प्रेरितन 20 - ડાંગી નવા કરારમકદોનિયા, યૂનાન અન ત્રોઆસમા પાવુલ 1 જદવ ધમાલ બંદ હુયી ગય ત પાવુલની ચેલા સાહલા બોલવીની ઉત્સાહિત કરના, અન તેહને પાસુન સુટા પડીની મકદોનિયા વિસ્તારકડ જાવલા સાટી નીંગના. 2 તે અખે વિસ્તાર માસુન હુયીની અન ચેલા સાહલા પકા ઉત્સાહિત કરીની તો યૂનાની વિસ્તારમા આના. 3 જદવ તીન મીહના રહીની તો તઠુન હોડી મારફતે સિરિયા વિસ્તારકડ જાવલા તયેરીમા હતા, પન તેની આયકા કા થોડાક યહૂદી આગેવાન તેલા હોડીમા મારી ટાકુલા યોજના ઘડી રહનાહાત, અન તે સાટી તેની મકદોનિયા વિસ્તાર માસુન હુયીની સિરિયા વિસ્તારલા જાવલા નીરનય કરા. 4 અન તેને હારી થોડાક લોકા હતાત તે યે પરમાને આહાત, બારેયાના રહવાસી પુરહસના પોસા સોપાતરસ અન થેસાલોનિકી માસલા રહવાસી અરીસતરકેસ અન સંકુદસ, અન દરબે સાહારના ગાયસ અન તિમોથી, તુખિકસ અન ત્રોફિમસ આઈસીયા વિસ્તારના હતાત, યે પાવુલને હારી પરવાસ કર હતાત. 5 પન યે હારીના પરવાસી આમને પુડ નીંગી ગેત અન ત્રોઆસ સાહારલા જાયીની આમની વાટ હેરત રહનાત. 6 અન આમી દોનીસી ખમીર વગરની ભાકરના સનને માગુન ફિલિપ સાહારને હોડીમા બીસીની પાંચ દિસવર ત્રોઆસ સાહારમા તેહાપાસી જાયી પુરનાવ, અન સાત દિસ સુદી તઠ જ રહનાવ. યુતુખસલા જીતા કરા 7 અઠવાડેને પુડલે દિસી જદવ આમી પ્રભુ ભોજન સાટી ગોળા હુયનાવ, ત પાવુલ જો દુસરે દિસી નીંગી જાવલા હતા, તો અરદે રાત પાવત તેહને હારી ગોઠી લાવત જ રહના. 8 જે વરલે ખોલીમા આપલે ગોળા હુયી હતાવ, તેમા પકા દીવા પેટ હતાત 9 અન યુતુખુસ નાવના એક જુવાન ખીડકીવર બીસેલ હતા, અન જદવ પાવુલ વજ પાવત ગોઠ કરત રહના ત તો ભર નીજમા ઢુલતા તીસરે માળ વરહુન બુટે પડી ગે. અન તાહા થોડાક લોકા બુટે ધાંવનાત અન જાયીની તેલા ઉઠાડનાત, ત તો મરી ગયેલ હતા. 10 પાવુલ બુટે ગે, અન તેને પાસી જાયીની તેલા ભેટી પડના, અન વંગાટી લીની સાંગના, “ઘાબરસે નોકો, કાહાકા તો આજુ પન જીતાજ આહા.” 11 અન તો ફીરીની વર જાયીની આજુ પ્રભુ ભોજન લીના અન ખાયીની દિસ નીંગના તાવ પાવત ગોઠી કરત રહનાત, માગુન તો નીંગી ગે. 12 અન તે તે જુવાનલા જીતા લી આનાત અન પકા ખુશ હુયનાત. ત્રોઆસ પાસુન મિલેતસની યાત્રા 13 આમી પુડ જહાજમા બીસીની આસોસ સાહારલા જાવલા નીંગનાવ, તઠુન આમી પાવુલલા લીની પુડ જાવલા હતા. પાવુલ પાય વાટલા ચાલીની તઠ જાયી પુરના કાહાકા યી તેની જ પુડ પાસુન ઠરવેલ યોજના હતી. 14 જદવ તો આસોસ સાહારમા આમાલા મીળના ત આમી તેલા હોડીમા ચડવી લીદા અન મિતુલેને સાહારમા આનાવ. 15 તઠુન આમી લંગર ઉચલનાવ અન દુસરે દિસી ખીયોસ ટાપુને પુડ જાયી પુરનાવ. આમી દુસરે દિસ દરે પસાર કરીની સમોસ ટાપુ અન તેને દુસરે દિસી મિલેતસને બંદરવાળા સાહારમા આનાવ. 16 કાહાકા પાવુલની એફેસસ સાહારમા નીહી રહુના નકી કરના કાહાકા તો આસિયા વિસ્તારમા આજુ વદારે સમય રહુલા નીહી માગ હતા, કાહાકા તો તાતડમા હતા, કા જર હુયી સકીલ, ત તો પનાસવા દિસના સનને દિસી યરુસાલેમ સાહારમા રહીલ. એફેસીના વડીલ સાહલા સીકસન 17 અન જદવ આમી મિલેતસ સાહારમા આનાવ, તાહા પાવુલની એફેસસ સાહારની મંડળીને વડીલ સાહલા દવાડીની તેને પાસી બોલવાત. 18 જદવ તે તેને પાસી આનાત ત તેની સાંગા. “તુમાલા માહીત આહા, કા પુડલે જ દિસ પાસુન જદવ મા આસિયા વિસ્તારમા જાયી પુરનેલ, ત મા અખા સમય તુમને હારી કીસાક રીતે રહનેલ. 19 મજે પકા નમ્ર અન આસોળા પાડી-પાડીની, અન તે પરીક્ષા સાહમા જે યહૂદી લોકાસે વેટ યોજનાને કારને જી માનેવર અડચન યી પડની, મા પ્રભુની સેવા કરત જ રહનાવ. 20 અન જે-જે ગોઠી તુમને ફાયદા સાટી હતેત, તેહાલા સાંગુલા અન લોકાસે પુડ અન ઘર-ઘર સીકવુલા કદીજ માગ નીહી હટનાવ. 21 પન યહૂદી અન બિન યહૂદી તે લોકા સાહલા ચેતવની દેત રહના કા પદરને પાપાસા પસ્તાવા કરીની દેવકડ ફીરત, અન આપલા પ્રભુ ઈસુ ખ્રિસ્તવર વીસવાસ કરત. 22 અન આતા, મા પવિત્ર આત્માની આજ્ઞા પરમાને યરુસાલેમ સાહારલા જાહા, અન માલા ખબર નીહી કા તઠ માવર કાય કાય હુયીલ, 23 ફક્ત યી કા પવિત્ર આત્મા દરેક સાહારમા સાક્ષી દી-દીની માલા સાંગહ કા બંદન અન દુઃખ માને સાટી તયાર આહાત. 24 પન મા માને જીવના કાહીપન નીહી ઈચારા કા તેલા બેસ માના, પન યી કા મા માની ધાવલા અન તે સેવાલા પુરી કરા, જી મય દેવની કૃપાકન બેસ ગોઠની સાક્ષી દેવલા સાટી પ્રભુ ઈસુ પાસુન મેળવીહી.” 25 અન આતા માલા ખબર આહા, કા તુમી અખા જેહાલા મા દેવને રાજના પરચાર કરનાહાવ, તુમાલા મા ફીરીની નીહી દીસનાર. 26 તે સાટી મા આજના દિસી તુમાલા સાક્ષી દીની સાંગાહા, કા જર તુમા માસુન કોનીપન ઈસુવર વીસવાસ કરેલ વગર મરી જાહા, ત તે દોસ વગરને માનસાસે રગતની જવાબદારી માની નીહી આહા. 27 કાહાકા મા તુમાલા તી અખા જ સાંગનાહાવ જી દેવની મરજી આહા કા તુમાલા માહીત પડ. 28 યે સાટી પદરની અન અખે લોકાસી હેરસાર કરજા, જેમા પવિત્ર આત્માની તુમાલા આગેવાન ઠરવાહા કા તુમી દેવની મંડળીની કાળજી કરા, જે મંડળીલા દેવની પદરને રગતકન ઈકત લી લીનાહા. 29 માલા માહીત આહા, કા માને જાવને માગુન તુમને મદી ખોટા સીકસન દેનાર યેતીલ અન વીસવાસી સાહલા પકા નુકશાન કરતીલ. તે તે ભસકી ખાનાર કોળુસનાને સારકા રહતીલ જે મેંડા સાહલા મારી ટાકતાહા. 30 યે પાવત કા તુમના પદરના વીસવાસી સાહમાસુન પન ઈસા લોકા યેતીલ, જે ચેલા સાહલા પદરને માગ ચાલત ઈસા બનવીની ઉંદી સીદી ગોઠી સાંગતીલ. 31 તે સાટી જાગતા રહા, અન આઠવ કરા કા મા તીન વરીસ પાવત રાત દિસ આસોળા પાડી-પાડીની, દરેક સાહલા ચેતવની દીયા કરનાવ. 32 અન આતા મા તુમાલા દેવલા અન તેની કૃપાના વચનલા સોપી દેહે, જો તુમાલા વીસવાસમા મજબુત કરી સકહ, અન દેવ તુમાલા તો વારસા દીલ જેહાલા દેવલા વાયદા તેની તે અખે લોકાસે હારી કરનાહા જે તેને મારફતે પવિત્ર કરુમા આનાહાત. 33 મા કોનાને સોના-ચાંદી અન કપડાના લોભ નીહી કરનેલ. 34 તુમાલા માહીત આહા કા માની અન માને હારીનાસી લાગતી જરુરીયાત પુરી કરુલા સાટી માને યેજ હાતવાની મેહનત કરનાહાવ. 35 મા તુમને પુડ અખા જ કરીની દાખવનાવ, કા યે પરકારે મેહનત કરી નબળા સાહલા સંબાળુલા, અન પ્રભુ ઈસુના વચન આઠવ રાખુલા જરુરી આહા, કા તેની પદર જ સાંગા, “લેવલા કરતા દેવલા બેસ આહા.” 36 યી સાંગીની તો માંડે પડના અન તે અખેસે હારી પ્રાર્થના કરના. 37 ત તે અખા પકા રડનાત અન પાવુલ સાંગુલા લાગના, મા જાહા ત. 38 તે તેલા ફીરી કદી નીહી હેરી સકનાર, તે ગોઠને કારને લોકા ખુબ દુઃખી હતાત. માગુન તેહી તેલા સંબાળીની જહાજ પાવત લી ગેત. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation