Aanlyn Bybel

- Advertensies -

હિબ્રૂ 10 - ડાંગી નવા કરાર


જાનવરના બલિદાન પુરતા નીહી આહા

1 મૂસાલા દીયેલ નેમ સાસતર ભવિષ્યમા યેનાર બેસ વસ્તુસા અસલ રુપ નીહી આહા, અન તેનેમા વાસ્તવિકતા નીહી આહા. તે સાટી નેમ સાસતરને આધીન લોક દર વરીસ એક જ પરકારના બલિદાન ચડવતાહા, પન યે બલિદાન પાપસે સાટી દેવને નજીક જાનાર સાહલા કદી બી સંપૂર્ણ નીહી કરી સકત.

2 જો નેમ સાસતર તેહાલા શુદ કરી સકહ, ત બલિદાન સાહલા ચડવાય જ તેને પુડ પાસુન જ અટકી જાહા. ભક્તિ કરનાર ખરેખર તેને પાપ પાસુન શુદ હુયી જાતાત અન આજુ તે પાપી આહાત ઈસા અનુભવ નીહી કરી સકતાત.

3-4 પન બલિદાન કરેલ બયીલ અન બકરાસા રગત પાપ સાહલા દુર નીહી કરી સક. તરીપન દરેક વરીસ તેહાલા તેહને પાપ સાહલા આઠવ કરવહ.


ખ્રિસ્તના બલિદાન પુરતા આહા

5 યે કારને ખ્રિસ્ત યે દુનેમા યેતા સમય દેવલા સાંગહ, “તુની ઈચ્છા નીહી આહા કા માનુસ તુને સાટી બલિદાન ચડવ કા ત તુલા ભેટ દે. પન તુ માલા બલિદાન હુયુલા સાટી માનુસ બનવનાસ.

6 હોમ બલિદાન અન પાપને સાટી કરેલ બલિદાનકન તુ ખુશ નીહી હુયનાસ.

7 તાહા ખ્રિસ્તની દેવલા સાંગા, ‘હે દેવ, હેર, મા યી ગેહેવ,’ તુની ઈચ્છા પુરી કરુલા જી પવિત્ર સાસતરને ચોપડીમા માને બારામા લીખેલ આહા.”

8 વર તો સાંગહ, કા “તુની ઈચ્છા ઈસી નીહી આહા કા માનુસ તુને સાટી બલિદાન ચડવ કા ત તુલા ભેટ દે, અન હોમ બલિદાન અન પાપને સાટી કરેલ બલિદાનકન તુ ખુશ નીહી હુયસ.” (તરી બી યી બલિદાન ત નેમ સાસતર પરમાને ચડવતાહા.)

9-10 તેને માગુન તો યી બી સાંગહ, “હે દેવ, હેર, મા યી ગેહેવ જેથી તુની ઈચ્છા પુરી કરા,” અન દેવની ઈચ્છા પરમાને, ઈસુ ખ્રિસ્તની એક જ વખત તેને શરીરના બલિદાન કરીની આપાલા પવિત્ર કરી દીદા. યે રીતે, ખ્રિસ્ત પુડ સમાધાનને બલિદાન સાહલા દુર કરી દેહે જેથી તો દુસરા સમાધાન ચાલુ કરી સક.

11 દરેક યહૂદી યાજક વેદીને પુડ ઊબા રહીની રોજદિસ સેવા કરતાહા, અન એક જ પરકારના બલિદાન સાહલા જે પાપ સાહલા કદી દુર નીહી કરી સકત, તી ઘડઘડે ચડવતાહા.

12 પન ખ્રિસ્ત ત પાપને માફીને સાટી પદરલા એક જ વખત બલિદાન કરીની દેવને જેવે સવ જાયીની બીસી ગેહે.

13-14 અન તેની એક જ વખત બલિદાન દીદા તેને મારફતે તેહાલા જે પવિત્ર કરવામા યેહે, તી કાયીમને સાટી સિધ્ધ કરી દીદાહા. અન આતા ખ્રિસ્ત તઠ તેની વાટ હેરી રહનાહા કા કદવ તેના દુશ્મન તેને અધિકારને આધીન કરવામા યે.

15 પવિત્ર આત્મા બી આપાલા તેની સાક્ષી દેહે કા યી સત્ય આહા, કાહાકા તેની પુડ સાંગેલ હતા,

16 પ્રભુ સાંગહ, “જો કરાર મા તે દિસસે માગુન તેહને હારી બાંદીન તી યી આહા કા મા માને નેમ સાસતરલા તેહને મન સાહમા ટાકીન, અન તેહને મનમા રાખીન.”

17 માગુન પ્રભુ યી સાંગહ, “મા તેહને પાપ સાહલા અન વેટ કામા સાહલા ફીરીની આઠવ નીહી કરનાર.”

18 અન જદવ દેવની આપલે પાપ સાહલા માફ કરી દીયેલ આહા, ત માગુન પાપસે સાટી દુસરા બલિદાન કરુની જરુર નીહી રહ.


સાહસને હારી દેવસવ જાવલા

19 તે સાટી હે ભાવુસહો, આપલે ઈસુ ખ્રિસ્તને રગતને કારને આમાલા યી સાહસ આહા કા આમી સરગમા મોઠે પવિત્ર મંદિરમા પ્રવેશ કરી સકજહન.

20 બલિદાનને સારકા મરીની, ખ્રિસ્તની સરગને માંડવને તે પડદા માસુન પ્રવેશ કરીની આપલે સાટી નવે મારોગલા ખોલી દીના જેકન આપલે જીવન મેળવજહન.

21 કાહાકા આપલા ઈસા મહાન દેવના અખેસે કરતા મોઠા યાજક આહા, જો દેવને અખે લોકા સાહવર રાજ કરહ.

22 ખ્રિસ્તના રગતને સાટુને મારફતે આપલે મનના દોસ દુર હુયી ગે અન આપલે શરીરલા શુદ પાનીકન ધવી ટાકુને મારફતે આપાલા તયાર કરુમા આનાહા. તે સાટી આતા યે, ચાલા આપલે ખરે મન અન દઢ વીસવાસ હારી દેવને નજીક જાવ.

23 અન આપલે આશાલા દઢતાહારી ધરી રહુ, કાહાકા આપલે દેવવર તેને પ્રતિજ્ઞા સાહલા પુરા કરુલા સાટી ભરોસા રાખી સકજહન.

24 યે આપલે એક દુસરેલા માયા દાખવુલા સાટી અન ભલાય કરુલા સાટી એક દુસરેલા પ્રોત્સાહન કરા.

25 આપલે દેવની આરાધના કરુલા સાટી એક દુસરેની સંગત કરુલા નીહી સોડુલા પડ, જીસા કા થોડાક લોકા કરતાહા. પન આપલે એક દુસરેલા પ્રોત્સાહિત કરત રહુલા પડ અન સાવધાન કરત રહા. ખાસ કરીની યો સમય જદવ પ્રભુના પરત યેવના સમય આગડ આહા.

26 કાહાકા ખરી ગોઠ જાની લીનાવ માગુન જો આપલે જાની જોયીની પાપ કરજહન, ત પાપલા દુર કરુલા સાટી માગુન દુસરા કાહી બલિદાન નીહી.

27 પન તેને સીવાય જી વસ્તુ બાકી આહા તી યી આહા, કા ભેવને હારી દેવને નેયની વાટ હેરુલા, અન પકી ઈસતો જી દેવને ઈરુદવાળા સાહલા નાશ કરી દીલ.

28 જો માનુસ મૂસાને નેમ સાસતરલા તોડહ, જો તેલા દોન કા ત તીન સાક્ષીને આદારવર કાહીપન દયા વગર મરનદંડ દેજહ.

29 ત ઈચાર કરા કા તો કોડાક વદારે ભારી દંડને યોગ્ય ઠરીલ, જેની દેવને પોસાલા માન નીહી દીદા પન તેના નાકાર કરીની પદરને પાય ખાલી ચુરી ટાકનાહા. તો ખ્રિસ્તને રગતલા બાટેલ સમજના જેને મારફતે દેવની તેલા પવિત્ર બનવુલા સાટી નવા કરારની સુરુવાત કરેલ હતી. અન તેની પવિત્ર આત્માના અપમાન કરા જેને મારફતે તેની કૃપા મેળવી.

30 ઈસા કરનાર સાહલા મોઠા દંડ મીળીલ, કાહાકા દેવ જ જેની ઈસા સાંગેલ આહા, કા “બદલા લેવલા માના કામ આહા. મા જ બદલા લીન.” અન માગુન તો ઈસા સાંગહ, કા “પ્રભુ તેને લોકાસા નેય કરીલ.”

31 જીવતા દેવને હાતકન દંડ મેળવુલા યી ખુબ જ ભયંકર ગોઠ આહા.

32 તે સુરુવાતને દિસસે બારામા વિચારા, જદવ તુમી પુડલી વખત ખ્રિસ્તવર વીસવાસ કરેલ હતા. આઠવ કરા કા તુમી કીસાક કરી ભયંકર કષ્ટ સહન કરનાસ તેને માગુન બી વીસવાસમા ટીકી રહલા.

33 તુમને માસુન થોડાક લોકા સાહલા અખેસે હેરતા-હેરતા અપમાન અન અત્યાચાર સહન કરુલા પડના. અન કદવક-કદવક જેહાલા સતાવેલ હતાત, તેહને હારી તુમી ભાગીદાર હુયી જા હતાસ.

34 તુમી કેદીસે દુઃખમા ભાગીદાર બનનાસ અન જદવ તુમની માલ મિલકત જપ્ત કરી લીનાત, ત તુમી તી ખુશીથી સ્વીકાર કરનાસ. કાહાકા તુમાલા માહીત આહા કા તુમને પાસી આતા બી તે અખે વસ્તુ આહાત, જેના વાયદા દેવની કરેલ હતા, જો કે વદારે બેસ આહા અન જી કાયીમ બની રહહ.

35 તે સાટી તુમને વીસવાસલા નોકો સોડા જેથી તુમાલા દેવ સહુન એક મોઠા પ્રતિફળ મીળીલ.

36 તુમાલા વીસવાસમા ધીર ધરી રાખુલા જરુરી આહા. તાહા તુમી દેવની ઈચ્છા પુરી કરી સકસે અન તી અખા મેળવી સકસે જેની પ્રતિજ્ઞા દેવની તુમને હારી કરેલ હતી.

37 કાહાકા પવિત્ર સાસતર સાંગહ, કા “આતા ખુબ વાય સમય રહી ગેહે, જદવ યેનાર યીલ અન વાર નીહી લાવનાર.

38 અન માના નેયી માનુસ ભરોસાકન જીતા રહીલ, અન જો તો માલા સોડી દીલ, ત માના મન તેનેકન ખુશ નીહી રહનાર.”

39 જે દેવલા સોડી દેતાહા અન નાશ હુયી જાતાહા તેમાસલા આપલે નીહી આહાવ. પન આમી તે માસલા આહાવ જે દેવવર ભરોસા કરીની જીવલા બચવજહન.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies