Aanlyn Bybel

- Advertensies -

હિબ્રૂ 11 - ડાંગી નવા કરાર


વીસવાસના લડનારા

1 વીસવાસ તે ગોઠીસા પકા ભરોસા આહા, જેની આપલે આશા કરજહન અન તે વસ્તુસે હયાતીની ખાતરી આહા, જેલા આપલે નીહી હેરજન.

2 આપલે વડીલસા વીસવાસ યે રીતના હતા. તે કારને દેવ તેહનેથી પ્રસન્ન હતા.

3 વીસવાસકન જ આપલે યી જાનનાહાવ, કા અખે દુનેની રચના દેવને વચનકન હુયનીહી. તે સાટી આપલે જી કાહી હેરજહન તી અખી વસ્તુ જી દીસ નીહી તેને મારફતે બનનીહી.

4 વીસવાસ મારફતે જ આદમના પોસા હાબેલની તેના ભાવુસ કાઈનને કરતા ઉત્તમ અરપન દેવને સાટી ચડવના. અન તેજ બલિદાન મારફતે દેવની યી સાક્ષી દીદી કા હાબેલ એક નેયી માનુસ આહા. કાહાકા દેવ તેને બલિદાનકન ખુશ હતા અન હાબેલ મરના માગુન પન આતા આપાલા યી સીકવી રહનાહા કા વીસવાસ કીસાક રહુલા પડ.

5 વીસવાસ મારફતે હનોખ નાવના માનુસ સરગમા જીતા જ ઉચલી લીદા, જેથી તો મરનના અનુભવ નીહી કરી સક, અન તે કારને કોની તેલા સોદી નીહી સકીલ. અન સરગમા ઉચલી લેવાયના તેને પુડ દેવની હનોખને બારામા સાક્ષી દીયેલ હતી, કા તેની દેવલા પ્રસન્ન કરેલ આહા.

6 ફક્ત વીસવાસ મારફતે જ દેવલા પ્રસન્ન કરુલા સંભવ આહા. કાહાકા દેવપાસી યેનાર સાહલા વીસવાસ કરુલા પડ કા તો આહા, અન તે જે તેલા ખરે રીતે જાનુલા સાટી કોસીસ કરતાહા, તો તેહાલા તેના ફળ દેહે.

7 વીસવાસ મારફતે જ નૂહ નાવના માનુસની જી તેની કદી હેરેલ નીહી તે પુરને બારામા ચેતવની આયકીની દેવના માન રાખીની આજ્ઞા માનુને હારી તેને કુટુંબને બચાવને સાટી જહાજ બનવના. પરીનામે રીતે દુનેના લોકા વીસવાસ નીહી કરુને કારને દોસી ઠરનાત. અન દેવના નેયીપનાવર વીસવાસ કરુકન નૂહલા ગુના વગરના કરના.

8 વીસવાસ મારફતે જ ઈબ્રાહિમલા દેવની એક જાગાવર જાવલા સાટી બોલવા, ત તો આજ્ઞા માનીની તે જાગાવર નીંગી ગે જેલા દેવ વારીસને રુપમા તેલા દેવલા હતા. તો કઠ જાયી રહનાહા તી જાનેવગર તેને દેશલા સોડીની નીંગી ગે.

9 વીસવાસ મારફતે જ તે જાગાવર જો કરાર દેવની કરેલ હતા, તઠ ઈબ્રાહિમ પરદેશીસે જીસા તેના પોસા ઈસાહાક અન નાતુસ યાકુબને હારી જેહી દેવ સહુન બી તોજ કરાર મેળવલા, અન તે માંડવા સાહમા રહનાત.

10 કાહાકા ઈબ્રાહિમ તે સ્થિર પાયાવાળા સરગી નગરની વાટ હેર હતા, જેના રચનાર અન બનવનાર દેવ આહા.

11 યો વીસવાસ હતા જ કા સારા બી મીહનાવાળી રહુના સામર્થ્ય મેળવની. તેહી વીસવાસ કરા કા દેવ, જેની યે બારામા કરાર કરેલ હતા તો વીસવાસ યોગ્ય આહા.

12 અન તે કારને તે માનુસને મારફતે, જો મરેલ સારકા હતા, હોડા વંશ ઉત્પન હુયનાત, જે આકાશને ચાંદને અન દરેને મેરાના ભાટાને સારકા ગનાયજત નીહી હોડા હતાત.

13 યે અખા માનસા વીસવાસમા જ મરી ગેત, અન તેહી દેવની પ્રતિજ્ઞા કરેલ વસ્તુ નીહી મેળવી સકનાત. પન દુરહુન હેરીની તેહાલા આનંદ હુયના અન માની લીનાત કા આમી યે ધરતીવર પરદેશી અન પરવાસી આહાવ.

14 જો યે રીતને ગોઠી સાંગહ, તે યી સ્પષ્ટ કરી દેતાહા કા તે પદરના દેશ ગવસુલા લાગનાહાત.

15 જો તે તે દેશની ગોઠ ઇચારતાત જે તે માગ ટાકી આનલા, ત તેહાલા પરત જાવલા તક બી હતી.

16 પન તે ત એક ઉત્તમ પદરના દેશ મતલબ સરગને સોદમા લાગી હતાત. તે સાટી દેવલા તેહના દેવ સાંગુલા લાજ નીહી યે. કાહાકા તેની ત તેહને સાટી એક સાહારલા બનવેલ આહા.

17 વીસવાસકન જ ઈબ્રાહિમની દેવ મારફતે પારખુને સમયમા તેને પોસા ઈસાહાકલા બલિદાન ચડવના. તોજ ઈબ્રાહિમ જેલા દેવ કડુન કરાર મીળેલ હતા, તાહા તો તેના એકના એક પોસાના બલિદાન દેવલા તયાર હતા.

18 દેવની તેલા સાંગેલ હતા, “ઈસાહાક પાસુન જ તુના વંશ વાહડીલ જેની મા પ્રતિજ્ઞા કરનાહાવ.”

19 કાહાકા ઈબ્રાહિમની માની લીયેલ હતા, કા દેવ સામર્થ્યવાળા આહા, કા ઈસાહાકલા મરેલ માસુન જીતા કરીલ. અન યી ઈસા હતા જીસા ઈસાહાક તેલા મરેલ માસુન પરત મીળી ગે.

20 વીસવાસકન જ ઈસાહાકની તેના દોની પોસા યાકુબ અન એસાવલા પ્રતિજ્ઞા હુયેલ ગોઠીસે બારામા આસીરવાદ દીનેલ.

21 વીસવાસકન જ યાકુબની મરતે સમય યૂસફને દોની પોસા સાહમાસુન એક-એકલા આસીરવાદ દીના, અન તેને પદરની કાઠીને વરલે ભાગના સહારા લીની દેવની આરાધના કરના.

22 વીસવાસ કરુકન જ યૂસફ જદવ મરુલા હતા તેને પુડ, ત ભરોસા હારી સાંગનેલ કા ઈસરાયેલના લોકા મિસર દેશ સોડીની નીંગી જાતીલ. અન હોડે સુદી કા તેની તેહાલા આજ્ઞા દીયેલ હતી કા જદવ તે તઠુન નીંગતીલ ત તેને હાડકા સાહલા બી તેહને હારી લી જાતીલ.

23 જદવ મિસરના રાજાની ઈસરાયેલીસે પોસા સાહલા મારી ટાકુના હુકુમ દીદા, ત વીસવાસ મારફતે જ મૂસાના આયીસ-બાહાસની તેના જલમ હુયનેલ તેને માગુન તીન મહિના પાવત દપાડી રાખા. કાહાકા તેહી હેરા કા તો પોસા ખાસ આહા, અન તે રાજાને આજ્ઞાના ભંગ કરવાથી નીહી બીહનાત.

24 મિસર દેશને રાજાને પોસીની તેના પાલન પોસન કરા. અન જદવ મૂસા મોઠા હુયી ગે તાહા વીસવાસ મારફતે જ તેની મરજી હતી કા લોકા તેલા ફારુનને પોસીના પોસા નીહી સાંગુલા પડ.

25 પાપના થોડાક સમયને સુખની ખુશી લેવલા તેને કરતા તેલા દેવના લોકાસે હારી દુઃખ ભોગુલા ઉત્તમ સમજના.

26 તેની મિસર દેશની માલ મિલકત કરતા ખ્રિસ્તને સાટી ટીકા સહન કરુલા મુલ્યવાન સમજના. કાહાકા તેની નદર ભવિષ્યમા મીળનાર પ્રતિફળવર જ લાગેલ હતી.

27 વીસવાસને કારને તેની મિસર દેશલા સોડી દીદા. તો ફારુન રાજાને રગલા હેરી નીહી બીહીલ. પન તો મકમ બની રહના, માની લે તો દીસ નીહી ઈસે દેવલા હેરી રહનેલ.

28 વીસવાસ મારફતે જ મૂસાની પાસખાને સનને વિધિના પાલન કરા, અન ઈસરાયેલીસે દારને ચોકઠાવર મેંડાસે રગતલા સાટુલા આદેશ દીના. જેથી દુત ઈસરાયેલસે પુડલા જનમેલ સાહલા મારી નીહી ટાક.

29 વીસવાસ કરુને કારને જ ઈસરાયેલ લોકાસી લાલ દરેલા પાર કરનાત, માની લે જીસી તી સુકી જમીન હતી, અન જદવ મિસરીસી તીસા જ કરુલા કોસીસ કરનાત, ત તે પાનીમા બુડી ન મરી ગેત.

30 વીસવાસ કરુકન ઈસરાયેલ લોકાસી યરીખો સાહારને કોટને ચારી ચંબુત સાત દિસ પાવત ફીરનાત, ત તો કોટ તુટી પડના.

31 વીસવાસ કરુકન જ રાહાબ વેશ્યા, દેવની આજ્ઞા નીહી માનનારસે હારી નાશ નીહી હુયની; તે સાટી કા તીની તે ઈસરાયેલને જાસુસ સાહલા જે યરીખો સાહારની જાસુસી કરુલા આનલા તેહાલા શાંતિના ભાવકન પાહના રાખની.

32 આતા માલા દુસરા કાહી સાંગુની જરુર નીહી આહા. કાહાકા સમય નીહી આહા, કા ગીદીયોનના, કા બારાકના, કા સામસુનના, કા યીફતાના, કા દાવુદ રાજાના, કા શમુએલના અન દેવ કડુન સીકવનારસી ગોઠી સાંગુ.

33 તેહી વીસવાસ મારફતે જ રાજ્ય જીતનાત, નેયીપનાના કામ કરનાત, પ્રતિજ્ઞા કરેલ વસ્તુ મેળવનાત, સિંહસી તેહાલા નીહી ખાદા,

34 ઈસતો તેહાલા પેટવી નીહી સકની, તલવાર તેહાલા મારી નીહી સકની, જેહાલા નીરબળતામા બી શક્તિવાળા બનવા, લડાયમા તે શુરવીર નીંગનાત અન તેહને દુશ્મનસે સેનાલા દુર તંગાડી દીનાત.

35 વીસવાસકન જ થોડેક બાયકાસી તેહને મરેલ સાહલા ફીરી મરેલ માસુન જીતા મેળવનેત, કોડાક ત માર ખાતા ખાતા મરી ગેત, પન તે તેહના વીસવાસ નીહી સોડુલા માગ હતાત. જેથી મરી ન જીતા ઉઠતીલ માગુન એક બેસ જીવનના ભાગીદાર હુયી સકત.

36 થોડાક લોકા સાહલા મશ્કરી અન કોરડાના સામના કરુલા પડના, જદવ કા દુસરલે થોડેક લોકા સાહલા બેડે પોવાડીની ઝેલમા પુરી દીનલા.

37 થોડેક લોકા સાહલા દગડાકન દીદાત. તેહાલા ચીરી ન દોન ભાગ કરી દીનાત, તેહાલા તલવારકન મારી ટાકાત. તે ગરીબ હતાત, તેહાલા દુઃખ દીદા અન તેહને હારી વેટ વેવહાર કરવામા આના. તે મેંડા બકરાસા કાતડા પાંગરીની યેવતેવ ભટકત રહનાત.

38 તે રાનમા, ડોંગરા સાહવર, કાપરા સાહમા અન ગડ સાહમા ભટકત-દપત રહનાત. કાહાકા વેટ દુને યે વીસવાસીસે સાટી યોગ્ય નીહી હતા.

39 તે અખા તેહને વીસવાસને કારને દેવની તેહાલા વાના. તરીપન તેહાલા દીયેલ વચનના ફળ નીહી મીળીલ.

40 કાહાકા દેવની આપલે સાટી પુડલે કરતા વદારે ઉત્તમ યોજના બનવીહી, જેથી તે આમને હારીજ પરિપૂર્ણતામા જાયી પુરત.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies