Aanlyn Bybel

- Advertensies -

2 પિતર 2 - ડાંગી નવા કરાર


નાશ કરનાર સિધ્ધાંત

1 જે રીતે ખુબ સમય પુડ ઈસરાયેલમા ખોટા સીકવનાર દેખાય જ હતાત, તે જ પારમાને તુમને મદી ખોટા સીકવનાર દેખાયતીલ. તે ખોટે સીકસનના પરચાર કરતીલ જેકન લોકા ખ્રિસ્તવર વીસવાસ કરુલા સોડી દેતીલ. હોડે સુદી કા યે ખોટા સીકવનાર ખ્રિસ્તલા તેહના માલીક માનુલા પન નાકાર કરતીલ, જેની તેહાલા ઈકત લીદા અન પાપને સામર્થ્ય પાસુન સોડવના. અન યે રીતે તે સીદા તેહને નાશના કારન બનતીલ.

2 ખુબ લોકા જે પદરલા વીસવાસી સાંગતાહા, તે તે ખોટા સીકવનારસે ખોટે કામાસાહ પારમાને ચાલતીલ. અન દુસરા લોકા જે વીસવાસી નીહી આહાત, તે તેહને કારને સત્યના મારોગની ટીકા કરતીલ.

3 ઈસા સીકવનાર લોભી હુયતીલ અન તે તુમા પાસુન પયસા મેળવુને સાટી તુમાલા બનવેલ ગોઠી આયકવીની તુમાલા બહકવરતીલ. દેવની પુડ પાસુન નકી કરી થવેલ આહા કા તો તેહાલા સજા દીલ અન તો ઈસા કરુલા સાટી તયાર આહા. તો તેહના ખરેખર નાશ કરીલ.


ખોટા સીકવનારસા નેય

4 તુમાલા માહીત આહા કા જદવ દુતસી પાપ કરેલ હતા, તેહાલા દેવ નીહી સોડીલ. પન તેહાલા નરકમા ટાકી દીની આંદારે ખાડા કુંડ સાહમા બાંદી દીના જઠ તે નેયને દિસ પાવત બાંદાયજેલ આહાત.

5 તુમાલા યી બી માહીત આહા, કા પુડલે જમાનામા દુનેને લોકાસી જદવ દેવના ભેવ નીહી રાખા, ત તેની તેહને વેટ કામા સાહલા જે તે કર હતાત તેને લીદે તેહાલા સોડીલ નીહી, પન તેની અખે ધરતીવર મોઠા પુર દવાડા, જેથી તે બૂડીની નાશ હુયી જાત. પન તેની ધારમીકતાના પરચાર કરનાર નૂહ હારી આઠ લોકા સાહલા બચવી લીદા.

6 સદોમ અન ગમોરા સાહારા સાહલા ઈસતોકન ભસ્મ કરીની નાશની સજા દીદી. કાહાકા જે ભવિષ્યમા દેવલા નીહી ગમ ઈસા કામ કરુલા માગ હતાત તેહાલા ચેતવની દેવલા સાટી દેવની યો નમુના દાખવા.

7 પન યેને પુડ કા તો સદોમના નાશ કરતા, તેની લોત જો નેયી માનુસ હતા તેલા તે સાહાર માસુન કાહડીની તેલા બચવા. લોત સદોમને લોકા સાહપાસુન પકા દુઃખી હતા, કાહાકા તઠલા લોકા કને નેમલા નીહી માનત અન વેટ કામ કર હતાત.

8 (તો તે વેટ માનસાસે મદી રહ હતા, અન દરેક દિસ તો તેહને વેટ કામા સાહલા જે તે કરે કર હતાત તી હેર હતા, અન તે જે વેટ ગોઠી સાંગ હતાત તી આયક હતા. યે અખે ગોઠી પાસુન તો પકા દુઃખી હતા, કાહાકા તો નેયી માનુસ હતા.)

9 પ્રભુ નેયી સાહલા કને પરકારે પરીક્ષા માસુન સોડવાય જ અન યી બી કા કને રીતે દેવલા નીહી ગમ ઈસા કામ કરનાર સાહલા નેયને દિસી સજા કરુલા સાટી રાખી ઠેવુલા તી જાનહ.

10 ખાસ કરીની તો તે ખોટે સીકવનાર સાહલા સજા દીલ જો શરીરને વેટ તલપમા ચાલતાહા અન દેવને અધિકારલા નકામા સમજતાહા. તે હટેળ અન ઘમંડી આહાત અન સરગને મહિમાવાળા ઉંચે જાગાવાળાલા બી ખરા ખોટા સાંગુલા બીહત નીહી.

11 તરીપન દેવદુત જે શક્તિ અન સામર્થ્યમા યે ખોટા સીકવનારસે કરતા વદારે મોઠલા આહાત, તે પ્રભુને પુડ ખરા ખોટા સાંગીની દોસ નીહી લાવત.


ખોટા સીકવનારસા વેટ કામ

12 પન યે ખોટા સીકવનાર જનાવરાસે જીસા આહાત, જે શિકાર હુયુલા સાટી અન મારી ટાકાયજુલા સાટી જ જલમનાહાત. યે લોકા તી જ કરતાહા જી તેહને મનમા યેહે, અન જે ગોઠીસે બારામા માહીત જ નીહી, તે ગોઠીસે બારામા દુસરે સાહલા ખરા ખોટા સાંગતાહા. તે લોકાસા નકી જ નાશ હુયી જાયીલ.

13 તેહના નાશ જ તેહને કરેલ વેટ કામાસા ફળ આહા. તે ધવળે દિસી તેહને શરીરની તલપને સાટી પસાર કરુલા પસંદ કરતાહા. તે તુમને મદી આબરુ વગરના અન ડાગને જીસા આહાત. તેહાલા તુમને હારી ખાતે પીતે સમય કપટી ગોઠ કરુલા આનંદ હુયહ.

14 તે જે બી બાયકોલા હેરતાહા તીને હારી તે સીનાળી કરુલા માગતાહા. તે પાપ કરુની કનીપન તક નીહી સોડત. તે તે લોકા સાહલા બહકવરતાહા જે ખ્રિસ્તવર પુરા વીસવાસ નીહી કરત. તે તેહાલા પાપસવ ધકાલતાહા, કાહાકા તેહને મનમા લાલચ ભરેલ આહા. તે સરાપના પોસા આહાત.

15 તે સત્યને મારોગલા સોડીની ભટકી ગેહેત, અન તેહી બેઓરના પોસા બલામને સારકા ખોટા કામ કરુલા ચાલુ કરી દીનાહાત, જેની અધર્મકન કમાવેલ પયસાના લાલચ કરેલ હતા.

16 પન દેવની બલામને ગદડ મારફતે તેલા તેને ખોટે કામને સાટી ઠપકા દીદા. પન તી જ ગદડ જદવ બલામલા રાજા પાસી લી જા હતી, ત તી બલામ હારી માનુસને જીસા બોલની, અન તેની તે દેવ કડુન સીકવનાર બલામલા તેને યેડપટ કામ કરતા અટકવરની.

17 યે ખોટા સીકવનાર વાળેલ ઝરા અન વારા મારફતે ઉડવી લી જાહા તે આબુટને સારકા આહાત. દેવની તે લોકાસે સાટી પકા આંદારાની જાગા તયાર કરી રાખીહી.


ખોટા સીકવનારસા ધોકા

18 જદવ તે લોકા સાહલા સીકવતાહા, તાહા તે કામ વગરની ઘમંડની ગોઠી કરતાહા, તે લોકા સાહલા દાખવતાહા કા તે તેહને શરીર પરમાને વેટ કામા કરી સકતાહા અન તે તે લોકા સાહલા જે આતા-આતા વેટ જીવન માસુન નીંગી આનાહાત, તેહાલા પરત પાપ કરુલા બહકવરતાહા.

19 ખોટા સીકવનાર લોકા સાહલા દાખવતાહા કા તે કાહી બી કરુલા સ્વતંત્ર આહાત. પન તે પદર પાપના ગુલામ આહાત, કાહાકા તેહના પાપી સ્વભાવ તેહાલા વેટ કામ કરુલા સાટી કાબુ વગરના કરી દેહે. કાહાકા જે જેને કાબુમા આહાત, તે તેના બાંદાયજેલ આહાત.

20 જદવ તે લોકાસી ઈસુ ખ્રિસ્તલા પદરના બચવનાર કરીની જાનનાત, તાહા તે દુનેને દરેક પરકારને પાપ પાસુન બચી ગે હતાત. પન આતા ફીરીની તે તે ખોટે ગોઠીસાહમા ફસી ગેહેત અન આતા તે ખોટે ગોઠીસી તેહાલા કાબુમા કરી લીયેલ આહા, ત આતા તેહની માંગલી દશા પુડલે દશા કરતા બી વેટ હુયી ગહય.

21 માને સાંગુના મતલબ યો આહા, કા જેહી ખ્રિસ્તના સ્વીકાર કરેલ જ નીહી, દેવ તેહને કરતા તેહાલા વદારે તેના દંડ દીલ, જેહી ખ્રિસ્તલા સોડી દીયેલ આહા. તેહને સાટી યી બેસ હુયતા કા તે જીવનલા નેયી રીતે જગુના મારોગના મતલબ જ નીહી જાનતાત. આતા તે જાની ગેહેત કા કાય બેસ આહા તરીપન તેહી દેવને આજ્ઞાના નાકાર કરાહા જે આમી પસંદ કરેલ ચેલાસી તેહાલા સીકવેલ હતા.

22 તેહના સ્વભાવ યે કહેવતલા ખરા સાબિત કરતાહા, “કુતરા તોજ વકીની ફીરી તી જ ખાહા,” અન “આંગળવેલ ડુકર ચીખોલમા લોળુલા ફીરી જાહા.”

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies