कुलुस्सियो 4 - ડાંગી નવા કરારખ્રિસ્તની કૃપા 1 હે માલીકહો, પદર પદરને ચાકરસે હારી નેય અન ખરા વેવહાર કરા, ઈસા સમજી ન કા સરગમા બી તુમના એક માલીક આહા. 2 યે સાટી કાયીમ પ્રાર્થના કરત રહા, અન જદવ તુમી પ્રાર્થના કરતાહાસ ત તેમા જાગતા રહા. અન કાયીમ દેવના આભાર માનતા રહા. 3 અન તેને હારી આમને સાટી બી પ્રાર્થના કરતા રહા, કા દેવ આમને સાટી વચનના પરચાર કરુલા ઈસા મારોગ બનવ જેથી આમી ખ્રિસ્તની તે ગુપીત ગોઠલા પરગટ કરી સકજન, જેને કારને આતા મા ઝેલમા આહાવ. 4 અન પ્રાર્થના કરા કા મા ખ્રિસ્તને ભેદલા ખરે અન ખુલે રીતે પરચાર કરી સકા. 5 અવીસવાસીને હારી ગોઠ કરુલા સાટી મીળનાર દરેક તકલા ચાંગલે રીતે ઉપેગ કરા, અન તેહને હારી અકલકન વેવહાર કરા. 6 તુમી તેહને હારી કાયીમ નમ્ર હુયી ગોઠ કરા, અન ઈસે ગોઠી કરા જી મનલા ગમ જેથી તુમાલા દરેક માનુસલા યોગ્ય જવાબ દેતા યે. સેલી સલામ 7 માયાના વીસવાસ કરનાર ભાવુસ અન વીસવાસ ઠેવાય જ ઈસા સેવક, તુખિકસ જો પ્રભુમા માને હારી કામ કરુલા આહા, તો માને અખે ગોઠી તુમાલા સાંગીલ. 8 તેલા મા યે સાટી તુમા પાસી દવાડનાહાવ, કા તુમાલા માહીત પડ કા આમની દશા કીસીક આહા, અન તો તુમાલા વીસવાસમા મજબુત કરીલ. 9 તેને હારી મા ઓનેસીમસલા બી દવાડનાહાવ, તો વીસવાસ ઠેવાય જ ઈસા અન વીસવાસ કરનાર ભાવુસ આહા, અન તો તુમને સાહારના જ આહા, તે તુમાલા અઠલી અખી ગોઠ લાવી દાખવતીલ. 10 અરીસતરકેસ, જો માને હારી કયદી આહા, અન માર્ક જો બારનાબાસના સગાવાળા લાગહ, માલા માહીત આહા કા તુમાલા પુડજ માર્કને બારામા સાંગી દીયેલ આહા, જર તો તુમને પાસી યે, ત તેને હારી ચાંગલા વેવહાર કરજા. 11 અન ઈસુ જેલા લોકા યુસ્તસ કરી સાંગતાહા, તો તુમાલા સલામ સાંગહ. સુન્નત કરેલ વીસવાસી માસલા ફક્ત યે તીન ગોહો જ દેવના રાજયમા માને હારી કામ કરતાહા અન તેહને સહુન માલા દિલાસા મીળનાહા. 12 એપાફ્રાસ જો તુમને સાહાર માસલા આહા, અન ખ્રિસ્ત ઈસુના સેવક આહા, તો તુમાલા સલામ સાંગહ અન તો કાયીમ આગ્રહથી તુમને સાટી મનથી પ્રાર્થના કરહ, જેથી તુમી પુરે રીતે પુરા વીસવાસ હારી દેવને મરજીવર ઊબા રહા. 13 મા તેના સાક્ષી આહાવ, કા તો તુમને સાટી અન લાવદીકીયા અન હીરાપોલીસ સાહારને લોકાસે સાટી મોઠે મનકન પ્રાર્થના કરહ. 14 માયાના વયીદ લુક અન દેમાસ તુમાલા સલામ સાંગતાહા. 15 લાવદીકીયા સાહારને વીસવાસી ભાવુસ અન બીહનીસ સાહલા, અન નુમ્ફા અન તેને ઘરની મંડળીલા સલામ સાંગજા. 16 અન જદવ યો કાગદ તુમને અઠ વાંચી લીજીલ, ત ઈસા કરજા કા લાવદીકીયા સાહારની મંડળી સાહમા બી યો કાગદ વાંચવજાસ, અન તી કાગદ જો લાવદીકીયા સાહારની મંડળી માસુન યીલ, ત તે કાગદલા તુમી બી વાંચજા. 17 અન આરકીપસલા સાંગજા કા જી સેવા પ્રભુમા તુલા દીદીહી, તેલા સાવધાની હારી પુરી કરજાસ. 18 મા પાવુલ, માને હાતકન જ યે કાગદમા સલામ લીખાહા, આઠવ રાખા કા મા ઝેલમા આહાવ, અન માને સાટી પ્રાર્થના કરા. દેવની કૃપા તુમને હારી કાયીમ રહ, આમેન. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation