Aanlyn Bybel

- Advertensies -

इफिसियो 4 - ડાંગી નવા કરાર


ખ્રિસ્તને શરીરમા એકતા

1 યે સાટી મા, જો પ્રભુની સેવા કરાહા તેને કારને ઝેલમા આહાવ, તુમાલા વિનંતી કરાહા કા દેવની તુમાલા તેના પોસા બનવુલા સાટી બોલવેલ આહા તેને પરમાને જીવન જગા.

2 મજે અખા દીન અન નમ્રતાહારી, અન ધીર રાખીની માયાથી એક દુસરેની ભુલલા સ્વીકાર કરીલે,

3 અન એક દુસરેહારી કાયીમ શાંતિમા રહુલા કોસીસ કરા, કાહાકા તુમાલા દેવની આત્માકન એક કરેલ આહા.

4 આપલે અખા વીસવાસી એક જ શરીર આહાવ, આપાલા એક જ આત્મા મીળેલ આહા અન એક જ આશા આહા, જેને સાટી તુમાલા બોલવેલ આહા.

5 આપલે અખે વીસવાસીસા એક જ પ્રભુ આહા મજે ઈસુ ખ્રિસ્ત, એક જ વીસવાસ અન એક જ બાપ્તિસ્મા દીયેલ આહા,

6 અન એક જ દેવ આહા, જો અખેસા બાહાસ આહા, જો અખે લોકા સાહવર રાજ કરહ, તો આપલે અખેસે મારફતે કામ કરહ અન તો આપલે અખેસે મદી રહહ.


આત્મિક વરદાન

7 પન ખ્રિસ્તની આપલે માસુન દરેક સાહલા તેના કામ કરુલા સાટી વાયલી વાયલી ખાસ આવડત દીયેલ આહા.

8 યે સાટી ખ્રિસ્તને બારામા પવિત્ર સાસતર સાંગહ, “તો ઊંચાયવર ચડના, અન તેને હારી જે બાંદેલ હતાત તેહાલા બાંદી ન લી ગે, અન તેની માનુસલા વરદાન દીદા.”

9 જદવ પવિત્ર સાસતર સાંગહ, “તો સરગમા ચડના” ત તેના કાય અરથ આહા? તેના અરથ યો આહા કા તો પુડ બુટે ધરતીવર અખેસે કરતા ખાલે જાગાવર ઉતરના.

10 તે સાટી ખ્રિસ્ત જો બુટે ઉતરના તો તોજ માનુસ આહા જો આકાશ કરતા બી ઉંચે ચડી ગે જેથી તેને હાજરીકન અખે દુનેલા ભરી દે.

11 તો ખ્રિસ્ત હતા, જેની યી વરદાન મંડળીને લોકા સાહલા દીના. તેની થોડેક સાહલા ખાસ ચેલા હુયુલા, થોડેક સાહલા દેવ સહુન સીકવનાર હુયુલા, થોડેક સાહલા બેસ ગોઠના પરચાર કરુલા, અન થોડાક સાહલા સેવક હુયુલા અન થોડેક સાહલા સીકવનાર હુયુના વરદાન દીના.

12 તેની ઈસા યે સાટી કરા કા દેવના લોક ખ્રિસ્તના સેવાના કામ કરુલા સાટી તયાર હુયત, જેથી ખ્રિસ્તના શરીર મજે જી મંડળી આહા તી મજબુત હુયત જા.

13 અન યી તાવ પાવત હુયતા રહીલ જાવ પાવત આપલે અખા આપલે વીસવાસમા અન દેવના પોસાને બારામા પદરને સમજમા એક નીહી હુયી જાયજન. અન જાવ પાવત એક સંપૂર્ણ માનુસ નીહી બની જાયજન જીસા ખ્રિસ્ત આહા અન આપલે અખે રીતે તેને જીસા હુયી જાવ.

14 તે સાટી આતા પુડ આપલે પોસાસે ગત વેવહાર નીહી કરુલા પડ, કાહાકા આતા આપલે તે હોડેસે જીસા નીહી આહાવ જેહાલા લબકની માગ-પુડ ધકાલતેહે અન વારા યેવતેવ ફીરવહ. મજે ચાલાક અન ઠગ લોકા તેહને ખોટે સીકસનકન આપાલા ધોકા નીહી દી સકત.

15 પન આપલે માયાકન ખરા બોલીની અન આપલા ખ્રિસ્તને જીસા બનુલા સાટી દરેક રીતે પરિપક્વ હુયી જાવલા પડ જો મંડળીના શિર આહા.

16 જે રીતે એક માનુસના શરીર તેને અખે સાંદા સાહકન એકહારી જોડાયજી રહતાહા, અન જદવ શરીરના દરેક ભાગ ચાંગલે રીતે કામ કરતાહા ત શરીર વાહડહ અન મજબુત હુયહ; તે જ પરમાને જદવ આપલે માસુન દરેક તે કામલા કરતાહા જી ખ્રિસ્તની આપાલા દીયેલ આહા ત આપલે મજબુત બનુ અન પરિપક્વ હુયી જાવ અન એક દુસરેહારી આજુ વદારે માયા કરી વિકાસ કરતા જાવ.


નવા માનુસ

17 તે સાટી જો પ્રભુની માલા અધિકાર દીદાહા તેને મારફતે મા તુમાલા સાંગાહા કા, અવીસવાસીસે જીસા તે તેહને મનને વ્યર્થ ઈચાર સાહવર ચાલતાહા, તુમી આતા પાસુન ફીરી ઈસા જીવન નોકો જગા.

18 કાહાકા તે સમજી સકત ઈસા નીહી આહાત, અન તે દેવલા નીહી જાનત અન આયકુલા નાકાર કરનારસે કારન આતા તે દેવને જીવનના ભાગીદાર નીહી રહલા.

19 અન તે તેહના વેટ કામાસે કારને લાજ વગરના હુયી ગેહેત. તેહી પદરલા વેટને હાતમા દી દીનાહાત કા અખે પરકારના વેટ કામ અટકે વગર કરી સકત.

20 પન તુમી ખ્રિસ્તને સીકસન પાસુન ઈસા સીકલા.

21 પન તુમી જી ખ્રિસ્ત ઈસુને બારામા આયકેલ આહા અન તેને બારામા સીકવનારસી તુમાલા જી સીકવેલ આહા તી ખરેખર તેના ખરા વચન આહા.

22 યે સાટી તુમાલા તુમના જુના ચાલ-ચલગત અન જુના સ્વભાવલા સોડી દેવલા પડ, જે પરમાને તુમી ચાલ વેવહાર કર હતાસ. તુમને વેટ ઈચ્છાસી તુમાલા ધોકા દીદા અન તુમને જીવનલા વેટ કરી દીદા.

23 અન પવિત્ર આત્માલા તક દે કા તો તુમને મનના ઈચાર સાહલા અન વેવહારલા પુરે રીતે નવા કરી દે,

24 અન નવે સ્વભાવલા પોવીલે જી પદર દેવને જીસા હુયુલા સાટી બનવેલ આહા મજે ખરે રીતે ધારમીકતા અન પવિત્રતા હુયુલા સાટી બનવેલ આહા.


આત્માલા દુઃખી નોકો કરા

25 યે કારને ખોટા બોલુલા સોડીની, દરેક હારીને વીસવાસી સાહલા ખરા બોલા કાહાકા આપલે અખા એક જ શરીરના ભાગ આહાવ.

26 જો તુમી રગવાયતાહાસ બી, તરી પન ધેન રાખા કા પાપ નોકો કરા, અખા દિસ રગમા નોકો રહા પન દિસ બુડ તાવધર તુમની રગ નીહી રહુલા પડ.

27 ઈસા કરી ન તુમી સૈતાનલા તુમની પરીક્ષા કરુની તક નોકો દે.

28 જો ચોરી કરે કર હતા, તો આતા પાસુન ચોરી નીહી કર, પન મેહનત કર કા તો તેને હાતકન કરેલ ભલાયના કામાસે મારફતે દુસરે લોકા સાહલા કાહી પન જરુર હવી ત તેહાલા સહાય કરુલા સાટી તેને પાસી કાહી રહ.

29 કાહી પન વેટ બોલી તુમને ટોંડ માસુન નીહી નીંગુલા પડ, પન જી કાહી બી તુમી સાંગતાહાસ તી ચાંગલા અન મદત કરનાર રહુલા પડ, જેથી તુમના આયકનાર લોકાસા ભલા હુય.

30 તુમના જીવન જગુની રીતકન દેવને પવિત્ર આત્માલા દુઃખી નોકો કરા, દેવની યી દાખવુલા સાટી પવિત્ર આત્માકન તુમાવર સીકા મારેલ આહા કા તો એક દિસ તુમાલા પુરે રીતે સુટકારા કરીલ.

31 અખે રીતના કડુપના, રગ, ખાકની, ભાનગડ, નિંદા અન અખે દુશ્મનીલા તુમને જીવન પાસુન દુર કરી દે.

32 પન એક દુસરેને સાટી કૃપા અન દયાળુ બની રહા અન જે રીતે દેવની ખ્રિસ્તમા તુમના ગુના માફ કરનાહા તીસા જ તુમી પન એક દુસરેને ગુનાલા માફ કરા.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies