Aanlyn Bybel

- Advertensies -

प्रेरितन 23 - ડાંગી નવા કરાર

1 પાવુલની મોઠી સભા સવ એક ધીટ નદવીની હેરા, અન સાંગના, “હે ભાવુસહો, મા આજ પાવત દેવને સાટી પુરા ખરા મનથી જીવન જગનાહાવ.”

2 તાહા અનાન્યા અખેસે કરતા મોઠા યાજકની તેહાલા જે તેને પાસી ઊબા હતાત, તેને ચાવનામા દેવલા હુકુમ કરના.

3 જદવ કોની પાવુલલા ચાવનામા ઝોડા, તેને માગુન પાવુલની તેલા સાંગના, “હે પાખંડી, દેવ તુલા ઝોડીલ. તુ નેમ સાસતર પરમાને માના નેય કરુલા બીસનાહાસ, અન ફીરીની કાય નેમને ઈરુદ માલા ઝોડુલા હુકુમ કરહસ?”

4 જે નજીક ઊબા હતાત, તેહી સાંગા, “કાય તુ દેવના અખેસે કરતા મોઠા યાજકના અપમાન કરહસ?”

5 પાવુલની સાંગા, “હે ભાવુસહો, માલા નીહી માહીત હતા, કા યો અખેસે કરતા મોઠા યાજક આહા, કાહાકા પવિત્ર સાસતરમા લીખેલ આહા, પદરને લોકાસે અમલદાર સાહલા ખોટા નોકો બોલસાલ.”

6 તાહા પાવુલની યી જાનીની, કા થોડાક સદુકી લોકા અન થોડાક ફરોસી લોકા આહાત, યે સાટી મોઠી સભામા આરડીની સાંગના, “હે ભાવુસહો, મા ફરોસી અન ફરોસીસા પોસા આહાવ, માના નેય યે કારને હુયી રહનાહા કાહાકા માની આશા આહા કા દેવ લોકા સાહલા ફીરીની મરેલ માસુન જીતા કરીલ.”

7 જદવ તેની યી ગોઠ સાંગી, ત ફરોસી લોકા અન સદુકી લોકાસાહમા વાદ-વિવાદ હુયુલા લાગના, અન સભામા ભાગ પડી ગે.

8 કાહાકા સદુકી લોકાસા યો વીસવાસ આહા, કા ફીરીની મરેલ માસુન જીતા નીહી હુયનાર, અન નીહી દેવદુત અન ભૂત આહાત, પન ફરોસી લોકા યે અખેમા વીસવાસ કરતાહા.

9 તાહા મોઠા કકાસ હુયના અન થોડાક મૂસાને નેમલા સીકવનારા સાસતરી લોક અન જે ફરોસી લોકા હતાત, ઊબા ઉઠી ગેત અન યી સાંગીની ભકમ ઈરુદ કરુલા લાગનાત, “આમાલા યે માનુસમા કાહી પન ભુલ નીહી દિસ, હુયી સકહ કા એક ભૂત કા ત દેવદુતની તેલા ગોઠ કરી હવી, ત માગુન કાય?”

10 જદવ ખુબ ઝગડા હુયના, ત સિપાયસે ટોળાના આગેવાનની યે ભેવથી કા તે પાવુલના ટુકડા નીહી કરી ટાકત, યે સાટી સિપાયસે ટોળાલા હુકુમ દીદા કા ઉતરીની પાવુલલા સભાને સભાસદસે મદીહુન જબરજસ્તી કરીની કાહડા, અન ગડમા લી જા.

11 તેજ રાતી પ્રભુ ઈસુ પાવુલને પાસી યીની ઊબા રહીની સાંગના, “હે પાવુલ, ધીરજ રાખ, કાહાકા જીસા તુ યરુસાલેમ સાહારમા માની સાક્ષી દીનાસ, તીસાજ તુલા રોમ સાહારમા પન સાક્ષી દેવલા પડીલ.”


પાવુલલા મારી ટાકુના કાવતરા

12 જદવ દિસ નીંગના, તાહા યહૂદી લોકા એક હુયનાત, અન સોગન ખાયનાત કા, “જાવ પાવત આમી પાવુલલા મારી નીહી ટાકજન, તાવ પાવત આમી ખાવ કા ત પેવ ત આમાલા ધિકાર આહા.”

13 જેહી યી સોગન ખાયેલ હતી, તે ચાળીસ જના કરતા વદારે હતાત.

14 તે મોઠલા યાજક અન વડીલ સાહપાસી જાયીની સાંગનાત કા, “આમી સોગન લીનાહાવ કા જાવ પાવત આમી પાવુલલા મારી નીહી ટાકજન, તાવ પાવત જર કાહી પન ખાવ, ત આમાલા ધિકાર આહા.

15 યે સાટી આતા મોઠી સભા હારી સિપાયસે ટોળાના આગેવાનલા સમજવરા, કા પાવુલલા ફીરીની સભામા લયનાત યી દાખવુલા સાટી કા તેહાલા તે પાસુન આજુ વદારે માહિતીની જરુર આહા, આમી તો યી પુર તેને પુડજ તેલા મારી ટાકુલા સાટી તયાર રહુ.”

16 પન પાવુલના ભાસાસની આયકા કા યહૂદી લોકા પાવુલલા મારુની યોજના કરી રહનાહાત, ત ગડમા જાયીની પાવુલલા તેની સાંગી દાખવા.

17 પાવુલની અમલદાર સાહમાસુન એકલા તેને પાસી બોલવીની સાંગના, “યે જુવાનલા સિપાયસે ટોળાના આગેવાન પાસી લી જા, યો તેલા કાહી સાંગુલા માગહ.”

18 તે સાટી અમલદાર પાવુલને ભાસાસલા સિપાયસે ટોળાના આગેવાન પાસી લી ગે અન સાંગના, “ક્પજામા આહા તો પાવુલની માલા બોલવીની વિનંતી કરી, કા યો જુવાન સિપાયસે ટોળાના આગેવાનલા કાહી સાંગુલા માગહ, યેલા તેને પાસી લી જા.”

19 સિપાયસે ટોળાના આગેવાનની તેના હાત ધરીની, અન તેલા એક મેર લી જાયીની સોદના, “તુ માલા કાય સાંગુલા આહાસ?”

20 તેની સાંગા, “યહૂદી આગેવાનસી એક હુયી ગેહેત, કા તુલા વિનંતી કરત કા સકાળ પાવુલલા મોઠી સભામા લી યે, યી દાખવુલા સાટી તેહાલા તેને પાસુન આજુ વદારે માહિતીની જરુર આહા.

21 પન કૃપા કરીની તેહની યી વિનંતી સવ ધેન નોકો દેસીલ. કાહાકા તેહને માસલા ચાળીસ કરતા વદારે માનસા પાવુલલા ઘાત કરુલા સાટી બીસેલ આહાત, જેહી યો સોગન લીદાહા કા જાવ પાવત તે પાવુલલા મારી નીહી ટાકત, તાવ પાવત ખાનાર નીહી કા ત પીનાર નીહી, અન તે તયાર આહાત અન તુને હુકુમની વાટ હેરી રહનાહાત.”

22 તાહા સિપાયસે ટોળાના આગેવાનની જુવાનલા યી વાટ દાખવીની દવાડી દીદા, “કોનાલા નોકો સાંગસીલ કા તુય માલા યે ગોઠી સાંગેહેત.”


પાવુલલા કાઈસારલા દવાડા

23 તાહા તેની દોન અમલદાર સાહલા બોલવીની સાંગા, “દોનસે સિપાય, સીતેર ઘોડાવાળા, અન દોનસે ભાલાવાળા સાહલા કાઈસારિયા સાહારલા જાવલા સાટી તયાર કરીની રાખા, તુમી રાતના નવ વાજતે નીંગજાસ.

24 અન પાવુલની સવારીને સાટી ઘોડા તયાર કરી રાખા કા તેલા ફેલીકસ રાજ્યપાલ પાસી બચવીની પોહચવી દે.”

25 સિપાયસે ટોળાના આગેવાનની યે પરકારે રાજ્યપાલલા કાગદ લીખના.

26 મોઠે માનપાનવાળા રાજ્યપાલ ફેલીકસલા કલોદસ લુકિયસની સલામ,

27 યે માનુસલા યહૂદી લોકા ધરીની મારી ટાકુલા માગ હતાત, પન જદવ માલા ખબર પડની કા યો રોમી આહા, ત સિપાય સાહલા લી જાયની બચવી લયનાવ.

28 અન મા જાનુલા માગ હતાવ, કા તે યેવર કાસને કારને દોસ લાવતાહા, તે સાટી તેલા તેહની મોઠી સભામા લી ગેવ.

29 તાહા માલા ખબર પડની, કા તે તેહને યહૂદી નેમ સાસતરને બારામા તેવર દોસ લાવતાહા, પન યેલા મરનની સજા કા ત ધરી લેવને યોગ્ય તેમા દુસરી કનીપન ભુલ નીહી.

30 અન જદવ માલા સાંગુમા આના, કા તે યે માનુસલા ઘાત કરુમા લાગી આહાત ત મા લેગજ તુને પાસી દવાડી દીનાવ, અન તે યહૂદી લોકા સાહલા જેહી તેવર દોસ લાવાહા હુકુમ દીનાવ કા તુને સમુર તેવર દોસ લાવત.

31 તેજ રાતના સિપાયસી તેહાલા દેવામા યીયેલ હુકુમલા પુરા કરનાત, તે પાવુલલા યરુસાલેમ સાહાર માસુન લી ગેત અન તેલા અંતીપાતરીસ સાહારમા લી આનાત.

32 દુસરે દિસી તે ઘોડા સવાર સાહલા પાવુલને હારી કાયસારીયા સાહારલા જાવલા ટાકીની સિપાય ગડ પાસી યરુસાલેમ સાહારમા આજુ માગાજ આનાત.

33 તેહી કાઈસારિયા સાહારમા જાયીની રાજ્યપાલલા કાગદ દીદા, અન પાવુલલા પન તેને પુડ ઊબા કરનાત.

34 રાજ્યપાલની કાગદ વાંચીની સોદના, “યો કને વિસ્તારના આહા?”

35 અન જદવ જાની લીના કા કિલીકિયા વિસ્તારના આહા, ત તેની સાંગા, “જદવ તુવર દોસ લાવનાર પન યેતીલ, તાહા મા તુના નેય કરીન.” અન તેની પાવુલલા હેરોદ રાજાને રાજદરબારને, ચોકીદારીમા રાખુના હુકુમ દીના.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies