Aanlyn Bybel

- Advertensies -




ગણના 3:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 અને તે ઉપરાંત નાની સંખ્યાની ખંડણીનાં જે નાણાં આવે તે તું હારુન તથા તેના દીકરાઓને આપ.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 અને તે ઉપરાંતનાની સંખ્યાની ખંડણીના જ પૈસા આવે તે હારુન તથા તેના દિકરાને તું આપ.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

48 અને વધારાના પુત્રો માટેના આ પૈસા તું આરોન અને તેના પુત્રોને મૂક્તિમૂલ્ય તરીકે આપી દે.”

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઈબલ

48 અને તે નાણાં તારે હારુનને અને તેના પુત્રોને આપવાં.’”

Sien die hoofstuk Kopieer




ગણના 3:48

Volg ons:

Advertensies


Advertensies