इफिसियो 1 - ડાંગી નવા કરારસલામ 1 યી કાગદ મા પાવુલ સહુન આહા, જો દેવની મરજી પરમાને ખ્રિસ્ત ઈસુના ખાસ ચેલા હુયુને સાટી પસંદ કરેલ આહાવ. એફેસસ સાહારને પવિત્ર લોકા સાહલા જે ખ્રિસ્ત ઈસુમા ખરા વીસવાસી આહાત તેહાલા મા યો કાગદ લીખી રહનાહાવ. 2 મા પ્રાર્થના કરાહા કા આપલા દેવ બાહાસ અન પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમાલા કૃપા અન શાંતિ દે. ખ્રિસ્તમા સુટકારા 3 ધન્ય આહા દેવ, જો આપલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાહાસ આહા, તેની આપાલા ખ્રિસ્ત મારફતે સરગના દરેક પરકારના આત્મિક આસીરવાદ દીનાહા. 4 તેની આપાલા દુને બનુને શુરુઆત પાસુન જ ખ્રિસ્તમા આપાલા પસંદ કરી લીદા, જેથી આપલે તેને પુડ પવિત્ર અન દોસ વગરના હુયજન. 5 અન દેવની તેને માયાના કારને પુડ પાસુન જ નીરનય કરી લીયેલ હતા કા ઈસુ ખ્રિસ્ત મારફતે આપલે તેને માંડીવર લીયેલ પોસા ઠરજન. યી દેવની મરજીને ચાંગલે ઉદેશકન હુયના. 6 જેથી આપલે તેને મહિમાવાળા કૃપાની સ્તુતિ કરજન, જી દેવની મફતમા આપાલા તેના માયાના પોસાને મારફતે દીયેલ આહા. 7 કાહાકા આપાલા ખ્રિસ્ત રગતકન સોડવી લીના મતલબ પાપની માફી મીળનીહી. યી દેવની મોઠે કૃપાના પરીનામ આહા. 8 જી તેની આપાલા તેને અખા ગેન અન સમજહારી ખુબ દીનાહા. 9 દેવની તેની મરજીના ભેદ આપાવર તેને ચાંગલા ઉદેશ પરમાને પરગટ કરના, જી તેની ખ્રિસ્તમા પુડ પાસુન જ નકી કરેલ હતા. 10 કા જદવ યે યોજનાના પુરા હુયુના સમય યીલ તાહા દેવ સરગ અન ધરતીની અખે વસ્તુ સાહલા ખ્રિસ્તને આધીનમા એક કરીલ, જેથી ખ્રિસ્ત યે અખે ગોઠી સાહવર માલીક બન. 11 દેવની આપાલા યહૂદી સાહલા બી ખ્રિસ્તને હારી આપલે સબંદને કારને તેના લોકા હુયુલા સાટી પસંદ કરી લીના, કાહાકા યી પુડ પાસુન જ તેની યોજના હતી. દેવની યોજના અન નીરનય પરમાને અખા જ હુયનાહા. 12 તેની ઈસા યે સાટી કરા જેથી આપલે યહૂદી, જો ખ્રિસ્તમા આશા રાખનાર પુડલા લોક હતાવ, દેવની મહાનતાને સાટી તેની મહિમા કરા. 13 અન જદવ તુમી સત્યને વચનલા જો તારનની બેસ ગોઠ આહા, આયકીની વીસવાસ કરનાસ. અન ખ્રિસ્તને હારી તુમી એકતામા આહાસ તેને કારને, દેવની તુમનેવર સીકા મારી દીદાહા, અન તો સીકા પવિત્ર આત્મા આહા જી તેની દેવલા સાટી વચન દીયેલ હતા. 14 આત્મા બેનાને જીસા આહા કા આપલે તે વારસાલા મેળવુ જી દેવની તેને લોકા સાહલા કરેલ આહા, અન યી યે ગોઠના નકી આહા કા દેવ તેને લોકા સાહલા પુરે રીતે સુટકારા દીલ, જેકન દેવની મહિમા અન સ્તુતિ હુય. આત્મિક ગેન સાટી પ્રાર્થના 15 યે ગોઠીસે લીદે, જદવ પાસુન મા પ્રભુ ઈસુ ખ્રિસ્તવર તુમાલા વીસવાસ અન માયાને બારામા જી તુમી દેવને લોકાસે હારી રાખતાહાસ, તી આયકનાહાવ. 16 તાહા પાસુન મા તુમને સાટી દેવના આભાર માનુલા નીહી સોડનાવ અન કાયીમ તુમાલા માને પ્રાર્થનામા આઠવ કરત રહાહા. 17 મા યી પ્રાર્થના કરાહા કા આપલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ જો મહિમાવાળા બાહાસ આહા, તુમાલા તો આત્મા દે જો તુમાલા અકલવાળા બનવીલ અન દેવલા તુમાવર પરગટ કરીલ જેથી તુમી તેલા પુરે રીતે જાની સકા. 18 મા યી બી પ્રાર્થના કરાહા કા સત્યલા સમજુલા સાટી દેવ તુમને મનને ડોળા સાહલા ઉગડ, કા તુમાલા માહીત પડ કા તુમાલા બોલવાહા તેની આશા કાય આહા. જેથી તુમી તે મહિમાવાળા આસીરવાદ સાહલા સમજી સકસેલ જી દેવને અખે લોકાસે હારી તુમના હુયીલ. 19 માની ઈચ્છા આહા કા તુમી યી જાના કા જે દેવવર વીસવાસ કરતાહા, તેહને સાટી દેવના સામર્થ્ય કોડાક મહાન આહા. યી તી જ સામર્થ્ય આહા જી આપલે મદી બી કામ કરહ, 20 અન જેને મારફતે દેવની ખ્રિસ્તલા મરેલ માસુન જીતા કરીની સરગને જાગામા તેને જેવે સહુન બીસવાહા. 21 તે જાગાવર દેવની ખ્રિસ્તલા અખે પરકારની સતા, અધિકાર, સામર્થ્ય, માલીકસે કરતા તો મોઠા અન દરેક અધિકારને નાવને વર આહા, ફક્ત યે યુગમા જ નીહી પન યેનાર યુગમા બી લેવાયજીલ 22 દેવની અખા જ ખ્રિસ્તને અધિકારમા કરી દીના જેથી મંડળીસી ભલાય સાટી તેલા અખે ગોઠી સાહવર સતા દી દીદી. 23 મંડળી ખ્રિસ્તના શરીર આહા, અન ખ્રિસ્ત મારફતે પરિપૂર્ણ અન પુરા બનવેલ આહા, જી દરેક જાગ અખે વસ્તુ સાહલા તેને રીતે ભરહ. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation