कुलुस्सियो 1 - ડાંગી નવા કરારસલામ 1 મા પાવુલ, યી કાગદ લીખાહા. દેવની મરજીકન મા ખ્રિસ્ત ઈસુના ખાસ ચેલા હુયુલા પસંદ કરેલ આહાવ, અન હારીના વીસવાસી તિમોથી સહુન, 2 ખ્રિસ્તમા તે પવિત્ર અન વીસવાસ રાખાયજ ઈસા વીસવાસી ભાવુસસા નાવા જે કલોસી સાહારમા રહતાહા. આપલા દેવ બાહાસ સહુન તુમાલા કૃપા અન શાંતિ મીળત રહ. ધન્યવાદ 3 જદવ આમી તુમને સાટી કાયીમ પ્રાર્થના કરજહન, તદવ આમી આપલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાહાસ મજે દેવના ધન્યવાદ કરજહન. 4 કાહાકા આમી આયકાહા, કા ખ્રિસ્ત ઈસુવર તુમના વીસવાસ આહા, અન અખે પવિત્ર લોકા સાહવર તુમની માયા રાખતાહાસ. 5 તુમના વીસવાસ અન માયા તુમને યે આશાવર આદાર રાખહ જી સરગમા તુમને સાટી રાખી ઠેવેહેત, જેને બારામા તુમી પુડ પાસુન જ આયકેલ આહાસ જદવ જદવ લોકાસે મારફતે તુમી બેસ ગોઠલા આયકલા જી દેવના ખરા વચન આહા. 6 જીસી યી બેસ ગોઠ દુનેમા ફયલી રહનીહી અન ખુબ લોકા વીસવાસુ બની રહનાહાત. તીસા જ તુમને મદીમા હુયીની યી રહનાહા, જે દિસ પાસુન તુમી તેલા આયકનાસ અન દેવની કૃપાની ખરી ગોઠ પુરી રીતે સમજી ગેત. 7 તેના સીકસન તુમી, આમને માયાના હારી કામ કરનાર એપાફ્રાસ પાસુન સીકનાહાસ, જો આમને સાટી ખ્રિસ્તના વીસવાસ યોગ્ય સેવક આહા. 8 તેની આમાલા દુસરે લોકાસે સાટી તુમને માયાને બારામા દાખવેલ આહા જી પવિત્ર આત્માની તુમાલા દીયેલ આહા. આત્મિક ઉનતીને સાટી પ્રાર્થના 9 યે સાટી જે દિસ પાસુન યી આયકેલ આહા, આમી કાયીમ તુમને સાટી પ્રાર્થના કરીહી અન દેવલા વિનંતી કરજહન જેથી દેવના આત્મા તુમાલા ગેન અન સમજ દે જેનેથી તુમી દેવની મરજી પુરી રીતે સમજી સકા. 10 જેથી તુમી યે રીતે જગા, જીસા પ્રભુના લોકાસી જગુલા પડ, અન દરેક રીતે પ્રભુલા ખુશ કરસાલ, તુમી કાયીમ દરેક પરકારના ચાંગલા કામ કરસાલ અન દેવને બારામા વદારે ન વદારે જાનત જાસે. 11 મા પ્રાર્થના કરાહા કા દેવ તેની મહિમાની શક્તિના ઉપેગ કરીની તુમાલા બરાબર મજબુત બનવ જેથી તુમી ધીર રાખી ન, અન આનંદથી પદરને દુઃખ સાહલા સહન કરી સકા. 12 અન દેવ બાહાસના ધન્યવાદ કરત રહા, જેની તુમાલા યેને લાયક બનવાહા કા તુમી સરગ રાજમા રહનાર પવિત્ર લોકાસે હારી વારસાના ભાગીદાર બના. 13 કાહાકા તેની આપાલા સૈતાનની શક્તિ પાસુન સોડવી ન તેને માયાના પોસાને રાજમા આપાલા લી આનાહા. 14 જેહને બલિદાનને મારફતે દેવની આપાલા સોડવાહા મજે આપલે પાપની માફી દીદીહી. ખ્રિસ્તની મહાનતા અન તેના કામ 15 કોની બી દેવલા નીહી હેરી સક, પન જદવ તેના પોસા ઈસુ ખ્રિસ્ત એક માનુસ બનના, ત તેની દેવલા લોકાસે સાટી પરગટ કરી દીના. અન દેવની જી કાહી બી બનવેલ આહા તેને પુડ પાસુન ખ્રિસ્ત આહા. 16 કાહાકા યો ખ્રિસ્ત આહા જેની અખા બનવુલા સાટી દેવને હારી કામ કરના, સરગ અન ધરતી નીહી રહ કા ત, દીસ કા ત નીહી દીસ, કાય રાજગાદી, કાય સતા, કાય પ્રધાન, કાય અમલદાર, અખી વસ્તુ તેને મારફતે અન તેની સેવા કરુલા સાટી બનવેલ આહા. 17 અન કાહી બી બનવા તેને પુડ, ખ્રિસ્ત પુડ પાસુન જ આહા, અન અખી વસ્તુ તેનેમા ચાંગલી રીતે ગોઠવેલ આહા. 18 યો તોજ આહા જો મંડળીલા ચાલવહ, જી તેના શરીર આહા, તોજ પુડલા આહા અન મરેલ માસુન ફીરી જીતા ઉઠનારા લોકાસાહમા પુડલા જ આહા, જેથી તોજ અખે ગોઠીસાહમા મોઠા આહા. 19 કાહાકા દેવ બાહાસલા યી ગોઠ ગમની કા દેવના અખા સ્વભાવ ખ્રિસ્તમા રહ. 20 દેવની તેને પોસાલા દવાડુલા નકી કરા, જેની તેના રગત વહવા અન કુરુસવર મરી ગે, દેવની ઈસા તેને અખેસે મદી મધ્યસ્થ કરવુને સાટી કરના. યે રીતે, તેની તેને અન અખે મદી શાંતિ કરવી, તો સરગમા રહ કા ત તો ધરતીવર રહ. 21 તુમી પુડ દેવ પાસુન દુર હતાસ અન ખોટા કામાસે કારને મનથી દુશ્મન હતાસ. 22 પન દેવની તેને પોસાલા માનુસ બનવીની અન તેને કુરુસ વરલે મરન મારફતે, તુમાલા બી મધ્યસ્થ કરી લીના કા જેથી તુમાલા તેને પુડ પવિત્ર અન પાપ વગરના, ગુના વગરના બનવીની હાજર કર. 23 પન તુમના વીસવાસ ખ્રિસ્તવર એક ઘરને પાયાને જીસા મજબુત અન વજેલ રહુલા પડ, અન તી આશા જી બેસ ગોઠવર વીસવાસ કરુને કારને આપલે પાસી આહા તેલા નોકો સોડા, જેના પરચાર આકાશને ખાલ પુરે દુનેને લોકાસાહમા કરેલ આહા, અન જે બેસ ગોઠ સાંગુલા સાટી મા, પાવુલ, સેવક બનનાવ. મંડળીને સાટી મેહનત 24 આતા મા દુઃખ સહન કરુને કારને ખુશ હુયાહા, જી તુમને સાટી ભોગવાહા, અન મા કાયીમ માને શરીરમા દુઃખ સાહલા સહન કરાહા જીસા ખ્રિસ્તની તેને શરીરને સાટી મજે મંડળીને સાટી સહન કરા. 25 દેવની માલા તુમાલા તેના સંદેશ પુરી રીતે તુમાલા સમજવુલા સાટી નેમેલ આહા અન યે કારને મા મંડળીના સેવક બની ગેહેવ. 26 મજે તે દપેલ ગોઠલા જી ખુબ પીડી સાહપાસુન દપેલ હતેત, પન આતા દેવને પવિત્ર લોકા સાહલા પરગટ હુયનાહા. 27 કાહાકા દેવની મરજી હતી કા તેના લોકા યી જાની લેત કા ખ્રિસ્તના ધન અન મહિમા બિન યહૂદીને સાટી બી આહા. અન તેના ભેદ યો આહા ખ્રિસ્ત તુમનેમા રહહ, જો તુમાલા તેની મહિમામા ભાગીદાર હુયુલા આશા દેહે. 28 આમી દુસરેલા ખ્રિસ્તને બારામા દાખવજહન, અન તે પુરા ગેનહારી જી દેવની આમાલા દીયેલ આહા, અખે સાહલા ચેતવની દીજહન અન અખા જ સીકસન દીજહન. જેથી આમી અઠ ખરેખર નકી કરી સકજન કા જદવ તે દેવને પુડ ઊબા હુયતીલ ત દરેક ખ્રિસ્તમા એક મજબુત વીસવાસી હુયતીલ. 29 યે કારનકન મા ખ્રિસ્તને તે શક્તિ પરમાને જે માનેમા સામર્થ્ય હારી કામ કરહ, ખુબ મન લાવીની મેહનત કરાહા. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation