ગણના 4:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 અને મરારીના દીકરાઓની તેઓનાં પિતાઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ ગણતરી કરવાની છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને મરારીના દિકરાઓની, તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તેઓનાં કુટુંબો પ્રમાણે, તું ગણતરી કર. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.29 પ્રભુએ મોશેને કહ્યું, “લેવીકુળના મરારીના વંશની ગોત્ર અને કુટુંબ પ્રમાણે વસતી ગણતરી કર. Sien die hoofstukપવિત્ર બાઈબલ29 “પછીથી તમાંરે મરારીના કુળસમૂહોની કુટુંબવાર નોંધણી કરવાની છે. Sien die hoofstuk |