ગણના 3:47 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 તે દરેકને વાસ્તે, માથાદીઠ પાંચ શેકેલ લે. પવિત્રસ્થાનના શેકેલ એટલે વીસ ગેરાહના શેકેલ મુજબ તું લે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 તે પ્રત્યેકને માટે, માથાદીઠ, પાંચ શેકેલ લે. પવિત્રસ્થાનના શેકેલ (એટલે વીસ ગેરાહના શેકેલ) પ્રમાણે તું લે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.47 એટલે દરેકને માટે તું ચાંદીના પાંચ સિક્કા લે. (સિક્કાનું વજન પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે હોવું જોઈએ. એક સિક્કો બાર ગ્રામનો હોય છે.) Sien die hoofstukપવિત્ર બાઈબલ47 અધિકૃત માંપ પ્રમાંણે ખંડી લેવાના પ્રત્યેક પુરુષ દીઠ 5 શેકેલ ચાંદી આપવી. Sien die hoofstuk |