Aanlyn Bybel

- Advertensies -

2 થેસલોનિકી 1 - ડાંગી નવા કરાર


સલામ

1 પાવુલ અન સિલ્વાનુસ અન તિમોથી આમી યી કાગદ થેસાલોનિકી સાહારને મંડળીલા લીખજહન, જે આમને દેવ બાહાસ અન પ્રભુ ઈસુ ખ્રિસ્તમા આહાત.

2 આપલા દેવ અન પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમાવર કૃપા કર અન તુમાલા શાંતિ દે.


નેયના દિસ

3 હે ભાવુસહો, તુમને બારામા આમી કાયીમ દેવલા આભાર માનુલા પડ, ઈસા કરુલા તી આમને સાટી ખરા આહા, કાહાકા ઈસુ ખ્રિસ્તવર તુમના વીસવાસ વદત જાહા, અન એક દુસરેને સાટી તુમની માયા વદારેમા વદારે વદી રહનીહી.

4 યે સાટી આમી દેવને મંડળીમા તુમને બારામા વખાન (વાનજહન) કરજહન, કા તુમની પરીક્ષા અન સતાવની હુયહ તરી તુમી ધીર રાખીની સહન કરતાહાસ અન તુમી આતા બી પ્રભુ ઈસુવર વીસવાસ કરતાહાસ.

5 અન દેવ યે સતાવનીના ઉપેગ તેને નેયલા દાખવુલા સાટી અન તુમાલા દેવના રાજને યોગ્ય બનવુલા સાટી કરીલ, જેને સાટી તુમી દુઃખ ભોગવી રહનાહાસ.

6 કાહાકા દેવ કાયીમ ખરા નેય કરનાર આહા, જે લોકા તુમાલા અપદા પાડતાહા, તો તે લોકા સાહપાસુન બદલા લીલ.

7 અન તુમી જી દુઃખ ભોગવતાહાસ, તો તુમાલા અન આમાલા શાંતિ દીલ; યી તદવ હુયીલ જદવ પ્રભુ ઈસુ તેને શક્તિવાળા દેવદુતસે હારી સરગ માસુન યી રહના હવા અન તેને ચંબુત ઈસતોની ઝાળ હવી.

8 અન જે દેવલા નીહી વળખત, અન જે પ્રભુ ઈસુની બેસ ગોઠલા નીહી પાળત, દેવ તેહાલા સજા દીલ.

9 તે કાયીમને સાટી પ્રભુ પાસુન દુર હુયી જાતીલ, અન તેને મહિમાને શક્તિમા ભાગીદાર નીહી હુયનાર અન તેહાલા કાયીમની શિક્ષાની સજા મીળીલ.

10 યે ગોઠી તદવ હુયતીલ, જદવ પ્રભુ ઈસુ તેને પવિત્ર લોકાસે મારફતે મહિમા મેળવુલા સાટી પરત યીલ, અન તુમી બી તે સમુહમા જોડાયસેલ, કાહાકા તુમી તે સંદેશવર વીસવાસ કરનાસ જી આમી તુમાલા તેને બારામા સાંગેલ હતા.

11 યે કારને આમી તુમને સાટી કાયીમ પ્રાર્થના કરજહન, જેથી દેવ તુમાલા તે જીવનને સાટી યોગ્ય બનવ, જી જીવન જગુલા સાટી તેની તુમાલા બોલવાહા, અન તો તેને સામર્થ્ય મારફતે તુમાલા માર્ગદર્શન કર કા જેથી તુમની અખી ચાંગલી મરજી પુરી હુય અન જી કાહી તુમી વીસવાસ કન કરી રહનાહાસ તી પુરા હુય.

12 આમી યી પ્રાર્થના કરજહન જેથી આપલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નાવ તુમને મારફતે મહિમા હુયીલ અન તુમાલા તેને મારફતે માન મીળીલ. યી અખા જ આપલા દેવ અન પ્રભુ ઈસુને કૃપામા હુયીલ.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies