ગણના 6:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેના વૈરાગીવ્રતના બધા સમય દરમ્યાન તે યહોવાહને માટે શુદ્ધ છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેના વૈરાગ [વ્રત] ના બધા દિવસો પર્યંત તે યહોવાને માટે શુદ્ધ છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.8 જ્યાં સુધી તે પોતે નાઝીરી છે ત્યાં સુધી તે પ્રભુને સમર્પિત છે. Sien die hoofstukપવિત્ર બાઈબલ8 વ્રતના પૂરા સમય દરમ્યાન તે ‘નાજીર’ વ્રતી હોવાથી ત્યાં સુધી તે યહોવાને સમર્પિત થયેલ છે. Sien die hoofstuk |