ગણના 7:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 બે ગાડાં અને ચાર બળદો તેણે ગેર્શોનના દીકરાઓને તેઓની સેવા મુજબ આપ્યા. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 બે ગાડાં તથા ચાર બળદ તેણે ગેર્શોનના દિકરાઓને તેઓની સેવા પ્રમાણે આપ્યાં. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.7 તેણે ગેર્શોનીઓને બે ગાડાં અને ચાર બળદો આપ્યાં. Sien die hoofstukપવિત્ર બાઈબલ7 તેણે ગેર્શોનના સમૂહને તેઓને જે સેવાઓ કરવાની હતી તે માંટે બે ગાડાં અને ચાર બળદો આપ્યા. Sien die hoofstuk |