प्रेरितन 6 - ડાંગી નવા કરારસાત ચેલા સાહલા પસંદ કરા 1 તે દિસસાહમા જદવ ચેલાસી સંખ્યા પકી વદુલા લાગની, તાહા ગ્રીક ભાષા બોલનાર યહૂદી વીસવાસી, હિબ્રૂ ભાષા બોલનાર યહૂદી વીસવાસીસે ઈરુદ કુરકુર કરુલા લાગનાત, કા રોજદિસ ખાવલા વાટુલા અન આમને રાંડકેસે સેવા ચાકરી નીહી કરત. 2 તાહા તે બારા ચેલાસી યરુસાલેમ સાહારના દુસરા વીસવાસી સાહલા તેહને પાસી બોલવીની સાંગા, “આપલે ખાસ ચેલાસી પદરના સમય દેવના વચન સીકવુલા સાટી દેવલા પડ, નીહી કા ખાવાડુ પેવાડુની સેવા કરુમા. 3 યે સાટી હે ભાવુસહો, આપલે માસુન સાત ગેનવાન ગોહો જે પવિત્ર આત્માકન અન અકલકન ભરપુર હુયેલ હવાત તેહાલા પસંદ કરા, જેથી આપલે યે કામ સાટી તેહાલા જવાબદારી સોપી દેવ. 4 પન આપલે ત પ્રાર્થનામા અન વચનના પરચારમા અન સીકસન દેવલા ચાલુ રહુ.” 5 યી ગોઠ અખે વીસવાસી સમુહલા ગમની, અન તેહી સ્તેફન નાવના એક માનુસલા જો વીસવાસ અન પવિત્ર આત્માકન ભરપુર હુયેલ હતા, ફિલિપ, પરકોરસ, નીકાનીર, તીમોન, પરમેનાસ અન અંત્યોખ સાહારના નિકોલસલા, જો યહૂદી ધર્મલા સ્વીકાર કરનેલ. તેહી તેહાલા પસંદ કરા. 6 અન તેહાલા ખાસ ચેલાસે આગડ લયનાત અન તેહી પ્રાર્થના કરીની તી કામ કરુલા સાટી તેહાલા પસંદ કરા. 7 અન દેવના વચન પસરત ગે અન યરુસાલેમ સાહારમા ચેલાસી સંખ્યા પકી વદત ગય; અન ખુબ યહૂદી યાજકસી પન ઈસુ ખ્રિસ્તમા વીસવાસને યે સંદેશલા સ્વીકાર કરનાત. સ્તેફનલા ધરી લીદા 8 સ્તેફન કૃપા અન સામર્થ્યકન ભરપુર હુયીની લોકાસાહમા મોઠ-મોઠલા કામા અન ચમત્કાર કર હતા. 9 પન થોડાક લોકાસી સ્તેફનના ઈરુદ કરનાત. તે તે પ્રાર્થના ઘરના સભાસદ હતાત, જેલા ગુલામી માસુન મુક્ત હુયી જાયેલ સાંગાય જ હતા, તે લોકા કુરેની ગાવ અન એલેકઝાંડરીયા સાહારા માસુન અન કિલીકિયા અન આસિયા વિસ્તાર માસુન પન હતાત. યે લોકા સ્તેફન હારી બોલા-ચાલી કરુલા લાગનાત. 10 પન તેની જી કાહી બી સાંગા તે તેના કાહી જવાબ દી નીહી સકનાત કાહાકા પવિત્ર આત્માની તેલા મોઠી અકલકન બોલુલા મદત કરી. 11 યે ગોઠવર તેહી જે ગુલામી માસુન મુક્ત હુયેલ લોકા સાહલા સ્તેફનને બારામા ખોટા બોલુલા સાટી ચડવનાત અન સાંગુલા લાગનાત, “આમી યેલા મૂસાના નેમ સાસતર અન દેવની ઈરુદમા ટીકાની ગોઠી સાંગતા આયકનાહાવ.” 12 તેહી સ્તેફનને ઈરુદ લોકા, વડીલો, અન સાસતરી લોકા સાહલા ચડવનાત અન તે યીની સ્તેફનલા ધરનાત અન તેલા મોઠી સભાને પુડ લી ગેત. 13 તઠ તેહી ખોટા સાક્ષી ઊબા કરાત જેહી સ્તેફનવર યો દોસ લાવા અન જેહી સાંગા, “યો માનુસ કાયીમ યે પવિત્ર મંદિર અન મૂસાને નેમ સાસતરની ટીકા કરહ. 14 કાહાકા આમી તેલા યી સાંગતા આયકનાહાવ, કા યો જ ઈસુ નાઝારી મંદિરલા પાડી દીલ, અન તે રીત રીવાજ સાહલા બદલી ટાકીલ જે મૂસાની આપાલા સોપાહાત.” 15 તાહા અખે લોકાસી જે મોઠી સભામા બીસેલ હતાત, તેહી સ્તેફનકડ એક સારકા નદર કરીની હેરનાત ત તેના ટોંડ દેવદુતના ટોંડને સારકા ચમકી રહનેલ. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation