Aanlyn Bybel

- Advertensies -

2 કોરિંથી 8 - ડાંગી નવા કરાર


ઉદારતાથી દાન દેવલા

1 આતા હે ભાવુસહો, આમી મકદોનિયા વિસ્તારને મંડળીને વીસવાસી સાહવર જી દેવની કૃપા હુયની તેને બારામા મા તુમાલા સાંગાહા.

2 જદવ તે પકા દુઃખા મારફતે પારખાયનાત, તાહા તેહી પકા આનંદ કરા. અન જો કે તે પકા ગરીબ હતાત તરીપન તેહી દુસરે વીસવાસી સાહલા સહાય કરુલા સાટી ઉદારતાથી પયસા દીનાત.

3 તેહને બારામા માની યી સાક્ષી આહા, કા તેહી તેહનેકન જોડાક હુયી સક તોડાક નીહી પન તેને કરતા બી પદરને સામર્થ્ય પરમાને દાન દીદા.

4 તેહી પદર પકા આગ્રહ હારી માલા વિનંતી કરી, કા તેહાલા બી યરુસાલેમ સાહારમા રહનારા સેવકસી સહાય કરુને સેવાને કામમા ભાગ લેવલા તક મીળ.

5 અન આમાલા ખાતરી નીહી હતી કા તે હોડા ઉદારતાથી દેતીલ, પન તેહી અખેસે પુડ દેવની ઈચ્છાકન પદરલા પ્રભુની સેવાને સાટી અન આમને સાટી સોપી દીનાત.

6 તે સાટી આમી તિતસલા સમજવરા, કા જીસા તેની પુડ સુરુવાત કરી હતી, તીસા જ તુમને મદીમા યે દાનને કામલા પુરા બી કરીલે.

7 પન જીસા તુમી દરેક ગોઠમા મતલબ વીસવાસમા, વચનલા સીકવુલા તેમા, ગેન અન અખે પરકારને કોસીસમા અન તે માયામા જી આમને સાટી રાખતાહાસ, તેમા વદત જાતાહાસ. ઈસા બી ગરીબ વીસવાસી સાહલા દાન દેવને કામમા પન વદત જા.


ખ્રિસ્ત આમના નમુના

8 મા યે સબંદમા તુમાલા કાહી હુકુમ નીહી દે, પન દુસરેના દાખલા દીની તુમને માયાલા પારખુલા માગાહા.

9 તુમી આપલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાનતાહાસ, કા તો ધનવાન હતા તરી બી તુમને સાટી ગરીબ બની ગે. જેથી તો ગરીબ હુયી ગે તેને લીદે તુમી ધનવાન હુયી જા.

10 યે ગોઠમા માની સલાહ યી આહા, કા જી કામ તુમી માગલે વરીસ શરુ કરેલ હતા અન જેની યોજના તુમી પદર બનવેલ હતી, આતા તેલા પુરા કરુલા તેમા જ તુમની ભલાય આહા.

11 તુમી જે પરકારે તેની યોજના કરેલ હતી, ઈસા બી પદર-પદરને તાકત પરમાને દાન દે.

12 કાહાકા જો તુમને મનમા દાન દેવલા હાવુસ આહા, ત તાકત પરમાને જી કાહી બી દેવાય જ, તી દેવલા સ્વીકાર કરુ જીસા આહા. કોનાની યી આશા નીહી કરાયજ કા તો તેને તાકત કરતા વદારે દાન દે.

13-14 માના મતલબ યો નીહી આહા કા દુસરેની ભલાય કરુને કારને તુમી પદર દુઃખ ઉચલા. પન યો સમય તુમની સમૃધ્ધિ તેહની તંગી દુર કરુને કામમા યે, અન યે રીતે એક સારકા હુયી જા.

15 જીસા પવિત્ર સાસતરમા લીખેલ આહા, “જેની પકા ગોળા કરા તેહાપાસી વદી નીહી જાયીલ નીહી, અન જેની વાય ગોળા કરા તેહાપાસી ઘટી જાયીલ નીહી.”


તિતસલા કોરિંથલા દવાડજહ

16 દેવના ધન્યવાદ હુય, જીસી તુમને સાટી માનેમા કાળજી આહા તી જ કાળજી તિતસને મનમા બી ભરી દીદીહી.

17 જદવ આમી તેલા તુમા પાસી જાવલા સાંગા ત તેની આમને ગોઠલા માન દીદા. પન ખુબ ઉત્સાહ હુયીની તો તેને ઈચ્છા પરમાને તુમને પાસી યેવલા તયાર હુયના.

18 તેને હારી આમી દુસરે વીસવાસી ભાવુસલા દવાડાહા, જેના નાવ બેસ ગોઠ ફયલવુને બારામા અખે મંડળીસે વીસવાસી સાહમા ફયલનાહા.

19 અન હોડા જ નીહી, પન તો મંડળીને લોકાસે મારફતે ઠરવેલ બી આહા, કા યે દાનને કામને સાટી આમને હારી યે, અન આમી યી સેવા યે સાટી કરજહન. જેથી પ્રભુની મહિમા અન યરુસાલેમ સાહારમા રહનારા વીસવાસીસે સાટી આમની બેસ લાગની પરગટ હુયી જા.

20 તિતસને હારી તે વીસવાસી ભાવુસલા દવાડીની આમી યે ગોઠમા કાળજી રાખજહન, કા યે ઉદારતાને કામને બારામા જેની સેવા આમી કરજહન, તેને બારામા કોની આમાવર દોસ લાવી નીહી સક.

21 કાહાકા જે ગોઠી ફક્ત પ્રભુને આગડ જ નીહી, પન માનુસને આગડ બી બેસ આહાત, આમી તે બેસ ગોઠની કાળજી કરજહન.

22 તે સાટી આમી તેહને હારી એક વીસવાસી ભાવુસલા દવાડજહન, જેલા આમી ઘડઘડે પારખી ન ખુબ ગોઠીસાહમા ઉત્સાહી ઈસા હેરનાહાવ. પન આતા તુમનેવર તેલા પકા ભરોસા આહા, તે કારને તો આજુ બી ખુબ ઉત્સાહી આહા.

23 જો કોની તિતસને બારામા સોદ, ત તો માને હારીના અન તુમને સાટી માને હારી કામ કરનાર આહા. અન જો આમને વીસવાસી ભાવુસેસ બારામા સોદ, ત તો મંડળીના મારફતે ખાસ ચેલા આહા અન જી કાહી તે કરતાહા તેને મારફતે ખ્રિસ્તની મહિમા હુયહ.

24 તે સાટી તુમની માયા તેનેવર પરગટ કરા અન અખે મંડળીને વીસવાસીસે પુડ યી ખાતરી દે, કા તુમને બારામા આમના વાનુલા ખરા આહા.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies