Aanlyn Bybel

- Advertensies -

1 તિમોથી 1 - ડાંગી નવા કરાર


સલામ

1 મા, પાવુલ યે કાગદલા લીખી રહનાહાવ. મા આપલા તારન કરનાર દેવ અન ખ્રિસ્ત ઈસુ, જેમા આપલે આશા રાખજહન, તેને અધિકારકન મા ઈસુ ખ્રિસ્તના એક ખાસ ચેલા આહાવ.

2 મા યો કાગદ તિમોથીલા લીખાહા, તુ માને પદરને પોસાને જીસા આહાસ, કાહાકા તુ બી ખ્રિસ્તમા વીસવાસ કરહસ. મા પ્રાર્થના કરાહા કા દેવ બાહાસ અન આપલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુલા કૃપા, દયા અન શાંતિ દેત રહ.


ખોટા સીકસન દેનારસે ઈરુદ ચેતવની

3 મા મકદોનિયા વિસ્તારમા જાવલા પુડ તુલા વિનંતી કરનેલ, કા એફેસસ સાહારમા રહીન તે ખોટે સીકવનાર સાહલા આજ્ઞા દે કા તે ખોટા સીકસન દેવલા બંદ કરત.

4 લોકાસી બનવેલ અન આડા-વડીલસે ગોઠીસે બારામા ચર્ચા કરીની સમયલા બરબાદ કરુલા બંદ કરા, જેનેથી ભાનગડ હુયહ. પન તેહાલા દેવના કામ કરુલા સાટી હિંમત દીજો જી ફક્ત દેવવર વીસવાસ કરવાથી જ હુયહ.

5 મા તુમાલા ઈસા કરુના હુકુમ દેહે, તેના કારન યી આહા; કા તુમી એક દુસરેલા માયા કરા જો ચોખે મનકન, અન ખરી સમજ, ખરે વીસવાસ કન માયાના જલમ હુયહ.

6 ખોટે સીકવનારસી તી અખી વસ્તુ કરુલા બંદ કરી દીનાહાત, અન ફક્ત વગર કામને ગોઠી સાહવર ચર્ચા કરતાહા.

7 તે મૂસાને નેમલા સીકવનાર બનુલા માગતાહા. પન હકીગતમા, તે યી બી નીહી સમજત કા તે દુસરેલા કાય સીકવુલા કોસીસ કરી રહનાહાત, અન હોડે મજબુત વીસવાસ હારી તે સીકસનલા ધરી રહતાહા.

8 મૂસાને નેમ સાસતરલા સીકવુલા બેસ આહા. પન તદવ, જદવ લોકા તેલા ખરે રીતકન સીકવતીલ.

9 આપાલા માહીત આહા કા મૂસાના નેમ સાસતર નેયી માનુસને સાટી નીહી આહા, પન તે લોકાસે સાટી આહા, જો નેયી નીહી, નેમ ભંગ કરનાર, દેવલા માન નીહી દેનારા, પાપી, પવિત્ર નીહી ઈસા અન બાટેલ, આયીસ બાહાસલા ઝોડનાર, ખૂન કરનાર,

10 સીનાળી કરનારા, ગોહો ગોહો હારી પાપ કરનારા, માનસા સાહલા ઈકી દેનાર, ખોટા બોલનાર, ખોટી સપત લેનારા યેને હારી-હારી ખરા સીકસનના ઈરુદ કરનારસે અખેસે સાટી આહા.

11 યી ખરા સીકસન આપલે ધન્ય દેવની મહિમાને બારામા બેસ ગોઠને હારી સહમત હુયહ, જી માલા પરચાર કરુની જવાબદારી દીયેલ આહા.


પાવુલની સાક્ષી

12 અન આપલે પ્રભુ ઈસુ ખ્રિસ્તલા મા આભાર માનાહા, જેની માલા બળ દીદાહા; અન તેની માલા ઈમાનદાર સમજીની તેની સેવાને સાટી નેમેલ આહા.

13 વીસવાસી બનુને પુડ મા ખ્રિસ્તની ટીકા કરનાર, વીસવાસી સાહલા સતાવની કરનાર અન તેહાલા નુકશાન કરવાવાળા હતાવ; કાહાકા મા તાવ પાવત ખ્રિસ્તવર વીસવાસ નીહી કરેલ હતા અન તે કારને મા સમજી નીહી સકનેલ કા જી મા કરાહા તી ખોટા આહા. તે કારને ખ્રિસ્તની માનેવર દયા કરી.

14 આપલે પ્રભુની કાયીમ માનેવર તેની ભરપુર કૃપા દાખવીહી. તેની માલા વીસવાસ અન માયા દીદી કાહાકા મા ખ્રિસ્ત ઈસુને હારી જોડાયજેલ આહાવ.

15 યી એક ખરી કેહવત આહા, જી પુરી રીતે સ્વીકાર અન વીસવાસ કરુલા પડ; પાપી સાહલા બચવુલા સાટી ઈસુ ખ્રિસ્ત દુનેમા આના. અન પાપી લોકાસાહમા અખેસે કરતા મોઠા પાપી મા આહાવ.

16 પન દેવની માનેવર યે સાટી દયા કરી, કા માને જીસા મોઠા પાપીમા ઈસુ ખ્રિસ્ત તેની પુરેપુરી સહનશીલતા દાખવ, જેથી તે લોકાસે સાટી મા એક નમુના બના જી કાયીમના જીવન મેળવુને સાટી તેનેવર વીસવાસ કરતીલ.

17 આતા કાયીમના રાજા આહા અન જો કાયીમને સાટી જીતા આહા. અન તેલા કોની નીહી હેરી સક અન તો એક જ આહા. અન ખરા દેવલા માન અન મહિમા યુગાનયુગ હુય. આમેન.


તિમોથીલા સીકસન

18 હે માના પોસા તિમોથી, મા તુલા યી સલાહ દેહે: મા તુલા તે ગોઠી સાહલા આઠવ કરુલા સાટી સાંગાહા જી માગલે સમયમા ભવિષ્યની ગોઠ સાંગનારસી સાંગેલ હતી કા તુને હારી રહીલ. તુ યે ખોટે સીકવનારસે પુડ હુય.

19 અન તુ ખ્રિસ્તને વીસવાસમા જ રહુલા પડ અન તુનેમા એક શુદ મન રહુલા પડ, કાહાકા થોડાક લોકાસી તેહને શુદ મનલા સોડી દીનાહાત અન તેના પરીનામ ઈસા હુયના કા તે આતા ખ્રિસ્ત ઈસુમા વીસવાસ બી નીહી કરત.

20 તેહને માસલા હુમનાયસ અન એલેકઝાંડર આહાત, અન મા તેહાલા સૈતાનની શક્તિને હાતમા સોપુને મારફતે શિક્ષા દીનાહાવ. યી તેહાલા સીકવીલ કા દેવની ટીકા નીહી કરુલા પડ.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies