Aanlyn Bybel

- Advertensies -

હિબ્રૂ 6 - ડાંગી નવા કરાર


ભટકતાહા તેના પરીનામ

1 ત યે આપલે ઘડઘડે ખ્રિસ્તને બારામા પ્રાથમિક સીકસનના પાયા ફીરીની નોકો ટાકા. તેને સીવાય આપલે તે સીકસનને સાટી પુડ જાવલા પડ, જો આપાલા આત્મિક રુપકન પરિપક્વ બનવીલ. અન આતા આપલે મરનસવ લી જાનાર કર્મ સાહવાની મનના બદલાન, દેવમા વીસવાસ,

2 અન બાપ્તિસ્મા અન હાત ઠેવુની વિધિ, અન મરેલ માસુન જીતા હુયી ઉઠુલા, અન સેલા નેયના બારામા ઘડઘડે ગોઠ કરુલા તેને કરતા મજબુત સીકસનને બારામા ધેન દેવ.

3 આપાલા દેવની ઈચ્છાકન આપલે પરિપક્વ સીકસનહારી પુડ જાવ.

4 કાહાકા જે લોકા તેહને વીસવાસલા સોડી દેતાહા તેહાલા ફીરીની પસ્તાવા કરુલા સાટી નીહી લયી સકાય જ. તે દેવને સત્યલા વળખનાહાત અન સરગ માસુન વરદાન મેળવનાહાત અન તેહાલા દુસરેહારી મીળીની પવિત્ર આત્મા બી મીળના.

5 તેહી અનુભવ કરેલ હતા કા દેવ સહુન યેનાર સંદેશ બેસ આહા અન તેહી તે સમયને સામર્થ્યના અનુભવ કરેલ આહા જો યેવલા આહા.

6 તેહાલા ફીરી પરત લયુલા કાહી મારોગ નીહી આહા, કાહાકા તે પદર દેવના પોસાલા ફીરીની કુરુસવર ચડવતાહા અન તેલા લાજવતાહા, જેહને કારને દુસરા લોકા ખ્રિસ્તના અપમાન કરતાહા.

7 જે લોકા સાહલા બેસ સીકસન મીળના, તે તે જમીન જીસા આહાત જેવર ઘડઘડે પાની વરસહ. જી જમીન બેસ આહા, ત તી તે લોકાસે સાટી લાભદાયક સોડવા ઉંગવહ. અન યી સેતકરીલા બેસ પીક દેહે અન તેવર દેવના આસીરવાદ બી હુયહ.

8 પન દુસરા લોકા તે જમીન જીસા આહાત, જી કાંટા અન ઝુરડા ઉંગવહ અન યી ઈરબીર આહા. ત યી જમીન દેવ મારફતે સરાપવાળી હુયુને ખતરામા આહા અન યી ઈસતોકન નાશ હુયી જાયીલ.

9 પન હે માના માયાના ભાવુસહો! તુમી બેસ કામ કરી રહનાહાસ. કાહાકા દેવની તુમાલા પુડ પાસુન જ બચવી લીયેલ આહા. તે સાટી યી ચેતવની તુમને સાટી નીહી આહા.

10 દેવ અન્યાયી નીહી આહા. તો તે કામા સાહલા જે તુમી કરનાહાસ અન તે માયાલા નીહી ભુલનાર, જી તુમી દુસરે વીસવાસીસી સહાયતા કરીની તેહને સાટી દાખવેલ આહા. અન તો આઠવ રાખીલ કા તુમી આતા બી તેહની સહાયતા કરી રહનાહાસ.

11 આમની યી ઈચ્છા આહા કા જાવ પાવત તુમી જીતા રહસે, તાવ પાવત તુમી માયાકન ભરેલ કામ કરત રહા, યી નકી કરુલા સાટી જી તુમી આશા કરતાહાસ તી સેલે ખરા હુયી જા.

12 જેથી તુમી આળસી નોકો બના. પન તુમી તે લોકાસા દાખલા પરમાને ચાલા, જે તેહને વીસવાસ અન ધીરને કારને દેવને વાયદાલા મેળવતાહા.


દેવના ખાતરીવાળા વચન

13 જદવ દેવની ઈબ્રાહિમલા વાયદા દીદેલ તે સમય સપત લેવલા સાટી કોની દુસરા તેને કરતા મોઠા નીહી હતા, ત દેવની ઈસા સાંગી પદરને જ નાવકન સપત લીના.

14 “મા ખરા જ તુલા આસીરવાદ દીન, અન તુને વંશલા વદવત જાયીન.”

15 અન ઈબ્રાહિમની ખુબ સમય પાવત ધીરજ રાખી ન તેને માગુન કરારના ફળ મેળવના.

16 લોકા પદર કરતા મોઠલેસા નાવ લીની સપત ખાતાહા. અન સપત ખરાલા સાબિત કરહ અન અખા વિવાદ પુરા હુયી જાહા.

17 યે કારને દેવની બી એક સપત લીદી. તેને મારફતે તો તે લોકા સાહલા જેહનેહારી વાયદા કરેલ આહા, તેહાલા સ્પષ્ટ રીતે દાખવુલા માગ હતા કા જી તેની વાયદા કરેલ તેલા તો પુરા કરીલ.

18 ત માગુન અઠ દોન ગોઠી આહાત, દેવના વાયદા અન તેની સપત કદી બદલાયજત નીહી અન જેને બારામા દેવ કદી ખોટા નીહી સાંગી સક. તે સાટી જે આપલે દેવને પાસી સુરક્ષા મેળવુલા સાટી આનાહાવ અન જી આશા તેની આપાલા દીયેલ આહા, તેલા ધરીની ખુબ જ ઉત્સાહમા આહાવ.

19 યી આશા જી આપલે જીવ સાટી આહા તી મજબુત આહા અન યેલા હીલવી નીહી સકાયજ. યી આપાલા દેવ પાસુન દુર નીહી જાવંદે, પન યી આપાલા મંદિરને મદી ખુબ પવિત્ર જાગામા દેવપાસી લી યેહે.

20 જઠ ઈસુની આપલે સહુન આપલે પુડ આજુ આપલે સાટી સરગમા પ્રવેશ કરના. તો મલ્ખીસદેક અખેસે કરતા મોઠા યાજકને સારકા કાયીમને સાટી દેવના મોઠા યાજક બની ગે.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies