ગણના 3:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ગેર્શોનના દીકરાઓના નામ તેઓના કુળ મુજબ, લિબ્ની તથા શિમઈ છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને ગેર્શોનના દિકરાઓનાં નામ, તેમનાં કુટુંબો પ્રમાણે, લિબ્ની તથા શિમિઈ છે. Sien die hoofstukપવિત્ર બાઈબલ18 ત્રણેય એમના નામે ઓળખાતાં કુળસમૂહોના મૂળ પુરુષો હતા. ગેર્શોનના કુળસમૂહો લિબ્ની અને શિમઈ. Sien die hoofstuk |