Aanlyn Bybel

- Advertensies -




ગણના 3:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ અને દોરીઓને લગતાં સર્વ કામની સંભાળ મરારીના દીકરાઓ રાખે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 તથા આંગણાની આસપાસનાં સ્તંભો, તથા તેઓની કૂંભીઇઓ, તથા ખીલા, તથા દોરીઓ એ [બધું] મરારીન દિકરાઓના હવાલામાં રહે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

37 એ ઉપરાંત ચોકની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલાઓ અને દોરડાંઓની સંભાળ પણ તેમણે રાખવાની હતી.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઈબલ

37 તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ, અને દોરીઓની સંભાળ પણ તેમણે જ રાખવાની હતી.

Sien die hoofstuk Kopieer




ગણના 3:37

Volg ons:

Advertensies


Advertensies