ગણના 8:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અને તું લેવીઓને યહોવાહની સમક્ષ લાવે ત્યારે ઇઝરાયલી લોકો પોતાના હાથ લેવીઓ પર મૂકે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને યહોવાની સમક્ષ તું લેવીઓને રજૂ કર. અને લેવીઓ પર ઇઝરાયલીઓ પોતાના હાથ મૂકે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.10 તું લેવીઓને પ્રભુ સમક્ષ રજૂ કર ત્યારે ઇઝરાયલીઓ લેવીઓના માથા પર પોતાના હાથ મૂકે. Sien die hoofstukપવિત્ર બાઈબલ10 અને તું લેવીઓને યહોવા સમક્ષ લાવે ત્યારે ઇસ્રાએલીઓએ પોતાના હાથ લેવીઓના મસ્તક પર મૂકવા, Sien die hoofstuk |