ગણના 8:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી બધા લેવીઓને મુલાકાતમંડપ આગળ રજૂ કર; અને ઇઝરાયલ લોકોની આખી જમાતને તું ભેગી કર. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને મુલાકાતમંડપની સામે તું લેવીઓને રજૂ કર. અને ઇઝરાયલીઓની સમગ્ર પ્રજાને તું એકઠી કર. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.9 પછી તું આખા ઇઝરાયલી સમાજને એકત્ર કર અને લેવીઓને મુલાકાતમંડપની સામે ઊભા રાખ. Sien die hoofstukપવિત્ર બાઈબલ9 પછી બધા મુલાકાતમંડપ આગળ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને ભેગો કરવો. Sien die hoofstuk |