ગણના 4:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 ગેર્શોનીઓના દીકરાઓનું ભાર ઊંચકવાનું તથા સર્વ સેવાનું સઘળું કામ હારુન તથા તેના દીકરાઓની આજ્ઞા મુજબ થાય. અને તમે તેઓને ભાર ઊંચકવાનું તથા સેવાનું કામ ઠરાવી આપો. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ગેર્શોનીઓના પુત્રોનું ભાર ઊંચકવાનું તથા સર્વ સેવાનું બધું કામ હારુન તથા તેના પુત્રોની આ પ્રમાણે થાય અને તમે તેઓને ઊંચકવાના બધા ભાર ઠરાવીને તેમને સોંપો. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.27 આરોન અને તેના પુત્રોની આજ્ઞા પ્રમાણે જ ગેર્શોનના વંશજોએ સર્વ સેવાઓ એટલે ઊંચકવાની જવાબદારી અને તેને લગતી બધી જવાબદારીઓ અદા કરવાની છે. Sien die hoofstukપવિત્ર બાઈબલ27 આ બધાં કામો તેમણે હારુન અને તેના પુત્રોની આજ્ઞા મુજબ ગેર્શોનીઓએ કરવાનાં છે. અને ભાર ઊચકવાનું પવિત્રમંડપની કે સેવાનું જે કામ સોંપે તે તેઓએ કરવાનું છે. Sien die hoofstuk |