ગણના 8:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ત્યારબાદ લેવીઓ મુલાકાતમંડપમાં હારુન અને તેના દીકરાઓના હાથ નીચે સેવા કરવા ગયા. જેમ યહોવાહે લેવીઓ અંગે જે આજ્ઞાઓ મૂસાને જણાવી હતી તેમ તેઓએ તેઓને કર્યું. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને ત્યાર પછી લેવીઓ હારુનની નજર નીચે તથા તેના દિકરાઓની નજર નીચે તથા તેના દિકરાઓની નજર નીચે સેવઅ કરવા મુલાકાતમંડપમાં ગયા. જેમ યહોવાએ લેવીઓ વિષે મૂસાને અ આપી હતી તેમ તેઓએ તેઓને કર્યું. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.22 પ્રભુએ લેવીઓ સંબંધી મોશેને આપેલી બધી આજ્ઞાઓનું પાલન કરવામાં આવ્યું ત્યાર પછી લેવીઓ આરોન અને તેના પુત્રોની દેખરેખ નીચે મુલાકાતમંડપમાં સેવા કરવાને માટે ગયા. Sien die hoofstukપવિત્ર બાઈબલ22 ત્યારવાદ લેવીઓને મુલાકાતમંડપમાં હારુન અને તેના પુત્રોના હાથ નીચે સેવા કરવાની છૂટ મળી. આમ યહોવાએ લેવીઓ અંગે જે આજ્ઞાઓ મૂસાને જણાવી હતી તેનું અક્ષરસ: પાલન કરવામાં આવ્યું. Sien die hoofstuk |