Aanlyn Bybel

- Advertensies -

2 કોરિંથી 12 - ડાંગી નવા કરાર


પાવુલલા દિવ્ય દરશન

1 ઘમંડ કરુલા ત માને સાટી ઠીક નીહી, તરીપન કરુલા પડહ, પન માલા પ્રભુની દીયેલ દરશનસી અન માલા મીળેલ પ્રકટીકરનની ગોઠ કરીન.

2 મા એક ઈસે ખ્રિસ્તી માનુસલા વળખાહા, જો ચવુદ વરીસ પુડ તીસરે આકાશ પાવત વર ઉચલી લી લીદેલ, શરીર હારી કા શરીર વગર તી માહીત નીહી, ફક્ત દેવ જાનહ.

3-4 મા ફીરીની સાંગાહા, મા એક ઈસે માનુસલા વળખાહા, જો સરગ પાવત ઉચલી લીદેલ, શરીર હારી કા શરીર વગર તી માહીત નીહી, ફક્ત દેવ જ જાનહ, અન ઈસે ગોઠી આયકી જે નીહી સાંગી સકાયજત, અન જે ગોઠી સાહલા સાંગુલા સાટી માનસા સાહલા પરવાનગી નીહી.

5 તે સાટી, ઈસે માનુસને સાટી ત ઘમંડ કરીન, પન માને નબળાઈલા સોડી, મા માને બારામા કને ગોઠવર ઘમંડ નીહી કરનાર.

6 કાહાકા જો મા ઘમંડ કરુલા માગા તરી પન મુરખ નીહી હુયા, કાહાકા ખરા બોલીન. તરીપન મા પદરલા યે પરકારને ઘમંડ પાસુન દુર રાખાહા, જેથી ઈસા નીહી હુય, જીસા કોની માલા હેરહ, કા ત માલા આયકહ, માલા તેને કરતા વદારે સમજા.


શરીરમા દુઃખ

7 પન મા દેવ સહુન દાખવેલ દરશનની વદારે રીતે ઘમંડ નીહી કરા, તે સાટી માને શરીરમા એક કાંટા રોવેલ આહા. મતલબ સૈતાનના એક દુત માલા કષ્ટ દેવલા સાટી મીળનાહા, જેથી તો માલા ધુમાકન દેત રહ અન મા ઘમંડ નીહી કરા.

8 તેને બારામા મા તીન વખત પ્રભુલા વિનંતી કરનાવ, કા મા પાસુન યી દુઃખ દુર હુયી જા.

9 પન પ્રભુની માલા સાંગા, “માની કૃપા તુને સાટી બસ આહા. કાહાકા માના સામર્થ્ય નબળાઈમા સિધ્ધ હુયહ.” તે સાટી મા ખુબ આનંદથી માને નબળાઈ વર ઘમંડ કરીન, જેથી ખ્રિસ્તના સામર્થ્ય માનેવર સાયા કરત રહ.

10 તે કારને મા ખ્રિસ્તને સાટી નબળાઈમા, નિંદા સાહમા, તંગીમા, સતાવનીમા અન સંકટ સાહમા ખુશ આહાવ. કાહાકા જદવ મા નબળા હુયાહા, તાહા જ મા ખ્રિસ્તને સામર્થ્યમા બળવાન હુયાહા.


એક ચેલાના લક્ષન

11 મા મુરખ ત બની ગેવ, પન તુમી જ માલા ઈસા કરુલા સાટી મજબુર કરનાસ. તુમી ત માની ભલામન કરુલા પડ, કાહાકા મા કાહી જ નીહી, તરીપન તે ખાસ ચેલા જે પદરલા મોઠા સાંગવતાહા, તેહને કરતા કનેપન ગોઠમા કમી નીહી આહાવ.

12 ખરેખર તુમને તઠ રહુને સમયે મા ખાસ ચેલાના ખરા લક્ષન દાખવનાવ, મતલબ ધીર, નિશાની, ચમત્કાર અન સામર્થ્યના કામા.

13 દુસરલે મંડળીસે સરખામનીમા તુમી કને ગોઠમા કમી હતાસ? ફક્ત યે સાટી કા આર્થિક સહાયને સાટી તુમનેવર માના ભાર નીહી રાખનાવ. જો તુમી ઈચારતાહાસ કા મા ઈસા કરીની તુમને હારી અન્યાય કરનાહાવ, ત તુમી માલા માફ કરજા.


મંડળીને સાટી માયા

14 આતા મા તીસરેદા તુમા પાસી યેવલા તયારી કરી રહનાહાવ, અન મા યે વખત બી તુમા પાસુન કાહી આર્થિક સહાય નીહી લેનાર. કાહાકા મા તુમને સંપતીલા નીહી, પન તુમાલા માયા કરાહા. કાહાકા પોસા સાહલા આયીસ-બાહાસને સાટી ધન ગોળા કરુલા નીહી પડ, પન આયીસ-બાહાસની પોસાસે સાટી ધન ગોળા કરુલા પડ.

15 મા તુમને જીવને સાટી ખુબ આનંદકન માના અખા જ ખર્ચ કરીન હોડા જ નીહી પદરલા બી અરપન કરીન. કાહાકા મા તુમાલા પકા માયા કરાહા, પન ઈસા લાગહ કા તુમી માલા થોડા જ માયા કરતાહાસ.

16 તુમી કદાસ યી સાંગસે, કા ખરેખર ત તો આમનેવર વજા નીહી બનનેલ, પન દુસરે સાહલા લાગહ કા મા ચાલાક આહાવ અન તુમાલા પુરે રીતે ધોકા દીની ફસવી લીનાહાવ.

17 જે માનસા સાહલા મા તુમને પાસી દવાડનાહાવ, કાય મા તેહને માસુન કોનાને મારફતે તુમા પાસુન ફાયદા ઉઠવનાહાવ?

18 મા તિતસલા સમજવીની તેને હારી દુસરે વીસવાસી ભાવુસલા દવાડનાહાવ, ત કાય તિતસની કપટ કરીની તુમા પાસુન કાહી લીના? કાય આમી એક જ ઉદેશ પરમાને નીહી ચાલુલા પડ? કાય આમી એક જીસા વર્તન નીહી કરા?

19 તુમી આતા પાવત સમજી રહનાહવાસ કા આમી તુમને પુડ આમાલા નિર્દોષ ઠરવુલા માંગજહન. પન આમી ત દેવલા હાજર આહા ઈસા જાનીની ખ્રિસ્તમા બોલજહન, અન જી કાહી બી આમી કરજહન, હે દોસ્તારહો, તુમને જ વીસવાસલા મજબુત કરુલા સાટી કરજહન.

20 કાહાકા માલા ભેવ આહા, કાહી ઈસા નીહી હુય, કા મા યીની જીસા માની મરજી આહા, તીસા તુમાલા નીહી હેરા, અન જીસી તુમની મરજી નીહી રહ અન તીસા માલા હેરા. કા તુમનેમા ઝગડા, આડાય, રગ, ઈરુદ, ઈર્ષા, ચુગલી, અભિમાન અન નેમ વગરના હેરા.

21 કાહી ઈસા નીહી હુય કા જદવ મા તુમા પાસી યી પુરા, ત માના દેવ માલા ફીરી ન તુમને પુડ ખાલ હેરવ અન માલા તે ખુબ લોકસે સાટી દુઃખી હુયુલા પડ, જેહી પુડ પાપ કરા અન તેહના વેટ કામ, અન સીનાળી, અન બાંડાય પાસુન, જી તેહી કરા, અન મન નીહી બદલનાત.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies