Aanlyn Bybel

- Advertensies -

प्रेरितन 18 - ડાંગી નવા કરાર


કોંરિથમા પાવુલ

1 યેને માગુન પાવુલ આથેન્સ સાહારલા સોડીની કોરિંથ સાહારમા આના.

2 અન તઠ આકુલા નાવના એક યહૂદી મીળના, જેના જલમ પોંતસ વિસ્તારમા હુયનેલ, અન તેની બાયકો પ્રિસ્કીલાને હારી ઈટાલી વિસ્તાર માસુન આતા જ આનેલ, કાહાકા સમ્રાટ કલોડિયસની અખે યહૂદી સાહલા રોમ માસુન નીંગી જાવના હુકુમ દીદેલ, તે હુકુમના કારને તે કોરિંથ સાહારમા આનાત.

3 કાહાકા પાવુલ અન આકુલાના એક જ કામ હતા તે તંબુ બનવનાર હતાત. તે સાટી તો પાવુલ તેહને હારી રહના અન કામ કરુલા લાગના.

4 પાવુલ દરેક ઈસવુના દિસી પ્રાર્થના ઘરમા વાદ-વિવાદ કરીની યહૂદી અન બિન યહૂદી લોકા સાહલા ઈસુ ખ્રિસ્તવર વીસવાસ કરુલા સાટી સમજવર હતા.

5 જદવ સિલાસ અન તિમોથી મકદોનિયા વિસ્તાર માસુન આનાત, ત પાવુલ વચન આયકવરુને ધુંદમાજ રહીની યહૂદી લોકા સાહલા સાક્ષી દે હતા કા ઈસુ જ ખ્રિસ્ત આહા.

6 પન જદવ યહૂદી લોકા પાવુલને ઈરુદ મા ઈરુદ અન નિંદા કરુલા લાગનાત, ત તેની પદરના કપડા ખોકરવીની તેહાલા સાંગના, “દેવના સંદેશલા નાકાર કરુને કારને તુમી પદર જ તે દંડને સાટી જવાબદાર આહાસ, જી તુમાલા દેવને કડુન મીળીલ, મા દોસ વગરના આહાવ. આતા પાસુન મા બિન યહૂદી તે લોકા સાહપાસી જાયીન અન તેહને મદી દેવના વચનના પરચાર કરીન.”

7 અન પ્રાર્થના ઘર માસુન ચાલીની તો તિતસ યુસ્તસ નાવના એક દેવની ભક્તિ કરનારને ઘરમા બિન યહૂદી તે લોકા સાહલા સીકવુલા સાટી આના, જેના ઘર પ્રાર્થના ઘરને નજીક હતા.

8 તાહા પ્રાર્થના ઘરના આગેવાન ક્રિસ્પસની તેને અખા કુટુંબ હારી પ્રભુવર વીસવાસ કરનાત; અન પકા કોરિંથના રહવાસી આયકીની વીસવાસ કરનાત અન બાપ્તિસ્મા લીનાત.

9 અન પ્રભુની રાતના દરશન મારફતે પાવુલલા સાંગા, “બીહસે નોકો, પન સાંગત ધાવ અન ઉગા જ નોકો રહસ,

10 કાહાકા મા તુને હારી આહાવ, અન કોનીપન તુવર આવરી યીની તુલા ઈજા નીહી કર, કાહાકા યે સાહારમા માના પકા લોકા આહાત જે માવર ભરોસા કરતીલ.”

11 યે સાટી પાવુલ લોકા સાહાલા દેવના વચન સીકવત દીડ વરીસ પાવત રહના.

12 જે સમય ગાલીયો નાવના અખાયા વિસ્તારના અમલદાર હતા, તાહા યહૂદી લોકા એક હુયીની પાવુલવર આવરી જાયીની તેલા કચેરીને પુડ લી યીની સાંગુલા લાગનાત,

13 “યો માનુસ લોકા સાહલા સમજવરહ, કા દેવની ભક્તિ યે રીતે કરા, જી નેમ સાસતર કરતા અલગ આહા.”

14 જદવ પાવુલ સાંગુલા જ જા હતા ત ગાલીયોની યહૂદી લોકા સાહલા સાંગા, “હે યહૂદીહો, જેથી યી કાહી અન્યાય અન ભૂલની ગોઠ રહતી ત ઠીક હતા કા મા તુમના આયકતાવ.

15 પન જો યો વાદવિવાદ શબદ સાહલા, અન નાવા, અન તુમના જ નેમ સાસતરને બારામા આહાત, ત તુમી જ જાના, કાહાકા મા યે ગોઠીસા નેયી બનુલા નીહી માગા.”

16 અન ગાલીયોની હુકુમ દીદા કા તે તેહાલા કચેરી માસુન બાહેર કાડી દે.

17 તાહા અખે લોકાસી પ્રાર્થના ઘરના આગેવાન સોસથેનેસલા ધરીની કચેરી પુડ ઝોડનાત. પન ગાલીયોની યે ગોઠની કાહીપન ચિંતા નીહી કરી.


અંત્યોખમા પરત ફીરના

18 તાહા પાવુલ બુહુ દિસ પાવત કોરિંથ સાહારમા રહના, માગુન વીસવાસી ભાવુસ સાહપાસુન સુટા હુયીની વાહનમા બીસીની સિરિયા વિસ્તારમા નીંગી ગે, તેને હારી પ્રિસ્કીલા અન આકુલા પન હતાત. સિરિયા જાવલા તેને પુડ કિંખ્રિયા સાહારમા પાવુલની પદરના ડોકીના કેશ કાપી ન ટાલ કરી ટાકના, કાહાકા તેની એક નવસ લીયેલ હતી.

19 અન તે એફેસસ સાહારમા જાયીની પાવુલની પ્રિસ્કીલા અન અકુલાસલા તઠ જ સોડી દીદા હતા, અન તો પદર જ પ્રાર્થના ઘરમા જાયની યહૂદી લોકાસે હારી વિવાદ કરુલા લાગના.

20 જદવ લોકાસી પાવુલલા વિનંતી કરી, કા “આમને હારી આજુ થોડાક દિસ પાવત રહય,” ત તો ના પાડી દીના.

21 પન એફેસી માસુન જાતા પાવુલની યી સાંગા કા “જો દેવની મરજી હવી ત મા તુમને પાસી આજુ યીન.” તાહા તો એફેસસ સાહાર માસુન વહાનમા બીસીની નીંગી ગે.

22 અન કાઈસારિયા સાહારમા ઉતરીની (યરુસાલેમ સાહારલા) ગે અન યરુસાલેમમા મંડળીને યેહુન તેહુન હીંડના અન મંડળીલા સલામ સાંગતા અંત્યોખ સાહારમા આના.


પાવુલના તીસરા પરચારને પરવાસની સુરુવાત

23 માગુન થોડાક દિસ અંત્યોખ સાહારમા રહીની તઠુન નીંગી ગે, અન આજુ એક કડુન ગલાતિયા અન ફ્રુગિયા વિસ્તારમા અખે ચેલા સાહલા વીસવાસમા મજબુત કરત હીંડના.


અપોલોસ નાવના ગેની ગોહો

24 તે સમયમા અપોલોસ નાવના એક યહૂદી માનુસ હતા જેના જલમ એલેકઝાંડરીયા સાહારમા હુયનેલ, તો ગેની ગોહો હતા અન પવિત્ર સાસતરલા બેસ કરીની જાન હતા, તો એફેસસ સાહારમા આના.

25 તેલા પ્રભુને મારોગના સીકસન મીળનેલ, અન તો મન લાવીની ઈસુને મારોગને બારામા બેસ આયકવ અન સીકવ હતા, પન તેલા ખાલી યોહાનના બાપ્તિસ્માને બારામા ખબર હતી.

26 જદવ પ્રિસ્કીલા અન આકુલાસી અપોલોસલા પ્રાર્થના ઘરમા બીહે વગર બોલતા આયકનાત, તાહા તે તેલા તેહને ઘર લી આનાત અન દેવના મારોગ આજુ સ્પષ્ટ રીતે સમજવરનાત.

27 અન જદવ અપોલોસની નીરનય કરા કા તો દરેને મેરાલા હુયીની અખાયા વિસ્તારલા જા, ત વીસવાસી ભાવુસસી તેલા જાવલા સાટી ઉત્સાહિત કરીની ચેલા સાહલા લીખનાત કા તે અપોલોસને હારી બેસ કરી મીળત. અન તેની જાયીની તઠ તે લોકાસી પકી મદત કરી જેહી કૃપાને કારને વીસવાસ કરલા.

28 અપોલોસની તેની શક્તિ અન આવડતને હારી યહૂદી સાહલા અખેસે પુડ તેહને ગોઠીસા ઈરુદ કરા અન પવિત્ર સાસતર માસુન સાબિત કરા અન સાંગનાત કા ઈસુ જ ખ્રિસ્ત આહા.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies