Aanlyn Bybel

- Advertensies -

હિબ્રૂ 3 - ડાંગી નવા કરાર


મૂસા વીસવાસ યોગ્ય દાસ: ખ્રિસ્ત વીસવાસ યોગ્ય પોસા

1 તે સાટી હે ભાવુસહો, તુમી જે દેવના આહાસ, તુમાલા સરગમા તેને હારી ભાગીદાર બનુલા સાટી બોલવેલ આહા. જો આપલે સાટી દેવના ખાસ ચેલા અન અખેસે કરતા મોઠા યાજક આહા, તે ખ્રિસ્ત ઈસુવર ધેન દે.

2 મૂસાની વીસવાસના યોગ્યતા પરમાને તી અખા જ કરા જી દેવની તેલા કરુલા સાટી દીયેલ હતા. તે જ પરમાને ઈસુ દેવને હારી વીસવાસ યોગ્ય હતા, જેની તેલા નીમેલ હતા.

3 તરીપન જીસા ઘર બનવનાર માનુસલા ઘર કરતા વદારે માન મીળહ. તે જ પરમાને ઈસુ મૂસાને બરાબરીમા ખુબ માનને યોગ્ય આહા.

4 કાહાકા દરેક ઘરના કોની ન કોની બનવનાર આહા, પન જેની અખા જ બનવાહા તો દેવ આહા.

5 દેવને ઘરને અખે લોકાસે સાટી મૂસા સેવકને જીસા વીસવાસ યોગ્ય રહના. જેથી જે કામ મૂસાની કરાત, તે ફક્ત તે ગોઠીસા ખરા દાખલા હતાત જે દેવ ભવિષ્યમા સાંગુલા હતા.

6 પન ખ્રિસ્ત એક પોસાને જીસા દેવને પરીવારમા વીસવાસ યોગ્ય આહા અન તેના પરીવાર આપલે પદર આહાવ જો આપલે હિંમત અન આપલી આશાલા સેલે પાવત નીહી સોડજન ત.


અવીસવાસને સાટી ચેતવની

7 તે સાટી જીસા પવિત્ર આત્મા પવિત્ર સાસતરમા સાંગહ, “જો આજ તુમી દેવને અવાજલા આયકતાહાસ,

8 ત તેની આજ્ઞા માનુલા સાટી તુમને મનલા કઠીન નોકો કરસા. જીસા તુમને વડીલસી રાનમા પરીક્ષાને સમયમા દેવના ઈરુદ કરલા.

9 તઠ તુમને વડીલસી ચાળીસ વરીસધર, માના મોઠલા કામા હેરનાત તરી બી ખાતરી દીની માલા પારખલા.

10 તે કારને મા તે સમયને લોકસાહવર રગવાયજી રહનેલ અન સાંગનેલ, ‘તેહી માલા નાકાર કરી દીનાહાત, અન મા જી કરુલા આજ્ઞા દીનાહાવ, તી કરુલા નાકાર કરતાહા.’

11 તે સાટી મા રગમા યીની સપત ખાયનાવ, તે માને ઈસવુના જાગામા પ્રવેશ નીહી કરી સકનાર.”

12 હે ભાવુસહો, તુમી ચેતી ન રહા. તુમને માસુન કોનાને મનમા હોડા વેટ અન અવીસવાસ નીહી રહુલા પડ, જી જીવન દેનાર દેવલા નાકાર કરી દે.

13 જાવ પાવત પવિત્ર સાસતર માસુન “આજ” શબદ આપાવર લાગુ હુયહ, તાવ પાવત એક દુસરેલા પ્રોત્સાહિત કરત રહા. જો ઈસા નીહી કરજન, ત પાપમા ફસી ન તુમના મન કઠીન હુયી જાયીલ.

14 કાહાકા જો આપલે પુડલે ભરોસાલા સેલે પાવત સુરક્ષિત બનવી રાખજહન, ત આપલે ખ્રિસ્તના ભાગીદાર બની રહજહન.

15 જીસા કા પવિત્ર સાસતરમા લીખેલ આહા, “જો આજ તુમી દેવને અવાજલા આયકતાહાસ, ત જીસા તુમને વડીલસી ઈરુદને સમયમા કરલા તીસા તેની આજ્ઞા માનુલા સાટી તુમને મનલા કઠીન નોકો કરા.”

16 કને લોકાસી દેવલા બોલતા આયકલા, તરીપન તેલા રગવાડનાત? નકી જ તે અખા લોકા તે હતાત, જેહાલા મૂસાની મિસર દેશ માસુન બાહેર નીંગુલા સાટી આગેવાની કરેલ હતી.

17 કોની દેવલા ચાળીસ વરીસધર રગવાડા? નકી જ તે ઈસરાયેલના લોકા હતાત, જેહી રાનમા પાપ કરા અન મરી ગેત.

18 અન કદવ દેવની ભારપૂર્વક જાહેરાત કરી કા, “તે કદી બી માને ઈસવુને જાગામા પ્રવેશ નીહી કરનાર.” તો નકી જ તે લોકાસે બારામા બોલ હતા, જેહી આજ્ઞાલા નીહી પાળલા.

19 યેનેકન આપાલા યી માહીત પડી ગેહે કા તેહને અવીસવાસને કારને તે ઈસવુને જાગામા પ્રવેશ નીહી કરી સકનાત.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies