Aanlyn Bybel

- Advertensies -

1 પિતર 5 - ડાંગી નવા કરાર


ટોળાના બાળદી

1 તુમને માસુન જે મંડળીના વડીલ આહાત, તેહાલા મા કાહી સાંગુલા માગાહા, કાહાકા મા બી તુમને સારકા એક વડીલ જ આહાવ. મા પદર ખ્રિસ્તને દુઃખલા હેરનાહાવ જે તેની સહન કરેલ હતા, અન જદવ તો ફીરી પરત યીલ ત મા બી તેને મહિમામા ભાગીદાર હુયીન. આતા મા તુમાલા યી સમજવાહા,

2 કા દેવને વીસવાસીસે ટોળાના રાખવાળી કરા, જેની રાખવાળીની જવાબદારી તુમાલા દીયેલ આહા. આનંદકન તેહની રાખવાળી કરા નીહી કા દબાનકન, કાહાકા યી જ દેવની ઈચ્છા આહા. તે વીસવાસીસી રાખવાળી પયસાના લોભને સાટી નીહી પન સેવાના ભાવકન કરા.

3 જે લોકાસી જવાબદારી તુમાલા સોપેલ આહા, તે લોકા સાહવર મુખ્ય માનસાસે જીસા અધિકાર નોકો ચાલવા. પન તે લોકાસે સાટી ચાંગલા નમુનાવાળા બના.

4 અન જદવ ઈસુ ખ્રિસ્ત જો આપલા મુખ્ય રાખવાળી આહા તો આજુ યીલ, ત તુમાલા મહિમાના મુંગુટ દીજીલ જેના મહિમાના ઉજેડ કદી કમી નીહી હુયનાર.


દેવલા અરપન કરુલા અન સૈતાનના ઈરુદ કરુલા

5 યે રીતે હે જુવાન લોકા, તુમી બી વડીલ ગોહોસી આજ્ઞાસા પાલન કરા, તુમી અખા એક દુસરેની નમ્રતાકન સેવા કરા. કાહાકા પવિત્ર સાસતર સાંગહ, “દેવ અભીમાનીસા ઈરુદ કરહ, પન નમ્ર સાહવર કૃપા કરહ.”

6 તે સાટી પદરલા તુમી અખે તાકતવાળે દેવને પુડ નમ્ર બનવા, જેથી તો તુમાલા યોગ્ય સમયમા ઉંચે લય.

7 તુમની અખી ચિંતાના ભાર દેવવર ટાકી દે, કાહાકા તો તુમની કાળજી કરહ.

8 સાવચેત રહા અન જાગતા રહા, કાહાકા તુમના ઈરુદ કરનાર સૈતાન ગરજનાર સિંહને સારકા ઈસા ગવસુલા ચારી ચંબુત હીંડહ કા કોનાલા ભસકી ખાવ.

9 તુમી તુમને મજબુત વીસવાસકન તેના ઈરુદ કરા. આઠવ રાખા, કા તુમના વીસવાસી ભાવુસ-બીહનીસ જે દુનેમા રહતાહા, તે તુમને જીસા જ દુઃખ સહન કરી રહનાહાત.

10 દેવ જો પુરેપુરા કૃપાવાળા આહા, તેની તુમાલા ઈસુ ખ્રિસ્તમા તેને કાયીમને મહિમાના બનુલા સાટી બોલવેલ આહા. તો તુમને થોડાક સમય પાવત દુઃખ ભોગુને માગુન તુમાલા પરિપૂર્ણ બનવીલ. જેથી તુમનેમા કાહી દોસ નીહી રહ અન તો તુમને મનલા મજબુત કરીલ જેથી તુમના વીસવાસ તેનેવર સ્થિર રહ.

11 તો કાયીમની કાયીમ સામર્થ્યકન રાજ કરીલ, આમેન.


સેલી સલામ

12 મા બારીક રીતે જ તુમાલા યી કાગદ સિલ્વાનુસની સહાયકન લીખીની દવાડનાહાવ, જેલા મા ખ્રિસ્તમા ભરોસાવાળા ભાવુસ સમજાહા. માના લીખુના ઉદેશ યી જ આહા કા તુમાલા હાવુસમા લયા અન ભરોસા દેવાડા કા જી તુમી અનુભવ કરી રહનાહાસ તી જ દેવની ખરી કૃપા આહા, યે કૃપામા ટીકી રહા.

13 બાબિલોન સાહારના વીસવાસી જે તુમને સારકા દેવ મારફતે પસંદ કરેલ આહાત, તે તુમાલા સલામ સાંગતાહા. માર્ક જો માને પોસા સારકા આહા તુમાલા સલામ સાંગહ.

14 ખરી માયાકન એક દુસરેલા સલામ સાંગા. દેવ જે તુમી ખ્રિસ્તમા આહાસ તુમાલા અખે સાહલા શાંતિ દે.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies