Aanlyn Bybel

- Advertensies -

प्रेरितन 8 - ડાંગી નવા કરાર


શાવુલની વીસવાસી સાહવર સતાવની

1 શાઉલ પુરે રીતના સ્તેફનલા મારુલા સહમત હતા. તે જ દિસી યરુસાલેમ સાહારની મંડળીવર ભારી સતાવની ચાલુ હુયુલા લાગની અન ખાસ ચેલા સાહલા સોડી અખા જ યહૂદિયા વિસ્તાર અન સમરુની વિસ્તારમા યેવ-તેવ પીરાયજી ગેત.

2 અન થોડાક જન જે દેવલા માન-પાન દે હતાત તે સ્તેફનલા કબરમા થવનાત; અન તેને સાટી ખુબ લાંબા શોક કરનાત.

3 પન શાઉલ મંડળીલા સતાવની કર હતા. અન ઘરાસાહમા ભરાયજીની વીસવાસી ગોહો અન બાયકા સાહલા વહડત લયીની ઝેલમા પુર હતા.


સમરુનમા ફિલિપ

4 પન જે વીસવાસી પીરાયજી ગે હતાત, તે બેસ ગોઠ સાંગતા હીંડનાત.

5 ફિલિપ જો યરુસાલેમના હતા તો સમરુનને એક સાહારમા જાયીની લોકાસાહમા ખ્રિસ્તના પરચાર કરુલા લાગના.

6 જે ગોઠી ફિલિપની સાંગેત તે લોકાસી આયકીની અન જે નિશાની તો દાખવ હતા તેહલા હેરી-હેરીની, એક ચિત હારી મન લાવનાત.

7 પન જદવ ફિલિપની હુકુમ દીદા તાહા પકે માસુન ભૂતા મોઠલેન આરડત નીંગી ગેત, અન ખુબ લકવાના રોગે અન પાંગળા બી બેસ કરુમા આનાત.

8 અન તે સાહારના ખુબ લોકા ખુશ હુયનાત.


સિમોન જાદુગર

9 તે સાહારમા સિમોન નાવના એક માનુસ હતા, જો જાદુ મેલી-વિધ્યા કરીની સમરુનના લોકા સાહલા નવાયના કામા કર અન પદરને જાતલા એક મોઠા માનુસ દાખવ હતા.

10 અન અખા બારીક પાસુન ત મોઠે પાવત તેલા માન-પાન દીની સાંગ હતાત, “યો માનુસ દેવની તી શક્તિ આહા, જી મોઠી શક્તિ સાંગાયજહ.”

11 તેની પકા દિસ પાસુન તેહાલા જાદુને કામાકન નવાય કરી રાખેલ હતા, તે સાટી તે તેલા પકા માન હતાત.

12 પન જદવ લોકાસી દેવના રાજ અન ઈસુ ખ્રિસ્તને નાવની બેસ ગોઠમા ફિલિપના સંદેશ આયકીની વીસવાસ કરા, તદવ અખે બાયકા અન ગોહોસી બાપ્તિસ્મા લીદા.

13 તદવ સિમોન પદર પન ફિલિપના સંદેશવર વીસવાસ કરના અન બાપ્તિસ્મા લીની ફિલીપને હારી રહુલા લાગના અન ચમત્કાર અન મોઠ-મોઠલા સામર્થ્યના કામ હુયતા હેરી નવાય જ હતા.


સમરુનીસી પવિત્ર આત્મા મેળવા

14 જદવ ખાસ ચેલા જે યરુસાલેમ સાહારમા હતાત તેહી આયકા કા સમરુની લોકા દેવના વચન માની લીનાહાત ત પિતર અન યોહાનલા તેહને પાસી દવાડા.

15 અન તેહી તઠ જાયીની તેહને સાટી પ્રાર્થના કરી જેથી પવિત્ર આત્મા મેળવત.

16 કાહાકા પવિત્ર આત્મા આતા સુદી તેહને માસુન કોનાવર પન નીહી યીયેલ હતા, તેહી ત ફક્ત પ્રભુ ઈસુને નાવમા બાપ્તિસ્મા લીયેલ હતા.

17 તાહા પિતર અન યોહાન કા ત ખાસ ચેલાસી તેહવર હાત ઠેવા અન તેહી પવિત્ર આત્મા મેળવા.


સિમોનના પાપ

18 જદવ સિમોનની હેરા કા ખાસ ચેલા હાત ઠેવતાહા તાહા પવિત્ર આત્મા દેવુમા યેહે, ત તેહને પાસી પયસા લયીની સાંગના,

19 “યી શક્તિ માલા બી દે, કા જે કોનાવર હાત ઠેવા, ત તો પવિત્ર આત્મા મેળવ.”

20 પિતરની તેલા સાંગા, “તુ અન તુના પયસાસા નાશ હુયત, કાહાકા તુ દેવને દાનલા પયસાકન ઈકત લેવના ઈચાર કરનાસ.

21 સેવા ચાકરીમા તુના નીહી હિસા આહા, નીહી ભાગ; કાહાકા તુના મન દેવને પુડ, ખરા નીહી આહા.

22 તે સાટી પદરની યે ખરાબ ગોઠના પસ્તાવા કરીની પ્રભુલા પ્રાર્થના કર, શક્ય આહા કા કદાસ દેવ તુને વેટ ઈચાર સાહલા માફ કરી દીલ.

23 પસ્તાવા કર કાહાકા માલા યી ચોખા દેખાયજહ કા તુ કડુવાની ભરાયજી અન અખે રીતે પાપમા બાંદાયજી ગેહેસ.”

24 સિમોનની જવાબ દીદા, “તુમી માને સાટી પ્રભુલા પ્રાર્થના કરા કા જે ગોઠી તુમી સાંગેત, તે માસુન કાહીપન માવર નીહી યી પડ.”

25 જદવ પિતર અન યોહાન સાક્ષી સાંગીની અન પ્રભુ ઈસુના વચન આયકવીની, યરુસાલેમ સાહારલા પરત ફીરનાત, અન યરુસાલેમ સાહારલા પરત યેતા, તેહી સમરુન વિસ્તારને ખુબ ગાવ સાહમા બેસ ગોઠના પરચાર કરા.


ફિલિપ અન કુશ દેશના અધિકારી

26 માગુન પ્રભુના એક દેવદુતની ફિલિપલા સાંગા, “ઉઠીની દક્ષિન સવ તે મારોગવર ધાવ, જો યરુસાલેમ સાહાર પાસુન ગાઝા સાહારલા જાહા.” યો સુની જાગાવાળા મારોગ આહા.

27 ફિલિપ યી આજ્ઞા પરમાને ઉઠીની ચાલુલા લાગના, અન તો એક ખુબ મહત્વના અધિકારી હતા જો ઈથ્યોપિયાની રાનીને અખે મિલકતની કાળજી લે હતા. જો અરદનાર અન કુશી દેશની રાની કંદીકાના મંત્રી અન ખજાનચી હતા, અન ભક્તિ કરુલા સાટી યરુસાલેમ સાહારલા યીયેલ હતા.

28 તો પદરને દેશલા પરત જા હતા, અન યશાયા દેવ કડુન સીકવનારની ચોપડી મોઠ-મોઠલેન વાંચત પરત જા હતા.

29 તાહા પવિત્ર આત્માની ફિલિપલા સાંગા, “નજીક જાયીની યે ઘોડાગાડીને હારી-હારી ચાલ.”

30 ફિલિપ ધાંવદીની ઘોડાગાડી પાસી જાયી પુરના અન તેલા યશાયા દેવ કડુન સીકવનારની ચોપડી વાંચતા આયકના, અન સોદના, “તુ જી વાંચહસ, કાય તેલા સમજહસ બી?”

31 તેની સાંગા, “જર કોની માલા સમજવરનાર નીહી હવા ત મા યેલા નીહી સમજી સકા.” અન તેની ફિલિપલા વિનંતી કરી, કા ઘોડા ગાડીવર ચડીની તેને આગડ બીસ.

32 પવિત્ર સાસતરના જો અધ્યાય તો વાંચ હતા, તો યી હતા: “તેલા મેંડાને સારકા ભોગ ચડવુલા પોહચવી દીદા, અન જીસા મેંડા પદરના ઉન કાપનારસે આગડ ઉગા જ રહહ, તીસા જ જદવ લોકાસી તેલા દુઃખ દીદા તાહા તેની બી પદરના ટોંડ નીહી ઉગડા.

33 તેલા અપમાનીત કરુમા આના અન તેલા નેય નીહી મીળના, કોની બી તેને વંશને બારા નીહી સાંગી સકનાર. કાહાકા તેના વંશ હુયુને પુડજ તેલા મારી ટાકેલ.”

34 યે સાટી અરદનારની ફિલિપલા સોદા, “મા તુલા વિનંતી કરાહા, યી સાંગ કા દેવ કડુન સીકવનાર યી કોનાને બારામા સાંગહ, પદરને કા કોની દુસરેને બારામા?”

35 તાહા ફિલિપ બોલુલા ચાલુ કરના, અન યે પવિત્ર સાસતર માસુન શુરુઆત કરીની તેલા ઈસુની બેસ ગોઠ આયકવરના. તે સાટી તો અધિકારી સમજી ગે અન ઈસુવર વીસવાસ કરના.

36 મારોગમા ચાલતા-ચાલતા તે એખાદ તળાવ પાસી જાયી પુરનાત, તાહા અરદનારની સાંગા, “હેર અઠ તળાવ આહા, આતા માલા બાપ્તિસ્મા લેવલા કાય વાંદા આહા?”

37 ફિલિપની સાંગા, “જર તુ પુરે મનકન વીસવાસ કરહસ ત લી સકહસ.” તેની જવાબ દીદા, “મા વીસવાસ કરાહા કા ઈસુ ખિસ્ત જ દેવના પોસા આહા.”

38 તાહા તેની ઘોડાગાડી ઊબી રાખુની આજ્ઞા દીદી, અન ફિલિપ અન અરદનાર દોની તળાવમા ઉતરનાત, અન ફિલિપની તેલા બાપ્તિસ્મા દીદા.

39 જદવ તે પાની માસુન નીંગીની વર આનાત, ત પ્રભુના આત્મા ફિલિપલા ઉચલી લી ગે, અન અરદનારની તેલા માગુન નીહી હેરા, અન દેવની તેલા બચવી લીદાહા તાહા તો આનંદ કરત પદરને દેશલા પરત ફીરીની જાતા રહના.

40 પન ફિલિપ પદરલા અશ્દોદ સાહારમા લી ગે, અન તો કાઈસારિયા સાહારમા જાવલા તાવ પાવત અખે સાહરા સાહમા બેસ ગોઠના પરચાર કરત રહના.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies