Aanlyn Bybel

- Advertensies -

2 તિમોથી 2 - ડાંગી નવા કરાર


ઉત્તમ લડનાર

1 યે સાટી હે માના પોસા તિમોથી, જી ખ્રિસ્ત ઈસુ કૃપા તુલા દીનાહા તેલા ધરી રાખજોસ.

2 તે સીકસનલા જી તુ ખુબ માનસાસે પુડ ખ્રિસ્તને બારામા માપાસી સીકનાહાસ. માની ઈચ્છા આહા કા તુ તીજ સીકસન દુસરા ખરા વીસવાસી માનસા સાહલા બી સીકવ કા તે બી દુસરે લોકા સાહલા સીકવી સકત.

3 ખ્રિસ્ત ઈસુના ચાંગલા સૈનિકને જીસા માને હારી દુઃખ સાહલા સહન કર.

4 એક સૈનિક જો સેનામા તેની સેવા કરી રહનાહા, તો કનેપન પરકારના કુટુંબના કામા નીહી કર કાહાકા તો તેને અધિકારી સાહલા ખુશ કરુલા માગહ.

5 યેજ પરમાને, એક ખેલાડી જો ખેલ-કુદને હરીફાયમા ભાગ લેહે, તો તાવ પાવત ઈનામ નીહી જીતી સક, જાવ પાવત તો તે ખેલના નેમના પાલન નીહી કર.

6 સેતીમા કામ કરનાર સેતકરીલા અખેસે પુડ અનાજના પુડલા ભાગ મીળુલા પડ.

7 જે દાખલા સાહલા મા તુલા સીકવત આનાહાવ તેહને બારામા ઈચાર કર, અન પ્રભુ તુલા યે અખે ગોઠી સાહલા સમજુલા મદત કરીલ.

8 કાયીમ ઈસુ ખ્રિસ્તલા આઠવ રાખ. તો ત દાવુદ રાજાને વંશના આહા, જેલા દેવની મરન માસુન જીતા કરા, અન યી જ બેસ ગોઠ આહા, જી મા લોકાસાહમા પરચાર કરનાહાવ.

9 મા ઝેલમા એક ગુના કરેલને જીસા દુઃખ સહન કરી રહનાહાવ, કાહાકા મા દેવને બેસ ગોઠના પરચાર કરાહા, કને બી લોકા સાહલા બેસ ગોઠલા ફયલવુલા સાટી કોની પન અટકવરી નીહી સક.

10 યે સાટી મા દેવની પસંદ કરેલ સાહલા લાભને સાટી યે અખા દુઃખા સહન કરાહા, જેથી તે બી ઈસુ ખ્રિસ્તવર વીસવાસ કરીની તારન અન કાયીમના મહિમા મેળવી લેત.

11 યી ગોઠ ખરી આહા: કા જો આપલે ખ્રિસ્ત હારી મરી ગેહેવ, ત તેને હારી જીતા બી હુયુ.

12 જો આપલે ધીર હારી દુઃખ સહન કરતા રહુ, ત તેને હારી રાજ બી કરુ. જો આપલે તેલા વળખુલા નાકારી દેવ, ત તો બી આપાલા સાંગીલ કા આપલે તેના નીહી આહાવ.

13 જો આપલે ખરા નીહી બી આહાવ, તરી બી તો આપલે સાટી ખરા જ રહહ, કાહાકા તો તેને ખરા સ્વભાવને ઈરુદ નીહી જાયી સક.


ઉત્તમ કારીગર

14 યે ગોઠી સાહલા, વીસવાસી સાહલા ફીરી-ફીરીની સીકવ અન દેવને હાજરીમા તેહાલા ચેતવની દે કા તે શબદને અરથવર વાદ-વિવાદ નોકો કરા. ઈસા વાદ-વિવાદકન કોનાલા ફાયદા નીહી હુય; પન આયકનાર સાહલા નુકશાન કરતાહા.

15 તુ જોડીક વદારે મેહનત કરી સકસ તોડીક મેહનત કર, જેથી દેવ તુલા એક બેસ કામ કરનાર કારીગરને સારકા માની સક, અન જો પદરને કામકન લાજ નીહી અન દેવના ખરા વચન બેસ કરીની સમજવર હવા.

16 પન દુનેને અન કામ વગરને ગોઠી પાસુન દુર રહા, કાહાકા જે ઈસે ગોઠીસાહમા ભાગીદાર રહતાહા તે અદીક વદારે દેવ પાસુન દુર હુયી જાતાહા.

17 જીસા ઘાવ સડીની ફ્યલત જાહા, તીસા જ તેહના સીકસન બી આહા, જી આયકનારસે વીસવાસલા નાશ કરહ. હુમનાયસ અન ફિલેતસ ઈસા સીકસન દેતાહા તે તેહા માસલા જ આહાત.

18 તેહી સત્યવર વીસવાસ કરુલા સોડી દીનાહાત, તે ઈસા જ સાંગતાહા કા જે ખ્રિસ્તમા મરી જાયેલ આહાત તેહાલા દેવની પુડજ મરેલ માસુન જીતા કરી દીદાહા, અન થોડે વીસવાસી સાહલા ખ્રિસ્તને સીકસન સાહવર વીસવાસ કરુલા અટકવરતાહા.

19 તરી દેવના લોકા તે મજબુત પાયાને જીસા આહાત, જેનાવર દેવના સીકા મારેલ આહા, તે પાયાવર ઈસા લીખેલ આહા: “પ્રભુલા માહીત આહા કા તેના લોકા કોન આહાત” અન યી બી લીખેલ આહા: “જો કોની પ્રભુના નાવ લેહે તો ખોટે કામા સાહલા કરુલા સોડી દે.”

20 મોઠલે ઘરાસાહમા નીહી ફક્ત સોના અન ચાંદીના બાસના રહતાહા, પન લાકડાસા અન માટીના બાસના પન રહતાહા, થોડેક બાસનાસા ખાસ કામને સાટી અન થોડેક બાસનાસા સાદારન પ્રસંગવર ઉપેગ કરતાહા.

21 યે સાટી જો એખાદ વીસવાસ કરનાર માનુસ પદરલા યે પરકારના વેટ કામા પાસુન શુદ કરી લેહે, ત તો તે પસંદ કરેલ બાસનને જીસા હુયીલ જેના ઉપેગ ખાસ કામને સાટી હુયહ, તેના જીવન પવિત્ર હવા અન તો માલીકને સાટી ઉપેગી અન દરેક ચાંગલે કામાસે સાટી તયાર હુયીલ.

22 યે સાટી તે પાપ કરવાવાળી ખોટી ઈચ્છા પાસુન પોળ, જી જુવાન સાહલા તેને સવ આસટહ. અન જે શુદ મનકન પ્રભુની આરાધના કરજહન, તેહને હારી મીળી ન નેયી, વીસવાસ, માયા, અન શાંતિને સાટી કોસીસ કર.

23 પન મુરખ અન અરથ વગરને વાદ-વિવાદ પાસુન દુર રહય. કાહાકા તુલા માહીત આહા કા તેકન ભાનગડ જ હુયહ.

24 અન પ્રભુના સેવક ભાનગડી નીહી રહુલા પડ. પન અખે માનસાસે સાટી માયા રાખુલા અન સહન કરનાર હુયુલા પડ અન દેવને વચનલા ચાંગલી રીતે સીકવનાર રહુલા પડ.

25 અન તો તેના ઈરુદવાળા સાહલા નમ્ર રીતે સમજવર, કોનાલા માહીત કા દેવ તેહાલા પસ્તાવા કરુના મન દે કા તે બી ખ્રિસ્તને બારામા સત્યલા વળખત.

26 જેથી તે સાવધાન હુયી જાત અન સૈતાનને ફાસા માસુન સુટી જાત, જેની તેહાલા તેની મરજી પુરી કરુલા સાટી તેને જાળમા ફસવી રાખનાહા.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies