જેથી દેવને મારફતે બોલવેલ લોકા વાયદા પારમાને કાયીમના વારસાલા મેળવી સકત. કાહાકા ખ્રિસ્ત ઈસુની પુડલે કરારના સમયે કરેલ પાપ પાસુન સોડવુને સાટી તેના જીવ દીદા. 16 વસીયતનામાને બારામા વસીયત કરનારના મરનના દાખલા જરુરી આહા, કા જેની તેલા બનવાહા તેના મરન હુયી ગેહે. 17 કાહાકા વસીયતનામાના મહત્વ તાવ પાવત નીહી આહા જાવ પાવત તેના બનવનાર જીતા આહા, તેના મહત્વ ફક્ત તેના મરન માગુન જ આહા. 18 યે સાટી પુડલા કરાર બી રગત વાપરેલને મારફતે જ અસર હુયના. 19 જદવ મૂસાની અખે લોકા સાહલા નેમ સાસતરને દરેક આજ્ઞા વાંચીની આયકવરના. તેને માગુન તેની પાળેલ જનાવર વાસરુ અન બકરાસા રગત લીદા અન તેલા પાનીમા મેળવા. માગુન તેની તેલા નેમ સાસતરની ચોપડી અન અખે લોકા સાહવર સાટુલા સાટી લાલ ઉન અન ઝુફા નાવના સોડવાને ડાખળીના ઉપેગ કરના. 20 માગુન મૂસાની લોકા સાહલા સાંગા, “યી રગત દેવને તે કરારની સાબિત કરહ, જેને પરમાને ચાલુની આજ્ઞા તો તુમાલા દીનેલ.” 21 યે રીતે મૂસાની માંડવા અન આરાધનાને સાટી ઉપેગ કરતાહા તી અખે સામાનવર રગત સાટના. 22 ખરેખર, મૂસાને નેમ સાસતર પરમાને લગભગ અખી વસ્તુ સાહલા રગતકન શુદ કરાયજહ. અન પાપની માફી બી ફક્ત રગત પાડજહ તેને મારફતે જ હુયહ. ખ્રિસ્તના બલિદાન મારફતે પાપની માફી 23 યે કારને દુનેના માંડવાલા અન તેમા રહેલ અખે વસ્તુ સાહલા જનાવરસે રગતકન શુદ કરુલા પડ હતા. યી અખા તે અખે વસ્તુસી નકલ આહા, જે સરગમા આહાત. પન સરગ માસલી વાસ્તવિક વસ્તુ સાહલા જનાવરસે રગત કરતા કાહી વદારે ઉત્તમ બલિદાન મારફતે શુદ કરુલા જરુરી હતા. 24 કાહાકા ખ્રિસ્ત તે પવિત્ર જાગામા નીહી ગયેલ જેલા લોકાસી બનવેલ આહા, જો કે ખરા પવિત્ર મંદિરના એક જ નમુના આહા. પન તો આપલે ફાયદાને સાટી દેવને પુડ યેવલા સાટી સીદા સરગમા ગે. 25 અખેસે કરતા મોઠા યાજક દર વરીસ દુસરેના રગત લીની પરમપવિત્ર જાગામા પ્રવેશ કરહ. પન ખ્રિસ્ત પદરલા ઘડઘડે બલિદાનને સાટી નીહી ગયેલ. 26 જો ઈસા રહતા ત પુડ પાસુન ખ્રિસ્તલા ઘડઘડે દુઃખ ભોગુલા પડતા. પન આતા દુનેને અંતમા તો એક જ વખત પરગટ હુયના, જેથી તેને જ બલિદાન મારફતે પાપલા મીટવી દે. 27 જીસા માનુસલા એક જ વખત મરુલા અન તેને માગુન તેના નેય હુયુલા નકી જ આહા, 28 તે જ પરમાને, ખ્રિસ્તની એક જ વખત પદરલા બલિદાનને રુપમા ચડવી દીના. જેથી ખુબ લોકાસે પાપ સાહલા દુર કરી સકત અન તો દુસરી વખત પાપસે સાટી બલિદાન હુયુલા સાટી નીહી પન તે લોકાસા તારન કરુલા સાટી યીલ જે તેની વાટ હેરતાહા. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation