ગણના 4:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે સઘળા અંદર જઈને મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં હાજર રહે છે તેઓની ગણતરી કર. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉમરના જે સઘળા અંદર જઈને મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં હાજર રહે છે તેઓની ગણતરી તું કર. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.30 ત્રીસથી પચાસ વર્ષ સુધીની ઉંમરના પુરુષો જેઓ મુલાકાતમંડપની સેવા કરવાને માટે લાયક હોય તેમની નોંધણી કર. Sien die hoofstukપવિત્ર બાઈબલ30 પવિત્રમંડપના પવિત્ર કાર્ય માંટે લાયક હોય તેવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના પુરુષોની ગણતરી તારે કરવાની છે. Sien die hoofstuk |