Aanlyn Bybel

- Advertensies -

प्रेरितन 4 - ડાંગી નવા કરાર


પિતર અન યોહાનલા ધરી લીદા

1 જદવ પિતર અન યોહાન લોકા સાહલા યી સાંગ હતાત, ત યાજક અન મંદિરના મુખ્ય અન સદુકી લોકા તેહને પાસી યી પુરનાત.

2 તે પકા રગવાયનાત કાહાકા પિતર અન યોહાન લોકા સાહલા ઈસુને બારામા સીકવ હતાત કા જે લોકા મરી ગેહેત દેવ તેહાલા ફીરીની મરેલ માસુન જીતા કરી દીલ, જીસા તેની ઈસુલા મરેલ માસુન ફીરીની જીતા કરી દીદા.

3 અન તેહાલા ધરી લીની દુસરે દિસ પાવત ઝેલમા રાખા કાહાકા યેળ પડી ગયેલ.

4 પન પરચાર આયકનાર માસલા ખુબ લોકાસી ઈસુવર વીસવાસ કરા, અન વીસવાસ કરનારસી ગનતરી લગભગ પાંચ હજાર ત ગોહો જ હતાત.


પિતર અન યોહાન યહૂદી સભાને સમુર

5 દુસરે દિસ તેહના આગેવાન, વડીલ અન સાસતરી લોક યરુસાલેમ સાહારમા એક જાગાવર ગોળા હુયનાત.

6 જે ગોહો સભામા હતાત તેહનેમા અખેસે કરતા મોઠા યાજક અન્નાસ બી હતા. અન કાયાફાસ, યોહાન, એલેકઝાંડર અન દુસરા જોડાક અખેસે કરતા મોઠા દેવના યાજકસે કુટુંબના હતાત તે અખા સભામા હાજર હતાત.

7 તે પિતર અન યોહાનલા મદી ઊબા કરીની સોદુલા લાગનાત, “યે ગોહોલા બેસ કરુલા સાટી તુમી કને શક્તિ કા ત અધિકારના ઉપેગ કરા?”

8 તાહા પિતર પવિત્ર આત્મામા ભરપુર હુયી જાયીની તેહાલા સાંગના,

9 “હે લોકાસા અમલદાર અન વડીલહો, આમી એક કમજોર માનુસના ભલા કરનાહાવ અન આજ આમાલા સોદ-પુસ કરતાહાસ કા તો કીસાક કરી બચી ગે.

10 ત તુમી અખા અન ઈસરાયેલના અખા લોકા યી જાની લે કા નાસરેથ ગાવમા રહનાર ઈસુ ખ્રિસ્તના નાવમા યો માનુસ ચાંગલા હુયીની તુમને પુડ ઊબા આહા. તેજ ઈસુલા તુમી લોકાસી કુરુસવર ટાંગી દીદા હતા, પન દેવની તેલા મરેલ માસુન ફીરીવાર જીતા કરા.

11 ખ્રિસ્ત ઈસુ જ તી દગડ આહા, જેને બારામા સાસતરમા લીખેલ આહા કા ‘જેલા તુમી, કડેસી નકામા ગનેલ હતા અન તો કોંદડાને મેરાના મુદલ દગડ બની ગેહે.’

12 ઈસુને વગર દુસરા કોનાને પન મારફતે તારન નીહી આહા, કાહાકા સરગને ખાલ અખે માનસા સાહમા દુસરા કના નાવ નીહી દીયેલ, જેને મારફતે આપલા તારન હુયી સક.”


ઈસુને નાવને સાટી ચેલા સાહલા ધમકી

13 જદવ તેહી પિતર અન યોહાનની હિંમત હેરી, અન યી જાનનાત કા યે અભન અન સાદારન માનસા આહાત, તાહા સરદાર અન વડીલ સાહલા નવાય લાગની; માગુન તેહાલા વળખનાત, કા યે ઈસુને હારી રહી ચુકનાહાત.

14 પન તે માનુસલા જો બેસ હુયના હતા, પિતર અન યોહાનને હારી ઊબા રહતા હેરીની, વડીલ અન સાસતરી લોકા તેહને ઈરુદમા કાહી પન સાંગી નીહી સકનાત.

15 પન તેહી પિતર અન યોહાનલા મોઠી સભા માસુન બાહેર જાવના હુકુમ દીની, તે એક દુસરેને હારી ઈચાર કરુલા લાગનાત,

16 “આમી યે માનસાસે હારી કાય કરુ? કાહાકા યરુસાલેમ સાહારમા રહનારા અખે લોકા સાહલા યી માહીત પડી ગેહે, કા યેહને મારફતે એક મોઠા ચમત્કાર દાખવેલ આહા; અન આમી તેના નકાર નીહી કરી સકજન.

17 પન લોકાસાહમા યે ગોઠના આજુ વદારે પરચાર નીહી હુયુલા પડ, યે સાટી આમી તેહાલા ધમકવુ, કા તે ઈસુને નાવકન ફીરીની કનેપન માનસાસે હારી ગોઠ નીહી કરત.”

18 તાહા પિતર અન યોહાનલા બોલવા અન ધમકી દીની યી સાંગા, “ઈસુના નાવમા કાહીપન નોકો બોલસે અન નોકો સીકવસેલ.”

19 પન પિતર અન યોહાનસી તેહાલા જવાબ દીદા, “તુમી લોકા પદર જ નીરનય કરા, કા કાય યી દેવને નદરમા યોગ્ય હુયીલ, કા આમી દેવની ગોઠ નીહી પન તુમની ગોઠ માનુ?

20 કાહાકા આમી જી હેરનાહાવ અન આયકનાહાવ, તેને બારામા નીહી બોલુલા આમને સાટી શક્ય નીહી.”

21 તાહા તેહી પિતર અન યોહાનલા ઝેલ માસુન બીહવાડીની સોડી દીદા, કાહાકા લોકાસે કારને તેહાલા શિક્ષા કરુલા કાહી કારન નીહી મીળના, યે સાટી જો બનાવ હુયનેલ તેને કારને ખુબ લોકા દેવના મહિમા કર હતાત.

22 કાહાકા જો માનુસ ચમત્કારને રીતે બેસ હુયનેલ, તો ચાળીસ વરીસને કરતા વદારે વયના હતા.


ચેલાસી પ્રાર્થના

23 પિતર અન યોહાન ઝેલ માસુન સુટીની તેહને જોડીદાર સાહપાસી આનાત, અન જી કાહી મોઠલા યાજકસી અન વડીલસી તેહાલા સાંગેલ, તી અખા તેહાલા સાંગીની આયકવરનાત.

24 જદવ વીસવાસીસી તેહને ગોઠી આયકેત, ત તે એકહારી દેવલા પ્રાર્થના કરુલા લાગનાત, “હે પ્રભુ, તુયજ આકાશ અન ધરતી અન દરે અન તેમા જી કાહી આહા અખેલા બનવાહા.

25 તુ તુને પવિત્ર આત્માને મારફતે તુના સેવક આમના વડીલ દાવુદ રાજાને ટોંડકન સાંગનાસ, ‘બિન યહૂદીસી તોફાન કાહા કરનાત? અન દેશ-દેશના લોકાસી કાહા વેટ ગોઠી ઈચારનાત?

26 પ્રભુ અન તેને ખ્રિસ્તને ઈરુદમા દુનેના રાજા ઊબા હુયનાહાત, અન સતાવાળા એકહારી ગોળા હુયી ગેહેત.’

27 હા, હેરોદ રાજા અન પોંતુસ પિલાત બી યે સાહારમા બિન યહૂદી અન ઈસરાયેલ લોકાસે હારી મીળીની તુના પવિત્ર સેવક ઈસુને ઈરુદમા, જેલા તુની ખ્રિસ્તને રુપમા અભિષેક કરેલ હતા, તે અખા તેહને હારી ખરેખર ગોળા હુયી ગેત,

28 જેથી તેલા પુરા કરા, જો તુના સામર્થ્ય અન મરજીની પુડજ નકી કરી લીદેલ કા હુયુલા પડ.

29 આતા હે પ્રભુ, તેહની ધમકી સાહલા આયક; અન તુને સેવક સાહલા યી વરદાન દે કા તુના વચન પકા હિંમતથી સાંગત.

30 બેસ હુયુલા સાટી તુના હાત લાંબા કર જેથી ચમત્કારની નિશાની અન મોઠા કામ કરી તુના પવિત્ર સેવક ઈસુને નાવમા હુયત.”

31 જદવ તે પ્રાર્થના પુરી કરનાત, ત તી જાગા જઠ તે ગોળા હુયી હતાત તી હીલી ઉઠની. અન તે અખા પવિત્ર આત્માકન ભરપુર હુયી ગેત, અન દેવના વચન હિંમતકન સાંગત રહનાત.


વીસવાસીસા સાથ

32 અન વીસવાસ કરનારસી મંડળી એક ચિતની અન એક મનની હતી, યે પાવત કા કોની પન પદરના ધન દવલત પદરના નીહી સાંગ હતાત, પન અખા જ ભાગના હતા.

33 અન ખાસ ચેલા પકા સામર્થ્યકન પ્રભુ ઈસુ ફીરીની મરેલ માસુન જીતા હુયના તેની સાક્ષી સાંગત રહનાત અન તે અખે સાહવર મોઠી કૃપા હતી.

34 અન તેહનેમા કોનીપન ગરીબ નીહી હતા, કાહાકા જેહને પાસી જમીન અન ઘર હતા, તે તેહાલા ઈકી દેત અન ઈકી દીયેલ વસ્તુના પયસા લીની તે ખાસ ચેલા સાહાલા દી દે હતાત.

35 અન જીસી જેલા જરુર પડ હતી, તેને પરમાને દરેકલા ખાસ ચેલા વાટી દે હતાત.

36 યૂસફ નાવના એક ગોહો હતા. તો લેવી કુળના હતા અન સાયપ્રસ ટાપુના રહવાસી હતા. ખાસ ચેલાસી તેના નાવ બારનાબાસ ઠેવા, જેના અરથ આહા, એક ઈસા માનુસ જો દુસરે સાહલા ઉત્સાહિત કરહ.

37 તેની થોડીક જમીન હતી, જેલા તો ઈકી દીના, અન ઈકેલ વસ્તુના પયસા લીની ખાસ ચેલા સાહલા દી દીના.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies