Aanlyn Bybel

- Advertensies -

હિબ્રૂ 7 - ડાંગી નવા કરાર


મલ્ખીસદેક દેવના યાજક

1 યો મલ્ખીસદેક શાલોમ સાહારના રાજા હતા અન દેવના યાજક હતા. મલ્ખીસદેક ઈબ્રાહિમલા તદવ મીળનેલ જદવ તો રાજા સાહલા હરવીની પરત યે હતા અન તેલા આસીરવાદ દીના,

2 અન ઈબ્રાહિમની તેલા અખે વસ્તુસા દસવા ભાગ દીદા, જી તેની તેને દુશ્મન પાસુન લીયેલ હતા. અખેસે પુડ મલ્ખીસદેક નાવના અરથ આહા “નેયીપનાના રાજા” અન માગુન “શાલોમ સાહારને રાજાના અરથ આહા શાંતિના રાજા.”

3 મલ્ખીસદેક આયીસ બાહાસ વગર, વંશ વગર, જેના નીહી દિસની સુરુવાત આહા અન નીહી જીવનના અંત આહા તેને બારામા કાહી માહીત નીહી. પન તો દેવના પોસાને જીસા કાયીમને સાટી યાજક બની રહહ.

4 આતા યેવર ધ્યાન દે કા મલ્ખીસદેક કીસાક મહાન હતા, જેલા વડીલ ઈબ્રાહિમની તેને દુશ્મનસે લુંટ માસુન લીયેલ બેસમા બેસ વસ્તુના દસવા ભાગ દીદા.

5 લેવીના વંશ માસુન જે યાજક બનતાહા, તેહાલા આજ્ઞા મીળનીહી, કા લોકા, મતલબ પદરને ભાવુસ સાહપાસુન, ભલે તે ઈબ્રાહિમને જ વંશ માસુન જલમના કજ નીહી હવાત, નેમ સાસતર પરમાને દસવા ભાગ લેવલા પડ.

6 પન મલ્ખીસદેકની જો લેવીના વંશ નીહી હતા, ઈબ્રાહિમ પાસુન દસવા ભાગ લીના અન ઈબ્રાહિમ તો હતા જેલા દેવના વાયદા મીળેલ હતા, તરી પન મલ્ખીસદેકની તેલા આસીરવાદ દીદેલ.

7 આપલે ચોકસ જાનજહન કા જો આસીરવાદ દેહે તો આસીરવાદ મેળવનાર કરતા મોઠા રહહ.

8 અન અઠ ત દેવના યાજક દસવા ભાગ મેળવતાહા, માત્ર તે માનુસ જ આહાત જે જીવતા રહતાહા અન માગાઠુન મરી જાતાહા. પન યો દેવના યાજક મલ્ખીસદેક જેની ઈબ્રાહિમ પાસુન દસવા ભાગ લીનેલ, તેને બારામા પવિત્ર સાસતરમા સાક્ષી દીયેલ આહા કા તો આતા બી જીતા આહા.

9 યે સાટી યી સાંગી સકાય જ કા લેવી બી, જો દસવા ભાગ મેળવહ, તે સમયે દસવા ભાગ દીના. જાહા ઈબ્રાહિમની મલ્ખીસદેકલા દસવા ભાગ ભેટ દીદા.

10 કાહાકા જાહા મલ્ખીસદેકની ઈબ્રાહિમ હારી ભેટ કરી, તે સમયે લેવીના જલમ પન નીહી હુયનેલ. તો તેના વડીલ ઈબ્રાહિમને શરીરમા જ હતા.


એક નવા દેવના યાજકની જરુરીયાત

11 તાહા લોક સાહલા તે યાજકસે આદારવર નેમી દીદા જે લેવી કુળના યાજક હારુન માસુન આનલા. પન તે સાહલા તે રીત પરમાને સિધ્ધ નીહી બનવી સકાયના. તે સાટી એક આજુ યાજકલા યેવની જરુર હતી, એક ઈસા યાજક જો હારુનને જીસા નીહી પન મલ્ખીસદેકને જીસા હતા.

12 કાહાકા જાહા બી યાજકના પદ બદલાયજહ, તાહા નેમમા બદલાવ બી જરુર હુયી જાહા.

13 કાહાકા આમી યે ગોઠી ખ્રિસ્તને બારામા સાંગી રહનાહાવ, જો દુસરે વંશ માસુન હતા. જે વંશ માસુન કદી બી કોની બી યાજકને રુપમા વેદીવર સેવા નીહી કરી.

14 ત અખે સાહલા માહીત આહા, કા આપલા પ્રભુ ઈસુ યહૂદાને કુળના આહા. અન મૂસાની યહૂદાને કને બી કુળલા યાજક બનુને બારામા કાહી નીહી સાંગનેલ.

15 યી વદારે જ સ્પષ્ટ હુયી ગેહે કા મૂસાના નેમ સાસતર અન યાજક સાહલા બદલી દીયેલ હતા. કાહાકા આપલા યાજક જો આતા આનાહા, તો મલ્ખીસદેકને જીસા યાજક આહા.

16 ઈસુ લેવીના વંશને નેમ અન વિધીને કારને યાજક નીહી બનના. પન એક નાશ નીહી હુયનાર જીવનને સામર્થ્યને આદારવર દેવના યાજક બનનાહા.

17 કાહાકા તેને બારામા પવિત્ર સાસતર સાક્ષી દેહે, “તુ કાયીમને સાટી મલ્ખીસદેકને જીસા યાજક બની રહસી.”

18 ઈસે રીતે જુના આદેશ નિર્બળ; અન નિષ્ફળ હતાત તેને કારને ઈસા જ ઠેવી દીદાત.

19 (તે સાટી મૂસાને નેમ સાસતરની કને બી ગોઠલા સંપૂર્ણ નીહી કરા) અન તેને જાગાવર આપાલા એક બેસ આશા દીદીહી, જી ઈસુ ખ્રિસ્તમા આહા. જેને મારફતે આપલે દેવને નજીક જાયી સકજહન.


નવા યાજકની મહાનતા

20 જદવ ઈસુલા યાજકને જીસા નેમના તાહા દેવની એક સપત લીદી,.

21 કાહાકા લેવીના વંશ સાહલા ત સપત વગરના યાજક બનવલા, પન યી સપતને હારી દેવ સહુન નેમનુક કરુમા આનેલ જેની તેને બારામા સાંગાહા, “પ્રભુની સપત લીયેલ આહા, મા માને નીરનયકન નીહી પસ્તાવા કરનાર, કા તુ કાયીમના યાજક આહાસ.”

22 તે સાટી ઈસુ આપાલા એક પકા બેસ કરારની આશા દેહે.

23 અન એક ગોઠ, પુડ યાજકસી વદારે નેમનુક હુય હતી, કાહાકા તેહને મરનને કારને વદારે સમય પાવત તેહની સેવા કરુલા તેહને સાટી શક્ય નીહી હતા.

24 પન ઈસુ કાયીમ જ જીતા રહહ; તે કારને દુસરા કોની બી ઈસુને જીસા યાજક નીહી બનનાર.

25 તે સાટી જો ઈસુને મારફતે દેવપાસી યેતાહા, તો તેહના પુરેપુરા બચાવ કરી સકહ. કાહાકા તો તેહને સાટી દેવલા વિનંતી કરુલા કાયીમ જીતા આહા.

26 કાહાકા ઈસા જ અખેસે કરતા મોઠા યાજક આમની જરુરીયાત સાહલા પુરા કરી સકહ. જો પવિત્ર, દોસ વગરના, શુદ, પાપીસે પાસુન વાયલે રહ હવા અન જેલા સરગ કરતા બી ઉંચા કરેલ હવા.

27 અન હારુનને વંશના અખેસે કરતા મોઠા યાજકને સારકા ઈસુલા જરુરી નીહી કા રોજના પુડ તેને પાપસે સાટી અન માગુન લોકાસે પાપસે સાટી બલિદાન ચડવ. કાહાકા ઈસુની એક જ વખત અખે લોકાસે પાપસે સાટી પદરલા બલિદાન ચડવી દીના.

28 ખરેખર મૂસાના નેમ સાસતર ત નિર્બળ માનસા સાહલા અખેસે કરતા મોઠા યાજક નેમનુક કરહ. પન જી સપત જી મૂસાને નેમ સાસતરને માગુન આની, તેની દેવને પોસાલા યાજકને જીસા પસંદ કરા. હોડા જ નીહી તો કાયીમને સાટી એક સિધ્ધ યાજક બની ગેહે.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies