Aanlyn Bybel

- Advertensies -

प्रेरितन 14 - ડાંગી નવા કરાર


પાવુલ અન બારનાબાસના ઈકોનીયામા ઈરુદ કરા

1 ઈકોનિયમ સાહારમા ઈસા હુયના કા પાવુલ અન બારનાબાસ યહૂદીસે પ્રાર્થના ઘરમા હારી હારી ગેત, અન ઈસે ગોઠી કરેત કા યહૂદી અન બિન યહૂદી લોકા દોની સમુદાય માસુન ખુબ લોકાસી વીસવાસ કરા.

2 પન વીસવાસ નીહી કરત તે યહૂદી લોકાસી જે બિન યહૂદી, તે લોકાસે મનલા વીસવાસી ભાવુસેસ ઈરુદમા ભડકવરનાત, અન દુશ્મની ઊબી કરી દીદી.

3 અન પાવુલ અન બારનાબાસ બુહુ દિસ પાવત તઠ રહનાત, અન પ્રભુવર ભરોસા થવીની હિંમત હારી દેવની ગોઠ સાંગેજ કરનાત. અન દેવની તેહને મારફતે ચમત્કાર અન અદ્ભુત કામ કરવીની સાબિત કરા કા યે કૃપાને બારામા તેહના સીકસન ખરા હતા.

4 પન સાહારને લોકાસાહમા ભાગલા પડી ગયલા, તે માસુન થોડાક ત યહૂદી લોકાસે સવ જે ઈસુવર વીસવાસ નીહી કરત, અન થોડાક ત ખાસ ચેલા પાવુલ અન બારનાબાસને ગોઠથી સહમત હતાત.

5 જદવ બિન યહૂદી અન યહૂદી તેહના અપમાન અન તેહાલા દગડાસાકન દેવલા સાટી તેહને સરદારસે હારી તેહાવર ધાંવદનાત.

6 ત તે યી ગોઠલા જાની ગેત, અન લુકાનિયા વિસ્તારને લુસ્ત્રા સાહાર અન દરબે સાહારમા, અન ચારે ચંબુત વિસ્તારમા પોળી ગેત.

7 અન તઠ દેવની બેસ ગોઠના પરચાર કરુલા લાગનાત.


લુસ્ત્રામા એક પાંગળા બેસ હુયના

8 લુસ્ત્રા સાહારમા એક માનુસ બીસી હતા, જેને પાય સાહમા જોર નીહી હતા. તો જલમ પાસુન લંગડા હતા, અન કદીજ નીહી ચાલનેલ.

9 તો પાવુલના પરચાર આયક હતા અન પાવુલની તેલા ધેનથી હેરા કા તેની બચી જાવલા સાટી વીસવાસ કરાહા.

10 અન મોઠલેન આરડીની સાંગના, “તુ પદરને પાયવર નીટ ઊબા રહી ધાવ.” તાહા તો ઊડી મારત હીંડુ ફીરુલા લાગના.

11 લોકાસી પાવુલના યી કામ હેરીની લુકાનિયા ભાષામા આરડીની સાંગનાત, “દેવા માનુસના રુપ લીની આપલે પાસી ઉતરી આનાહાત.”

12 તેહી બારનાબાસના ગ્રીક દેવ ઝીયુસના નાવ ઠેવનાત, અન પાવુલના હરમેસ નાવ ઠેવનાત, કાહાકા તો મુખ્ય સંદેશ દેનાર હતા.

13 સાહારને બાહેર ઝીયુસ દેવના મંદિર હતા. તઠલા યાજક બયીલ અન ફૂલાસા હાર લીની સાહારને મોઠા દાર પાવત યી ગે, તો તે લોકાસે હારી મીળીની બલિદાન ચડવુલા માગ હતા.

14 પન બારનાબાસ અન પાવુલ ખાસ ચેલાસી જદવ આયકનાત, ત તે પદર જ તેહના કપડા ચીરી ટાકનાત, અન ભીડમા ઊડી પડનાત, અન મોઠલેન આરડીની સાંગુલા લાગનાત,

15 હે માનસા, તુમી કાય કરતાહાસ? આમી પન તુમને સારકા દુઃખ-સુખ ભોગનાર માનસા આહાવ, અન તુમાલા બેસ ગોઠ સાંગજહન, કા તુમી યી નકામી વસ્તુ પાસુન દુર હુયીની જીતા દેવકડ યે, જેની સરગ અન ધરતી અન દરે જી કાહી તેમા આહા તી બનવાહા.

16 તેની પુડલે જમાનામા અખે જાતિને લોકા સાહલા પદર પદરને વાટલા ચાલુ દીના.

17 તરીપન તો બેસ કામને મારફતે કાયીમ પદરને બારામા સાક્ષી દેહે, તો આકાશ માસુન પાની અન સીજન પરમાને પીક દીની તુમને સાટી ખાવલા અન તુમને મનલા આનંદથી ભરપુર કરત રહના.

18 યી સાંગીની બી તે લોકા સાહલા મોઠે જીવવર અટકવરના કા તેહને સાટી બલિદાન નીહી કરત.

19 પન કોડાક યહૂદી લોકાસી અંત્યોખ અન ઈકોનિયમ સાહાર માસુન તેહને પક્ષમા કરી લીનાત, અન પાવુલલા દગડાકન દીનાત, અન મરી ગે ઈસા સમજીની તેલા સાહારને બાહેર વહડી લી ગેત.

20 પન જદવ ચેલા તેને ચારી ચંબુત યીની ઊબા રહનાત, ત તો ઉઠી ન સાહારમા ગે અન દુસરે દિસ બારનાબાસ હારી દરબે સાહારલા નીંગી ગે.


સીરિયાના અંત્યોખમા પરત આનાત

21 પાવુલ અન બારનાબાસ તે સાહારને લોકા સાહાલા બેસ ગોઠ સાંગીની, અન બુહુ ચેલા બનવીની ફીરી યેતા સમય તે લુસ્ત્રા સાહારમા ગેત. માગુન તે તઠુન ઈકોનિયમ સાહારમા ગેત, અન ફીરીની તે ફીસીદેને વિસ્તારના અંત્યોખ સાહારમા ગેત.

22 અન દરેક સાહારમા ચેલા સાહલા મજબુત કરત અન યી ઉપદેશ દે હતાત કા વીસવાસમા ટકી રહા, અન યી સાંગ હતાત, “આપાલા પકા દુઃખ ઉચલીની દેવના રાજમા જાવલા પડીલ.”

23 પાવુલ અન બારનાબાસની દરેક મંડળીમા તેહને સાટી વડીલ સાહલા પસંદ કરનાત, અન ઉપાસહારી પ્રાર્થના કરીની તેહાલા પ્રભુ ઈસુલા સોપનાત જેવર તેહી વીસવાસ કરેલ.

24 તેને માગુન પાવુલ અન બારનાબાસ પીસીદીયા વિસ્તાર માસુન હુયીની તે પામ્ફૂલિયા જિલામા જાયી પુરનાત.

25 પમફુલીયા વિસ્તારમા તેહી પેર્ગા સાહારમા દેવની બેસ ગોઠના પરચાર કરા અન માગુન આતાલીયા સાહારલા ગેત.

26 અન તઠુન જહાજ મારફતે અંત્યોખ સાહારલા ફીરીની પરત ગેત, જઠુન તેહાલા દેવની કૃપામા સોપીની તે કામ સાટી દવાડેલ હતા જેલા તે આતા પુરા કરીની પરત આનલા.

27 તઠ જાયીની મંડળીને લોકા સાહલા ગોળા કરનાત અન સાંગનાત, કા દેવની તેહને હારી રહી ન કોડાક મોઠ મોઠલા કામ કરાત. અન જે બિન યહૂદી તે લોકાસે સાટી વીસવાસના દાર ખોલી દીદા.

28 પાવુલ અન બારનાબાસ ચેલાસે હારી બુહુ દિસ પાવત રહનાત.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies