Aanlyn Bybel

- Advertensies -

प्रेरितन 9 - ડાંગી નવા કરાર


શાઉલના રુદય બદલાન

1 યેને મદી શાઉલ જો આતા પાવત પ્રભુ ઈસુને ચેલા સાહલા ધમકવરુલા અન મારી ટાકુને ધુનમા હતા. તો અખેસે કરતા મોઠા યાજક પાસી ગે.

2 અન તેની દમસ્કસ સાહારને પ્રાર્થના ઘરાસે નાવવર યે સલાહના કાગદ માગા, દોની, ગોહો કા ત બાયકા જે પ્રભુ ઈસુને મારોગવર ચાલનારા આહાત તેહાલા બાંદીની યરુસાલેમ સાહારમા લી યે.

3 પન જદવ શાઉલ અન તેને હારીના દમસ્કસ સાહારને નજીક જાયી પુરનાત, ત એકદમ આકાશ માસુન તેને ચારીચંબુત ઉજેડ ચમકના,

4 અન તો જમીનવર પડી ગે, અન પ્રભુના યો શબદ આયકના, “હે શાઉલ, હે શાઉલ, તુ માલા કાહા સતાવી રહનાહાસ?”

5 તેની સોદા, “હે પ્રભુ, તુ કોન આહાસ?” તેની સાંગા, “મા ઈસુ આહાવ; જેલા તુ સતાવહસ.

6 પન આતા ઉઠીની સાહારમા ધાવ, અન કોની તુલા દાખવી દીલ કા તુલા કાય કરુલા આહા.”

7 જે માનસા તેને હારી હતાત, તે ઉગા જ રહી ગેત; કાહાકા તે શબદ ત આયક હતાત, પન કોનાલા બી હેર નીહી હતાત.

8 તદવ શાઉલ જમીનવરુન ઉઠના, પન જદવ ડોળા ઉગડના ત તેલા કાહી દેખાયના નીહી અન તે તેના હાત ધરીની દમસ્કસ સાહારમા લી ગેત.

9 અન તો તીન દિસ પાવત નીહી હેરી સકના, અન નીહી ખાયના કા નીહી પીના.


શાવુલના બાપ્તિસ્મા

10 દમસ્કસ સાહારમા અનાન્યા નાવના એક ચેલા હતા, તેલા પ્રભુ ઈસુની દરશનમા સાંગા, “હે અનાન્યા!” તેની સાંગા, “હા પ્રભુ.”

11 તાહા પ્રભુની તેલા સાંગા, “ઉઠીની ‘સીદી’ નાવને ગલીમા જાયીની અન યહૂદાને ઘરમા શાઉલ નાવના એક તારસીસ સાહારના રહનારલા સોદી લે; કાહાકા તો પ્રાર્થના કરી રહનાહા,

12 અન તેની દરશનમા હેરા કા અનાન્યા નાવના એક માનુસ યીની તેવર હાત ઠેવ કા તો આજુ દેખતા હુય.”

13 અનાન્યાની જવાબ દીદા, “હે પ્રભુ, મા યે માનુસને બારામા ખુબ જના પાસુન આયકનાહાવ કા યેની યરુસાલેમ સાહારમા તુના પવિત્ર લોકાસે હારી મોઠ-મોઠલા સળ કરાહાત;

14 અન અઠ બી તેલા મોઠલા યાજકસે સહુન અધિકાર મીળનાહા, કા જે તુવર વીસવાસ કરતાહા, તે અખે સાહલા યરુસાલેમલા ધરી લી જા.”

15 પન પ્રભુની તેલા સાંગા, “તુ જાતા રહય; કાહાકા યો, ત બિન યહૂદી અન રાજાસે, અન ઈસરાયેલીસે પુડ માને બારામા પરચાર કરુલા સાટી, મા તેલા માની સેવા કરુલા સાટી પસંદ કરનાહાવ.

16 અન મા તેલા સાંગીન, કા લોકા સાહલા માને બારામા સાંગુને કારને તેલા કીસાક-કીસાક દુઃખ ભોગુલા પડીલ.”

17 તાહા અનાન્યા જઠ શાઉલ રહ હતા તે ઘરમા આના અન તેની તેવર પદરના હાત થવીની સાંગના, “હે ભાવુસ શાઉલ, પ્રભુ ઈસુ, જો તે મારોગમા, જેલા તુ આનાસ તાહા તુલા દેખાયના હતા, તેની જ માલા દવાડાહા, કા તુ આજુ દેખતા હુયસ અન પવિત્ર આત્માકન ભરપુર હુયી જાસ.”

18 અન લેગજ તેના ડોળા વરુન માસુના ભીંગડા સારકા સરકી પડનાત, અન તો હેરુલા લાગના અન ઉઠીની બાપ્તિસ્મા લીના;

19 માગુન ખાયીની શક્તિ મેળવના. તો બુહુ દિસ ચેલાસે હારી રહના જે દમસ્કસ સાહારમા હતાત.


શાઉલ મારફતે ઈસુ ખ્રિસ્તના પરચાર

20 અન તો લેગજ દમસ્કસ સાહારને પ્રાર્થના ઘર સાહમા ઈસુના પરચાર કરુલા લાગના, કા ઈસુ જ દેવના પોસા આહા.

21 અન અખા આયકનારા નવાયજીની સાંગુલા લાગનાત, “કાય યો તોજ માનુસ નીહી આહા જો યરુસાલેમ સાહારમા જે ઈસુ ખ્રિસ્તના વીસવાસી હતાત તેહાલા નાશ કર હતા, અન અઠ બી તે સાટી યીયેલ હતા, કા તેહાલા બાંદીની મોઠલા યાજકસે પાસી લી જા?”

22 પન શાઉલ ખુબ સામર્થ્યવાન હુયીની પરચાર કરુલા ચાલુ કરી દીના, અન યે ગોઠના પુરાવા દી-દીની કા ઈસુ જ ખ્રિસ્ત આહા, દમસ્કસ સાહારના રહવાવાળા યહૂદીસા ટોંડ બંદ કરત રહના.

23 જદવ શાઉલલા દમસ્કસમા રહતા ખુબ સમય હુયી ગે, તાહા યહૂદીસી મીળીની તેલા મારી ટાકુલા યોજના ગવસી કાહડી.

24 પન તેહની યોજના શાઉલલા માહીત પડી ગય: તે ત તેલા મારી ટાકુલા સાટી રાત દિસ કોટને ફાટકવર ઘાત કરુલા ટપી રહ હતાત.

25 પન એક રાતના ચેલાસી તેલા ઝીલામા બીસવીની સાહારને કોટ વરુન બુટે ઉતારી દીનાત.


યરુસાલેમમા શાવુલ

26 શાઉલ યરુસાલેમ સાહારમા જાયીની ચેલાસે હારી જોડાયજી જાવના ઉપાય કરા પન અખા તેલા હેરી બીહ હતાત, કાહાકા તેહાલા વીસવાસ નીહી હુય હતા, કા તો બી ચેલા બની ગેહે.

27 પન બારનાબાસની તેલા તેને હારી ખાસ ચેલાસાહપાસી લી જાયીની તેહાલા સાંગના, કા યેની કને રીતે મારોગમા પ્રભુ ઈસુલા હેરા, અન તેની યેને હારી ગોઠી કરેત; માગુન દમસ્કસ સાહારમા યેની કને હિંમતકન ઈસુને નાવના પરચાર કરા.

28 ખાસ ચેલાસી બારનાબાસવર વીસવાસ કરા, તે સાટી શાઉલ યરુસાલેમ સાહારમા યેતા જાતા રહના અન દરેક જાગામા જાયીની બીહે વગર ઈસુને બારામા પરચાર કર હતા.

29 અન બિન યહૂદી, ગ્રીક ભાષા બોલનાર યહૂદીસે હારી ગોઠી અન બોલા-ચાલી કર હતા; પન તે તેલા મારી ટાકુલા ડાવ ગવસુલા લાગનાત.

30 યી જાની ન કા ભાવુસસી તેલા કાયસારીયા સાહારમા લી આનાહાત, કાઈસારિયા સાહારમા તેહી તેને સાટી હોડી મારફતે તારસીસ સાહારલા જાવલા વેવસ્થા કરી, જી તેના રહુના સાહાર આહા.

31 યે રીતે અખા યહૂદિયા વિસ્તાર, ગાલીલ વિસ્તાર અન સમરુનમા મંડળીલા શાંતિ મીળની, અન તી વદત ગઈ; અન તી પ્રભુને ભેવમા, અન પવિત્ર આત્માને મદતમા ચાલત અન પકા લોકા પ્રભુ ઈસુવર વીસવાસ કરનાત.


એનિયસ બેસ હુયના

32 માગુન ઈસા હુયના કા પિતર તે અખે વિસ્તારમા દરેક જાગ હીંડત, તે પવિત્ર લોકા સાહલા પન મીળુલા ગે, જે લુદા સાહારમા રહ હતાત.

33 તઠ તેલા એનિયસ નાવના લકવાવાળા એક માનુસ મીળના, જો આઠ વરીસ પાસુન ખાટલા વર પડેલ હતા.

34 પિતરની તેલા સાંગા, “હે એનિયસ! ઈસુ ખ્રિસ્ત તુલા બેસ કરહ. ઉઠ, તુની પથારી ઉચલ.” તાહા તો લેગજ ઊબા ઉઠના.

35 અન લુદા અન સારોન સાહારના અખા રહવાસી તેલા હેરીની તે પ્રભુ ઈસુવર વીસવાસ કરનાત.


દરકાસલા મરેલ માસુન જીતા કરા

36 યાફા સાહારમા તાબીથા મતલબ દરકાસ નાવની એક વીસવાસી બાયકો રહ હતી, તી પકા બેસ-બેસ કામા અન ગરીબસી મદત કર હતી.

37 તે સમય જદવ પિતર લોદમા હતા તી અજેરી હુયીની મરી ગય; અન તીલા આંગળવીની ખોલીને માળવર થવી દીનાત.

38 લુદા સાહાર યાફા સાહારને આગડ આહા, ચેલાસી ઈસા આયકા કા પિતર તઠ આહા દોન માનસા દવાડીની તેલા વિનંતી કરી, કા “લેગજ આમાપાસી યી ધાવ.”

39 તાહા પિતર ઉઠીન તેહને હારી ગે, અન જદવ જાયી પુરના, ત તેલા તે માળવર લી ગેત. અન અખે રાંડકે રડત, તીને વંગ યીની ઊબે રહનેત અન જે ઝબા અન કપડા દરકાસની તેહને હારી રહીની સીવી દીદલા, તે દાખવુલા લાગનેત.

40 તાહા પિતરની અખે સાહલા બાહેર કાહડી દીદા, અન માંડે પડીની પ્રાર્થના કરના; અન મુરદાકડ ફીરી હેરીની સાંગના, “હે તાબીથા, ઉઠ.” તાહા તી તીના ડોળા ઉગડી દીની; અન પિતરલા હેરીની ઉઠી બીસની.

41 તેની હાત ધરીની તીલા ઉઠવના અન વીસવાસી લોકા અન રાંડકે બાયકા સાહલા બોલવીની તીલા જીતી દાખવના.

42 યી ગોઠ અખે યાફા સાહારમા પસરી ગય; અન પકા લોકા પ્રભુ ઈસુવર વીસવાસ કરનાત.

43 અન પિતર યાફા સાહારમા સિમોન નાવના ચામડાના ધંદા કરનારને પાસી બુહુ દિસ પાવત રહના.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies