હિબ્રૂ 12 - ડાંગી નવા કરારધીરજહારી બોલવજહ 1 તે સાટી જદવ વીસવાસના સાક્ષીસી હોડી મોઠી સંખ્યા આપલે ચારી ચંબુત હાજર આહાત, ત આપલે દરેક પરકારની મુશ્કેલી દુર કરીની અન તે પાપલા સોડીની જી લક્ષ્ય સહજ રીતે આપલા ધેન હટવી દેહે. તેમા ધીર હારી તે ધાંવદુમા પુડ વદત જા, જેમા આપાલા ધાવંદુલા આહા. 2 અન વીસવાસની શુરુઆત કરનાર અન સંપૂર્ણ કરવાવાળા ઈસુ સવ આમી હેરત રહનાવ. તેની લાજના કાહી ઈચાર નીહી કરા અન ભવિષ્યમા આનંદ મેળવુલા સાટી કુરુસના દુઃખ સહન કરા અન દેવને રાજગાદીને જેવે સવ જાયીની બીસના. દેવ મારફતે ચેતવની 3 તે સાટી તે ઈસુને બારામા ઈચાર કરા, પાપીસા હોડા ખુબ ઈરુદ સહન કરના. જેથી કાહી તુમી લોકા નિરાશ હુયીની હિંમત નીહી હારી જા. 4 આતા પાવત તુમાલા પાપના સંઘર્ષ કરવામા તુમના રગત નીહી ઉબરુલા પડનેલ. 5 જી દેવની તુમાલા તેને પોસાસે જીસા સાંગેલ હતા તે તુમી ઉત્સાહિત કરનાર વચન સાહલા ભુલી ગેહેસ. “હે માના પોસાહો, પ્રભુ જદવ તુમાલા શિક્ષા કરીલ ત તે શિક્ષાલા નકામા નોકો ગનસે, અન તો ઠપકા દીલ તાહા તુમી નિરાશ નોકો હુયસાલ. 6 કાહાકા પ્રભુ જેવર માયા કરહ તેહાલા શિક્ષા બી કરહ, અન જેલા તો તેના પોસા બનવી લેહે, તેલા સુદારુલા સાટી ઝોડહ.” 7 તુમી દુઃખલા દેવ બાહાસના દંડ સમજીની સહન કરીલે, કાહાકા દેવ તુમાલા પોસા જાનીની તુમને હારી વર્તન કરહ. દરેક બાહાસ તેને પોસાલા સુદારુલા સાટી દંડ દેહે. 8 જો તુમાલા અખે લોકાસે જીસા દંડ નીહી મીળતા ત તુમી ખરે રીતે દેવના પોસા નીહી આહાસ. પન તુમી સીનાળકીના પોસા આહાસ! 9 પન જદવ આપલા શારીરિક બાહાસ બી આપાલા દંડ દીયા કર હતા અન આપલે તેના માન રાખનાવ. ત આપલે આજુ બી વદારે આપલે આત્મિક બાહાસને આધીન રહુલા પડ જેથી આપલે જીતા રહી સકુ. 10 આપલા શારીરિક બાહાસ ત તેની સમજ પરમાને થોડાક દિસને સાટી આપાલા શિક્ષા કર હતા. પન દેવ ત યી આપલી ભલાયને સાટી કરહ, જેથી આપલે તેને પવિત્રતાના ભાગીદાર હુયી સકુ. 11 જે સમય દંડ દેવામા યેહે, તે સમય દંડ બેસ નીહી લાગ, પન તેકન દુઃખ લાગહ. તરીપન ઈસા દંડલા સહન કરતા કરતા શિસ્તવાળા હુયી ગેહે, તાહા આપાલા શાંતિ મીળહ, કાહાકા આપલે ખરે રીતે જગુલા ચાલુ કરી દીજહન. આત્મિક જીવનને શક્તિના નવીનીકરન 12 તે સાટી આપલે લુલા હાત સાહલા ઉઠવા અન નિર્બળ ગુડગે સાહલા મજબુત કરા. 13 અન બેસ જીવન જગા. તાહા જે લંગડા અન કમજોર તુમને માગ યેતાહા, તે પડી નીહી જાનાર, પન મજબુત હુયી જાતીલ. 14 અખેસે હારી શાંતિમા રહા. પવિત્ર હુયુલા સાટી દરેક રીતે કોસીસ કરત રહા. કાહાકા તેને વગર કનાપન માનુસ પ્રભુલા નીહી હેરી સકનાર. 15 ચેતી ન રહા, કાહી ઈસા નીહી હુય કા કોની દેવને કૃપાકન બાકી રહી જાત, કા ત ઈસા કડુ મુળ ફુટુલા નીહી પડ, જો નુકશાન કર અન તેને મારફતે ખુબ લોકાસા જીવન બીગાડી ટાક. 16 ઈસા નીહી હુય કા કોની માનુસ, સીનાળી કરનાર કા ત, ઈબ્રાહિમના નાતુસ એસાવને જીસા દેવલા નીહી બીહનાર હુય. જેની એક સમયને જેવન સાટી વડીલ પોસાને અધિકારલા ઈકી દીના. 17 તુમાલા માહીત આહા, કા માગુન તેની તેને બાહાસ પાસુન આસીરવાદ મેળવુલા માગ ત તેલા યોગ્ય નીહી ઈસા સમજવામા આના. અન રડી રડીની આસીરવાદ માંગના તરીપન જી તેની કરેલ હતા તેનેકન તેના મન બદલુલા મોકા નીહી મીળના. 18 તુમી સીનાય ડોંગર, જી દેખાયજી સકહ અન જેલા ધરી સકાયજહ તીસે જાગાવર નીહી જાયી પુરલા. તુમી હતાસ તઠ નીહી પકી ઈસતો આહા અન નીહી કાળા આબુટ આહા, નીહી આંદારા જુગ આહા નીહી વાયદુન. 19 તઠ રનશિંગડાના અવાજને હારી બોલનારસા ઈસા અવાજ હતા, જી આયકીની યી વિનંતી કર હતાત કા તો ફીરી ન આમાલા કાહી નીહી સાંગ. 20 તેહી ઈસા યે સાટી સાંગા, કાહાકા તે યે આજ્ઞાલા માનુલા નકાર કરી દીનાત જી દેવની તેહાલા સાંગેલ હતા, “જો એખાદ જનાવર બી યે ડોંગરલા લાગીલ, ત દગડાકન મારી ટાકુલા પડ.” 21 અન તી દરશન ઈસા ભેવવાળા હતા, હોડે સુદી કા મૂસાની બી સાંગા, “મા પકા બીહાહા અન થથરાહા.” 22 પન તુમી ત તે સિયોન ડોંગર પાસી આનાહાસ, જઠ સરગના યરુસાલેમ સાહાર આહા જી જીતા દેવના સાહાર આહા. જઠ ગનાયજ નીહી ઈસા દેવદુત મીળીની આનંદ કરતાહા. 23 તુમી દેવના પુડલા જનમેલ પોસાસે મંડળીમા આનાહાસ, જેહના નાવ સરગમા લીખાયજેલ આહા. તુમી તે દેવપાસી આનાહાસ જો અખેસા નેય કરનાર આહા, અન તે નેયીપનાને આત્મા સાહપાસી જે સંપૂર્ણ કરેલ આહાત. 24 તુમી ઈસુ પાસી આનાહાસ, જો દેવ અન લોકાસે મદી નવા કરારના મધ્યસ્થ આહા. તુમી વહવેલ રગત પાસી આનાહાસ જો હાબેલને રગત કરતા વદારે ચાંગલા સંદેશ સાંગહ. 25 ચેતી ન રહા, અન જદવ દેવ ગોઠ કરહ ત આયકુલા નકાર નોકો કરા. કાહાકા જદવ ઈસરાયેલી લોકાસી ધરતીવર ચેતવની દેનાર અવાજલા આયકા નીહી આયકા કરી દીનલા, તે દેવને દંડ પાસુન નીહી બચી સકતી. ત આપલે સરગ માસુન ચેતવની દેનાર દેવની ગોઠલા આયકા નીહી આયકા કરી કીસાક કરી બચી સકુ? 26 તે સમય જદવ દેવની સીનાય ડોંગર વરહુન ગોઠી સાંગેત ત તેને શબદકન ધરતી હીલી ઉઠની. પન આતા તેની યી પ્રતિજ્ઞા કરેલ આહા, કા “એક વખત ફીરી ન મા ફક્ત ધરતીલા નીહી, પન આકાશલા બી હીલવી દીન.” 27 અન યી વાક્ય, “એક વખત ફીરી” યે ગોઠલા દાખવહ, કા બનવેલ વસ્તુ સાહલા હીલવી સકાયજીલ અન હટવી સકાયજીલ, જેથી જે વસ્તુ હીલવાયજત નીહી, તે કાયીમ રહતીલ. 28 આપાલા જી રાજ મીળેલ આહા, તી હીલવી નીહી સકાયજ. તે સાટી આમી દેવના આભાર માનજહન અન તેની ઈચ્છા પરમાને ભક્તિ અન ભરોસા હારી તેની આરાધના કરજહન. 29 કાહાકા આપલા દેવ ઈસતોને સારકા આહા જો ભસ્મ કરી સકહ. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation