ગણના 4:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 અને મૂસા તથા હારુને અને જમાતના અન્ય આગેવાનોએ કહાથના દીકરાઓની ગણતરી તેઓનાં કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓનાં ઘર મુજબ કરી. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને મૂસાએ તથા હારુને તથા પ્રજાના અધિપતિઓએ કહાથના દિકરાઓની ગણતરી તેઓનાં કુટુંબો પ્રમાણે તથા તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે કરી. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.34-48 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે મોશે, આરોન અને ઇઝરાયલી સમાજના આગેવાનોએ લેવીકુળના ત્રણ મુખ્ય ગોત્રો કહાથ, ગેર્શોન અને મરારીના લોકોની ગણતરી ગોત્ર અને કુટુંબ પ્રમાણે કરી. તેમણે ત્રીસથી પચાસ વર્ષ સુધીની ઉંમરના મુલાકાતમંડપને ઉપાડવા તેમજ તેમાં સેવા કરવાને લાયક એવા તમામ માણસોની નોંધણી કરી. તે નીચે પ્રમાણે છે: ગોત્ર સંખ્યા કહાથ 2,750 ગેર્શોન 2,630 મરારી 3,200 કુલ: 8,580 Sien die hoofstukપવિત્ર બાઈબલ34 યહોવાની આજ્ઞા મુજબ મૂસા તથા હારુને અને અન્ય આગેવાનોએ કોહાથના કુળસમૂહોની કુટુંબવાર નોંધણી કરી. Sien die hoofstuk |